પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/13 અગીઆર ષ્ટ્રીય સભા અને સંસારસુધારાસમાંજ, ૫૬૩ અગીઆરમી રાષ્ટ્રીય સભા અને સંસારસુધારાસમાજ. ( ૧૨૧) ગયા માસના અંકમાં આપણે રાષ્ટ્રીયસભા એટલે નેશનલ કાન્ચેસ અને સંસારસુધારા સમાજના વિષે જે જાણવા જોગ વાર્તા હતી તેનું વિવેચન કરી ગયા છીએ. આ પ્રસંગે હવે એ મહતકાર્યની શુભતાના ભવ્ય ભવિષ્યની આશાથી અળગા થઈ વર્તમાન, જેવું છે તેવું પણ, આપણા ઘરમાં બેઠા બેઠા એકાતમાં વિચારીએ. આજ અગીઆર વર્ષ થયાં રાષ્ટ્રીયસભા ચાલે છે ને પ્રતિવર્ષ એકંદર સરાસરી જોતાં લગભગ લાખ રૂપીઆનો ખર્ચ થાય છે. શ્રમ, આયાસ, અને કાલવ્યય થાય તે જુદે. એ બધાનું પરિણામ કેટલું અને કેવું આવ્યું છે ? એ પ્રશ્ન અગીઆર વર્ષ પછી પૂછવાને પરિપૂર્ણ અવકાશ છે; આરંભની સ્થિતિ વીતી ગઈ છે. રાષ્ટ્રોયસભા એક બળવાખાર અને બેવફા મંડલ છે તે કલ્પના હવે અતિપ્રાય થઈ છે, થોડાક અંગરેજી કેળવણી પામેલા પણ યથેષ્ટ નોકરી ચાકરીને અધિકાર પામી ન શકેલા દેશીઓનું એ એક ટેળું છે એ અપવાદ પણ હવે બહુ વજનદાર ગણાતા નથી, સમય પ્રજાનું ઐકમય એ સભાના કાર્યમાં નથી મુસલમાનો આદિ કઈ કઈ જુદા રહે છે–એવી આ કાર્યની લઘુતા ઉપજાવવાની યુક્તિ પણ નિષ્ફલ થઈ છે. આરંભે જે અડચણો પ્રત્યેક મહતકાર્યને નડે છે તે આવાજ પ્રકારની હોય છે, ને તે અડચણે તથા લકવાદની પાર જ્યારે તે કાર્ય સજીવ અને સબલ રહી શકે છે ત્યારે તે તેના સ્વરૂપનું કાંઇક સામર્થ દર્શાવી શકે છે. રાષ્ટ્રીયસભા એવા પ્રાથમિક ક્રમની પાર તરી ઉતરી છે એટલે તેણે શું કર્યું ? એ ઐશ્ન અવશ્ય પ્રાપ્ત થાય છે. આમ તે કોઇનાથી કહી સકારો નહિજ કે રાષ્ટ્રીયસભાએ કાંઈ કર્યું નથી. ધારાસભાનો હક, સ્થાનિક સ્વરાજ્ય, કેળવણી પબ્લીક સર્વિસ તથા હાલનું રોયલ કમીશન, દેશના એકંદર કારોબારમાં વધારે નરમાશ, દેશઓના હકની વધારે કદર, ઠેઠ વીલાયતની પાર્લામેંટ સુધી આ દેશના પ્રસ્તા ઉપર અધિક લક્ષ અને મી. દાદાભાઈની પાર્લામેટમાં ચુંટણી તથા સીવીલ સર્વિસ વિષેના મી. પિલવાળા ઠરાવ, એ આદિ અનેક પરિણામે આ સભાના પ્રયત્નનાંજ પક્ષ કે અપક્ષ ફલ છે એ વાત નિઃસંશય છે. પણ જે વ્યય, સમય અને શ્રમ એમાં ખર્ચાય છે તેને અનુરૂપ એ ફલ ગણાય કે નહિ ? | આ પ્રશ્નનું ઉત્તર ‘હા’ એમ આપતાં મન પાછું હઠે છે. આવા આયા, આવા સયાગે વચ્ચે ચાલે, તેનું ફલ આટલું થયું તે પણ બહુ છે એમ કહેનારા પણ મળે, ને તે કાંઇ ખોટા ન કહેવાય; તેપણુ પુનામાં તેમજ તે પહેલાં ઘણે સ્થલે જે દેખાવ થાય છે. તે જોતાં આવાં સાધનથી આ કામ કેમ પાર પડશે ? આ સંધ કયારે કાશીએ પહોચશે ?' એવા વિતર્ક ઉત્પન્ન થાય છે. બીજી બાજુએથી વિકી આ મહાકાર્યનું સ્વરૂપ બાંધવા જતાં કાઈ એમ કહે કે નાતાળની રજામાં સેલસપાટા માટે ભેગા મળેલા લોકો પોત પોતાનું સામÁ જે કે વકતૃત્વ વિના અન્ય રહ્યું નથી તે જણાવવા અને એક બીજાને હળી મળી મહાલવા ભેગા થાય છે ને રાજકીય વિષયને ઉદ્દેશી વિચારોની રચનાઓના કિલ્લા હવામાં ગોઠવે છે તે તે બહુ અયથાર્થ ન કહેવાય. ત્રણ ચાર બેઠકૅમાં હૈ બસે વાતાના ઠરાવ ઝપાટાબંધ પસાર કરી આપણે એક એકને શેકહેડ કરીને વેરાઈ જઈએ છીએ ને પાછા ફરી નાતાલ ન્માવે ત્યારે એ વાતને સંભારીએ છીએ. દર વર્ષે પાંચ પાંચ સાત સાત હજાર માણસે sandhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 13/50