પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 અ[ીઆરમી નેશનલ કે ગેસ, ૫૬ વિસ્તારવી અને મહેસુલ વસુલ કરવામાં સપ્તાઈ ઓછી કરવી એજ સારો ઉપાય છે. ધારાસભાના અમલદાર નહિ એવા સભાસદોને પ્રશ્નો પૂછવાનો જે હક મળ્યો છે તેના ઉપયોગ સારી રીતિથી થયો જોઈ કોગ્રેસને સંતોષ થાય છે, ને તેથી કોન્ટેસ એમ ભલામણ કરે છે કે પ્રશ્નની સાથે થોડો ખુલાસે ઉમેરવાની પણ પરવાનગી આપવામાં આવ્યેથી એ હકનો હજી વધારે સારે ઉપયોગ થશે. ( ૧૨. લશ્કરી ખાતાની દાક્તરી નોકરીમાં સુધારો કરવાની જે ભલામણ કોન્ટેસ વારંવાર કરે છે તે ઉપર વજનદાર અભિપ્રાય વધતો ચાલે છે એ સંતોષની વાત છે. એમાં જે સુધારા બતાવવામાં આવ્યા છે તે થવા જોઈએ, તથા આસીસ્ટંટ સજર્યનો, હારપીટલ આસીસ્ટ અને આસીસ્ટંટ કેમીકલ એનેલાઇઝર ટુ ગવમેંટ એમની પાયરી વિષે પૂર્ણ વિચાર થવા જોઈએ. ૧૩ કાયદાનો ધંધો કરનાર સંબંધી જે ધારે ધડવાનો :ઇરાદો છે તે ઘણે ભયંકર છે. કઆ દલાલોને નાબુદ કરવાની સરકારની ધારણા સારી છે, પણ આ ધારાથી તો વકીલને જ હાનિ થવાની છે. ૧૪ થોડા સમય માટે જે ઠેકાણે સરકારે જમીનને આકાર ઠરાવ્યું હોય ત્યાં તેવો આકાર લાંબા વખત સુધી કામ કરવાની જરૂર છે. e ૧૫. લેકલાર્ડ કે મ્યુનીસીપાલીટી વગેરેને પૂછ્યા વિનાજ એક ગૃહસ્થને મધ્ય પ્રાંતામાંથી ધારાસભામાં નીમવાની જે પદ્ધતિ સરકારે અત્યાર કરી છે તેની સામે કોંગ્રેસ સખ્ત નાપસંદગી જાહેર કરે છે. હુંડીયામણની ખાટ આબત પગારનો વધારે આપવાની સામે આ કાગ્રેસ સખ્ત નાપસંદગી જણાવે છે. ૧૭ રેલવેના મુસાફરોની અગવડો ઉપર ધ્યાન આપવા માટે સરકારનો ઉપકાર માનતાં કોચેસ એ ઠરાવનો અમલ કરાવવા ઉપર સરકારનું ધ્યાન ખેંચે છે. ૧૮ જગા સંબંધી કાયદો રૈયતને હાનિકારક છે માટે ૧૮૯૪ માં એ સંબંધી જે ઠરાવ થયો છે તેને સરકાર ત્વરાથી અમલ કરે એમ જણાવવું. e . મીઠાના કર ઘટાડવાને સેક્રેટરી એક સ્ટેટે આપેલા વચન માટે માન્ચેસ ઉપકાર માને છે, પણ તેનો અમલ જલદી થાય એમ ઈચ્છે છે. २० ઉંચા પ્રકારની કેળવણી ખાતે જે સરકારી ગ્રાંટ મળતા હોય તે બંધ થવા જેયતા de Porta Gandhi Heri 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 1150