પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 અગીઆરમી નેશનલ કેગ્રેસ પંપટ કાન્ચેસમાં જનારાને “ નાતરાની સભામાં જનારા ” તરીકે લેાકે એળખતા હતા. એમ લેકવૃત્તિને ઓનરેબલ મી. તીલક અને તેના અનુયાયીઓએ પિતાના રસથી રંગી નાખી હતી. આવી સ્થિતિ જાણવાથી રાત્રીએ કાનગ્રેસની વ્યવસ્થા જોવા માટે કેટલાક પ્રતિનિધિઓ નીકળ્યા હતા તેમને, મુખ્ય મંડપ તથા પ્રતિનિધિઓના ઉતારાની ગેહવણુ, પ્રત્યેક પ્રકારની ગરજ પૂરી પાડવાને રાખેલી થાજના, તથા બહાર ભરાયેલાં બજાર, એ વગેરે જોતાં કાન્ચેસની તૈયારીમાં કશી ખામી નથી, બધુ’ જોઈએ તે કરતાં સારી રીતે સંતોષ ભરેલું છે એમ સમજાતુ' હતું. પ્રાતઃકાલે કાગ્રેસને સમારંભ થતાં મંડપમાં પાંચ હજાર કરતાં વધારે માણસની ગદ્દ હતી, અને પ્રમુખસ્થાનની આસપાસ પ્રજાને વિશ્વાસ ઉત્પન્ન કરનાર પરિચિત એવાં ભવ્ય વદનની શ્રેણિ હમેશની પેઠે વિદ્યમાન હતી. સત્કારમંડલના પ્રમુખે ભાષણ કરી સર્વેને આવકાર આપતાં જણાવ્યું કે અમારામાં ગમે તેવી તકરાર થઈ હશે પણ કોન્ટેસનું કામ વિજયથી પાર પડે એજ અમે સર્વ ને એક હેતુ હતા એમાં સંશય નથી. પ્રમુખસ્થાનેથી જે ભાષણ થયું. તેમાં પણ એની એજ વાત કહેવામાં આવી. “ હું આ તકરારમાં પક્ષકાર નથી, પણ તટસ્થ જેનાર ઘણીવાર પક્ષકાર કરતાં વધારે જોઈ શકે છે, ને હું એટલુંજ કહું છું કે સંસારસુધારાનો પક્ષ કરનાર કે તેની વિરુદ્ધ થનાર એ સર્વન' એક મન આ કેન્સેસને વિજયી કરવા ઉપરજ હતુંએ નિઃસંશય છે. ” સંસારસુધારાને અને કોન્ટેસના સંબંધ કાંઈજ નથી એવું જેમાંથી તાત્પર્ય નીકળે તેવા વિચારો દર્શાવતાં પ્રમુખે કહ્યું કે “ રાજકીય વિષયમાં આપણે સર્વે એક છીએ ને તે વિષયમાં આપણું હક સાચવવાની લડત ચલાવવા માટે એ વાત લેશ પણ આવશ્યક નથી કે આપણે ધર્મથી, જાતિથી, કે સંસારની અમુક પદ્ધતિઓથી એકમતના હોવું જ જોઈએ. ” ઓનરેબલ મહાદેવ ગોવિંદ રાનડેએ જે રીતે આ તકરારને નીવેડો આણ્યો હતો તે માટે તેમની પ્રમુખે યોગ્ય સ્તુતિ કરી હતી. શનીવારે તથા સૈમવારે પણ કોન્ટેસનું કામ સારી રીતે પસાર થઈ ગયું હતુંઆનરેબલ મી. તીલક જે કે આ બધી વિક્ષેપવાતોના નિદાન છે તેઓ પણ કાન્ચેસમાં આવ્યા હતા અને એક છે હરાવની દરખાસ્ત કરવામાં સામીલ થયા હતા. વીલાયતની કમીટી અને બીજા રાજદારી પુરુના તથા આપણા દેશના કેટલાક મહારાજાઓના તાર કોન્ટેસનો વિજય ઇચ્છવાના આશય પ્રદર્શિત કરતા હતા. એકંદરે કેન્ચેસનું કામ નિર્વિ ને અને વિજય સાથે સમાપ્ત થયું’ એમ કહી શકાય, અને આ કોન્ટેસ પાક્લી કન્ટેસે કરતાં કઈ રીતે ઉતરતી થઈ એમ માની ન શકાય તેવી રીતે બધુઃ શાન્તિથી પસાર થઈ ગયું. પુનાની સરકારમડલીના ગૃહસ્થાને તેમના એકહાથે કરવા પડેલા શ્રમ માટે ખરેખર બહુ ધન્યવાદ ઘટે છે. સંસારસુધારાસમાજે પણ ફગ્યું સન કેલેજના કંપાઉન્ડમાં જુદે મંડપ કર્યો હતો અને ત્યાં પોતાની સભાઓ ભરી હતી. મી. રાનડેએ ત્યાં ધણ વિચારભર્યું અને ઉદાર ભાવવાળું ભાષણ કર્યું હતું અને તે મંડલનું કામ પણ સારી રીતે સિદ્ધ થયું હતું. પ્રત્યેક મહતકાર્યમાં તેના રવરૂપનો એકંદર હીસાબ પ્રથમ લેવા જોઈએ, ને તે ઉપર પ્રમાણે છે. એવા મહાકાર્યમાં અનેક ઝીણી ઝીણીને નાની નાની ખામીએ સૂક્ષ્મ રીતે જેના રને જણાય છે, પણ તેમાંની અગત્યની એવી કેટલીક ઉપર હવે પછી વિવેચન કરાશે. અત્ર તે કોગ્રેસે જે ઠરાવ પસાર કર્યો છે તેની ટુંક નોંધ આપી વિરામ પામીએ છીએ. કુલ ૨૬ હરાવ થયા હતા જેનો સાર નીચે પ્રમાણે and hi.Her tage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી g/50