પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 પપ૪ - સુદર્શન ઘાવલિ, અયોગ્ય ધરાવે છે, તે જાપાનના જડને આપ યોગ્ય ધરાય, એ શું ? . જનસમૂહને કેળવણી આપવી એ આજકાલ સરકારની પ્રથમ ફરજ છે. અહીં લશ્કર ઉપર જે ખરચ થાય છે તેના પ્રમાણમાં આ બાબત ઉપર ધરો થોડો ખર્ચ થાય છે એ જોઈ હું દીલગીરી પામું છું. આપણે એટલું તો લક્ષમાં રાખવું જોઈ કે કેળવણીથી કરીને રાજય પાસે નોકરી માગવાનો કાંઈ હક પ્રાપ્ત થતું નથી. કેળવણીથી આપણે વ્યવહાર માટે ઉપયોગી થઈએ છીએ, વનના શે ઉપયોગ અને ઉપભેગ કરો તે સમજીએ છીએ, આપણી દૃષ્ટિમર્યાદા વિસ્તાર પામે છે. હવે, દારૂ, વેશ્યાબાજી, અને અફીણ એ ત્રણ વાત ઉપર હું કાંઇ બાલવા ઇચ્છું છું. આ સંબંધે બેલતાં મારે કબુલ કરવું જોઇએ કે, જે દેશ પિતાને ખાસ કરી ક્રીસ્ત્રીઅન કહેવરાવે છે તે દેશના રહીશ તરીકે, મને તમારા આગળ ઉભા રહેતાં શરમ આવે છે.' ક્રીન્ચીઅને પ્રેમ અને પ્રકાશનો સંદેશ આખા જગતને આપવાનો દાવો કરે છે. તમે અને અમે એક એકથી મળ્યા છીએ, પરિણામ શું આવ્યું છે ? તમે, અમને નુકશાન કર્યું છે ? અમે તમને કયું છે ? તમે તમારા લાભને અર્થે, અમારામાં બલાકારે અનીતિ અને વિનાશ દાખલ કર્યો છે ? કે અમે તમારામાં દાખલ કર્યા છે ? આ પ્રશ્નોના જવાબ એ પુનામાંજ રહેલા છે. આ દેશમાંથીજ અમારો ઉંચામાં ઉંચે સુધારે અમને પ્રથમે મળ્યા છે, તેના બદલામાં અમે કાંઈક લાભ આપ્યા છે, પણું તેની સાથે પશ્ચિમના સુધારાની કેટલીક નીચમાં નીચ વાતો પણ આપી છે. દારૂનું વ્યસન જે ઘણે ભાગે અમેજ દાખલ કર્યું છે. તેને તમે વારંવાર નિષેધ કરેલ છે. કેન્ચમાં વારંવાર ઠરાવ થયેલા છે તે અંગરેજી સુધરેલામાં ખપશે એમ માની લેકે દારૂ પીએ છે એમ જાણતાં મને ઘણો શાક થાય છે, અને તમારા ક્રાચીન રાજકર્તાઓજ એ વ્યસનને ચાહે છે, ઉત્તેજન આપે છે, ઉછેરે છે, અને એમાંથી કરેડે રૂપીઆ કમાય છે ” એમ સાંભળતાં એથી પણ વધારે શાક થાય છે. આ ઇલાકામાંજ પાંચ વર્ષની અંદર દારૂની દુકાનના પરવાના સેંકડે ચાળીસ ટકા વધ્યા છે; આખા હિંદુસ્તાનમાં જોતાં પણ પ્રથમ કરતાં હાલ બમણા થયા છે, એમ હું ધારું છું. દારૂનાં નુકશાન અતિપ્રસિદ્ધ છે, જયાં જયાં એ દાખલ થયા છે ત્યાં ઘણે ઠેકાણે કેવલ વિનાશજ નીપજ્યા છે. મદ્રાસની સરકારે તમારા પ્રયાસથી લાખે પીઠાં બંધ કર્યો છે એ ખુશીની વાત છે. આવી બાબતોમાં મારૂં મત એમ છે કે લોકો વિરુદ્ધ જે ગુનાઓ લાકે, સરકાર દ્વારા, કરતા થાય છે તે, લાકે પોતાની મેળે ભેંકા વિરુદ્ધ ગુના કરે તેના કરતાં, વધારે ભારે, થાડા માફ થઈ શકે તેવા, અને ચારિત્રને વધારે દૂષિત કરનારા હોય છે, છાવણીમાં વેશ્યાઓ રાખવા બાબતના કાયદા સંબંધે તમારે પુરા સ્પષ્ટ અને સાચે છે. ૧૮૮૮ની કોગ્રેસમાં તમે એ વિરુદ્ધ ઠરાવ કર્યો હતો, અને એનીજ અસરથી વીલાયતની સરકારે એ વ્યવસ્થામાં ફેરફાર કર્યો છે, ને અહીંની સરકાર તેને ધીમે ધીમે અને મલ કરતી ચાલે છે અમેરિકાની બે સ્ત્રીઓએ આ બાબતમાં જે પ્રયાસ કર્યો છે તે ન કર્યો હોત તો અમલદારે વીલાયતની પ્રજાને ખરી સ્થિતિ જાણવા દેત નહિ, કેમકે તેમણે અદ્યાપિ સુધી તે ખાતાના જવાબદાર વડાને પણ તે વાત જાણવા દીધી ન હતી, જે લોર્ડ રાબટર્સે એ સ્ત્રીઓની વાત છેટી છે એમ કહ્યા પછી માફી માગી હતી તે ઉપરથી સ્પષ્ટ જણ્ય છે. હિંદી રાજકારભારના સ્વરૂપ ઉપર આ બનાવ કેવું અજવાળું પાડે છે ! સ્થાનિક પ્રતિ age Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 4/50