પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૫૬૦ સુદર્શન ઘાવલિ, પુના કોગ્રેસ કમીટીએ “ કાન્ચેસને કાયદે ” તેનો ખરડો કરી, બધી કાન્ચેસ કમીટીઓના તે ઉપર અભિપ્રાય લેઇ, આવતી કાન્ચેસમાં રજુ કર. - હિંદુસ્તાનની સરકારના ખર્ચની તપાસ કરવા જે રીયલ કમીશન વીલાયતમાં નીમાયું છે તેનો હેતુ પાર પાડવા માટે ખર્ચ કરવાના પ્રસંગ અને ધારણુની તપાસ કરવી આવશ્યક છે, સરકારી નોકર અને અંગરેજો સિવાય બીજી સાક્ષીઓ લેવાની સગવડ થવાની જરૂર છે, અને તપાસ ખુલ્લાં બારણાંથી ચલાવવાની અપેક્ષા છે. આમ ન થાય તે કમીશનને હેતુ વ્યર્થપ્રાય થઈ જશે. આ દેશની સરકારને જે ભારે દેવું કહેવાય છે તેનું કારણ હુંડીયામણુના ભાવ એ નથી પણ સરકારની લશ્કરી રાજનીતિના ખચે છે, માટે તે ખર્ચમાં યોગ્ય ધટાડો કર. મુલ્કી અને ફોજદારી અમલદારના અત્યાર જુદે જુદા રાખવાની બહુ જરૂર છે. ફોજદારી ગુનાની તપાસ વખતે પુરી રાખવાના કાયદામાં વારંવાર જે ફેરફાર કરવામાં આવે છે તેથી ઘણી હાનિ થવાનો પ્રસંગ છે, જેથી હવણુ ઇડિયા સરકારની કાઉન્સીલ જે નવા જયુરીબીલ ઉપર વિચાર ચલાવે છે તે બીલને પડતું મૂકવું. દેશી રાજ્યોમાંના અંગરેજી હકુમતવાળા પ્રદેશમાં પ્રસિદ્ધ થતાં છાપાં ઉપર જે કાયદે કેરેન ઓફીસે લાગુ કર્યો છે તે ઘણાજ ખરાબ છે ને તે જલદી રદ થવો જોઈએ. પબ્લીક સર્વિસ કમીશનની ભલામણુને દેશીઓને લાભ થાય તે કશા અમલ થયે નથી એ ખેદની વાત છે, માટે તેને તે અમલ થાય તથા ૧૮૮૮માં આમની સભાએ સિવિલ સર્વિસની પરીક્ષા આ દેશમાં પણ લેવી એ જે ઠરાવ કર્યો છે તેને અમલ થાય એવી સરકારને ભલામણ કરવી. વાયવ્યકોણમાં અને ઇશાનદૈણુમાં સરકાર જે રીતે આગળ વધતી જાય છે તે રીત - તાં પાર્લામેંટની મંજુરી વિના એ ખર્ચ કરવો નહિ એમ થવું આવશ્યક છે અને એવા ખર્ચમાત્ર આ દેશને માથે નાખવા કરતાં બન્ને દેશે સરખે ભાગે ઉઠાવવા એ ન્યાય છે. - ૯ દક્ષિણ આફ્રિકામાં વસતા દેશીઓ ઉપર જે અડચણા નાખી છે તે આ કન્ટેસને ઘણીજ નાપસંદ છે, અને સરકાર તેમને વેળાસર બચાવ કરશે એમ આશા રાખે છે.' ખેતીના સબબથી થયેલા દેવાને પેટે જમીન વેચવા વગેરેને હક છીનવી લેવા જેવું કાયદે સરકાર કરવા ધારે છે તે નુકશાનકારક છે; ખેતાની સ્થિતિ સુધારવા માટે કેળવણી Gangni heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદ ઈન ગધાવલી 10/50