પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ઉ૫૬ સુદર્શન ગઘાવલિ. આ રીતે મારું વ્યાખ્યાન પૂર્ણ થાય છે, અને આયલેંડમાંજ મેં' જે તૈયાર કર્યું હતુ’ તે થોડા ફેરફાર સાથે અત્ર કહી બતાવ્યું છે. તે પછી હું આ દેશને કીનારે ઉતર્યો; તમારી કેટલીક શાલાઓ અને પાઠશાલાએ મેં જોઇ, તમારાં શહેરના ગીચ મહોલ્લામાં હું ર્યો, તમારાં કારખાનાંના ધમધમાટ મેં સાંભળ્યા, તમારા અગ્રણીઓ સાથે વાતચીત કરી, જે મેદાનો ઉપર લાખે ગરીબ લેક જેમ તેમ ગુજારો કરવાનાં સાધન શોધે છે તે ઉપર સૂર્યના ઉદયાસ્ત જોયા. તમારા દેશની ભવ્યતા હવે મને કાંઈક અનુભવાઇ છે. તમને સન્મુખ મળ્યો છું. મેં જે કાંઇ ૯ખીને વાંચ્યું છે તેમાં મારી અન્તવૃત્તિનું કેવું ઝાંખું કેવું અપૂર્ણ, ચિત્ર છે ! બે વાત મારા લક્ષમાં મુખ્ય રીતે આવે છે. (૧) અંગ્રેજી રાજ્યને અn જે કરવાનું છે તે ઘણું ભવ્ય, વિશાલ, અને પરમ વિચારવાળું કર્તવ્ય છે. (૨) જે કર્તવ્યને માટે અમે અંગ્રેજ સ્ટેચ ને માયરીશ મગરૂર છીએ તેનાજ આવશ્યક અને નિયત ફલરૂપેજ આ કાન્ચેસ છે. જે કામ તમે અને તમેજ પુર્ણ કરી શકે એમ છે, તેજ તમે લીધેલું છે-“ તમારા દેશને ચહાનાર એવા સર્વના મનમાંથી રંગરૂપ કે નાત જાતના ભેદમાત્રને મિત્રાચારીના સંબંધથી દૂર કરવાનું ” યોગ્ય કાર્ય યોગ્ય હાથેજ આરંભાયું છે. વાસ્તવિક રીતે કહેતાં, સલાહ શાન્તિથી, મનુષ્યના મહાટામાં મહાટા વર્ગના સુખ માટે, જે જે એકત્ર યાને ઇતિહાસમાં નોંધાયા છે તેમાંને આ મહટામાં મોટો યત્ન છે. જાન્યુઆરી-૧૮૯૫. 0 આવતી નેશનલ કોન્ટેસ. (૧૧૯ ) પુનામાં ભરાનારી નેશનલ કોગ્રેસના સમારંભને વિષય સર્વત્ર ચર્ચાવા લાગે છે, અને તે સમારંભને અનુકૂલ યોજનાઓ પાસ ઘડાવા લાગી છે. તે પણ આ વખત એ આરંભના તેજમાં કાંઈક ઝાંખ મારવા જેવા પ્રસંગે બની આવ્યા છે જે બહુ શોચનીય છે, અને જેના વિષે સર્વત્ર ગ્યાયેગ્ય વિચાર પ્રદર્શિત થવા લાગ્યા છે. પ્રસિદ્ધ બાબુ સુરેન્દ્રનાથ બેનરઅને કેન્સેસના પ્રમુખપદે આણવાની વાત નક્કી થઈ ચૂકી છે, અને આ બે ત્રણ માસમાં જે કાંઇ અણગમે ઉત્પન્ન થયા છે તેને શાન્ત કરવામાં એ ગૃહસ્થનું વસ્તૃત્વ તથા સામ બહુ. ઉપયોગી થશે એ નિઃસંશય છે. તથાપિ જે પ્રસંગે વીતી ગયા તેના વિષે કાંઇક ગંભીરતાથી વિચાર કરવાની પણ આવશ્યકતા છે. કે કોગ્રેસની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધી સંસારસુધારણાની એક સમાજ (કાન્ફરન્સ) પણ કાન્ચેસની બેઠક સમાપ્ત થયા પછી કેન્ચેસનાજ મંડપમાં પ્રતિવર્ષે ભરવામાં આવે છે. આપણા રાજ્યકર્તા અને તેમના હીમાયતીઓ તરફથી વારંવાર એવું કહેવામાં આવે છે કે * તમે કાન્સેસ કરી રાજકીય હક માગે છે પણ તમારે સંસાર સુધરશે નહિ ત્યાં સુધી રાજકીય સુધારો થવાનો નથી. ' આ દલીલને અનુમોદન આપી આપણા કેટલાક આગેવાનોએ સંસારસુધારણની સમાજની યોજના પણ કેન્ચેસની પછવાડે લાગુ કરી દીધી. જો કે કોંગ્રેસની પેઠે તે સમાજમાં સર્વ વિભાગોમાંથી પ્રતિનિધિઓ આવતા નથી એટલે તે સમાજ જે કાંઈ. ૨. કરે તે આખા દેશને વિચાર છે એમ કહેવાઈ શકાતું નથી તાપણુ કાન્ચેસતી તુરત Gandhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી (6/50