પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 પં૫ટે - સુદર્શન ચંદ્યાવલિ. એમ કહેશે કે તમે રાજકીય હકો માટે કેવલ નાલાયક છે. મુંબઈની ફ્રેન્ચેસકમીટીએ આ તકરારના નીવેડા આણી આ વર્ષે કોગ્રેસને મંડપ સંસારસુધારાસમાજને આપ અને આવતા વર્ષ માટે કોંગ્રેસ મળે ત્યારે વિચાર કરો એ નીકાલ કર્યો છે તે સર્વથા અભીષ્ટ છે. કેન્ચેસની વ્યવસ્થા કે ભવ્યતામાં કશી પણ ખામી પડે એથી અમે પોતે ઘણા દીલગીર થઈશું અને એ પ્રસંગ કદાપિ અને ગમે તેટલે જોખમે પણ આવો ન જોઈએ અમ આગ્રહથી કહીશુ. પરંતુ સંસારસુધારાસમાજને કોગ્રેસના મંડપમાં ન મળવા દેવા વિષેની તકરાર બહુ ગંભીરતાથી વિચારવા જેવી છે એ પણ સાથે કહેવાની રજા લઈશું, કેન્ચેસના સમારંભમાં વિન આવે તેટલી હદ સુધી પોતાની ઝનુનને ખેંચી જવામાં મી. તિલકે ખરેખર ભુલ કરી છે, તે પણ તેણે ઉઠાવેલે પ્રશ્ન ઘણુ ગાંભીર્યવાળા અને વિચારવા જેવા છે એમાં સંશય નથી. હાલ તુરત આટલા વિવેચન કરતાં વધારે ચર્ચા કરવી યોગ્ય નથી એમ ધારી વિરમીએ છીએ. નવેમ્બર-૧૮૯૫. અગીઆરમી નેશનલ કોન્ટેસ. (૧૨૦). ઇતિહાસમાં મરાઠી સામ્રાજ્યની રાજધાનિ રૂપે પ્રસિદ્ધ એવા પુનાનગરમાં મળનારી અગીઆરમી નેશનલ કાન્ચેસના વિજય વિષે ઘણીક શંકા રખાતી હતી. કેન્સેસના મંડપમાં સંસારસુધારાસમાજને ન મળવા દેવા સંબંધે જે વિક્ષેપ ઉત્પન્ન થયા હતા તેથી કોન્ટેસના કાર્યમાં વિદ્ય નડશે એવું ધારવામાં આવતું હતું. સુધારાવાળા કે નહિ સુધારાવાળા સર્વેને કેન્ચેસના કાર્યમાં વિશ્ન પડે તે અત્યંત અરુચિકર હતું; એ વિષયે અમે નવેમ્બરના અંકમાં ચર્ચા પણ કરી છે. મુંબઈની કમીટીએ જે નિર્ણય કર્યો હતો કે આ વર્ષે કોન્ટેસનો મંડપ સંસારસુધારાસમાજને વાપરવા દેવો અને હવે પછીને માટે કાન્ચેસમાં નિર્ણય કરાવા, તે ઠીક હતા; પણ એ પ્રશ્ન કોગ્રેસમાં નીકળે તે સમયે ધણા વિષવાદ વધવાને અને પક્ષ બંધાઈ જવાના અતિ અનિષ્ટ સંભવ એ નિશ્ચયને અંગે વળગેલા હતા. એ ઉપર દૃષ્ટિ કરી સંસારસુધારાસમાજના અગ્રણી ઓનરેબલ મી. મહાદેવ ગોવિંદ રાનડેએ પૂર્ણ દીર્ધદૃષ્ટિથી અને ઉદાર મનથી એમ પ્રસિદ્ધ કર્યું કે સંસારસુધારાસમાજને કોગ્રેસને મંડપ જોયા જ નથી. આથી કરીને મદ્રાસ તથા કલકત્તાના કોન્ટેસ પ્રતિનિધિઓ, કે જેમનાં હૃદય સંસારસુધારાની હીલચાલને વધારે આસક્ત છે, તેમને કાંઈક ખોટું લાગ્યું ખરું, પણ કાન્ચેસમાં સુધારાના પ્રશ્ન નીકળવાના અને તેને અંગે કાટટ થવાને પ્રસંગ આવવાને જે સંભવ હતો તે આ એક ગૃહસ્થની દીર્ધદષ્ટિથી આ પ્રકારે કેવલ નિર્લ થઈ ગયા. a કન્ટેસના પ્રતિનિધિઓને પુના સ્ટેશને કે દૂરથી આવતા પશુઓના મુંબઈ અને પુનાની વચમાંના કોઈ સ્ટેશને સાકાર કરવાની વ્યવસ્થા લેશ પણ ન હતી, પ્રમુખ નરેબલ મી. સુરેન્દ્રનાથ બેનરજીને પણ સુધારાની વિદ્ધ કાન્ચેસવાળા અને સુધારાની તરફના કાન્ચેસવાળાઓએ બે જુદાં જુદાં સ્ટેશનોએ બે જુદાં જુદાં માનપત્ર આપ્યાં હતાં; અને કોગ્રેસ શુક્રવારે ખુલનારી હતી તેની આગલી રાત સુધી આખા પુનામાં લેાક્રાનાં મન ઉચાં હતાં; landini ilerltage Porta - 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 8/50