પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 રાષ્ટ્રીય સભા અને સંસાર સુધારાસમાજ, ૫૬૭ નારને રાજી રાખવાના રમકડા રૂપે આ દેશને વાપરવાની છે પરવાઈ એ ખરે ખર શોચનીય છે. પણ પચીશ કોડ જીવતાં મનુષ્યને એક માટીના રમકડાની પૈઠે વાપરી શકાય છે તેના કરતાં પણુ વધારે શોચનીય છે. આ દેશના લોકેએ અત્યારે પિતાના અભ્યારમાં છે તેટલી સત્તાનો ઉપયોગ કરી સરકારની ભુલ સુધારી લેવી જોઈએ છીએ. મુંબઈ અને કલકત્તાના અંગરેજી દુકાનના કાપડના આડતીઆઓને ફક્ત એક કે બે અઠવાડીયાં સુધીજ વીલાયતી કાપડના ઓર્ડર આપવા બંધ કરવા જોઈએ; દેશી કાપડજ વાપરવું એવો ઠરાવ પ્રત્યેક દેશ હિત ચહાનારે પિતાના મનથી બાંધવા જોઈએ. હજી તે એક વર્ષ સુધી આખા દેશને પૂરો પડે તેટલે વિલાયતી માલ હિંદુસ્તાનમાં પડેલે છે, તે એટલે સમય પણ આવા ઠરાવ ઉપર આવી આપણે આપણા હિતને સંભાળવું જોઈએ, અને ભવિષ્યમાં માન્ચેસ્ટરના લેભની આહુતિ થતાં બચવું જોઈએ. માર્ચ–૧૮૯૬, રાષ્ટ્રીય સભા અને સંસારસુધારાસમાજ, (૧૨૩) રાષ્ટ્રીયસભાના કાર્યને સંસારસુધારાસમાજનું કાર્ય ઉપકારક છે, સંસાર સુધારા વિના રાષ્ટ્રીય ઉન્નતિ બનેજ નહિ એ એક પ્રવાદ ઉપજાવી કાઢવામાં આવેલો છે, અને તેને આધારે સંસાર સુધારાસમાજનું ગાર વારંવાર પ્રતિપાદન કરવામાં આવે છે. આવી કલ્પનામાં અમને કશો સાર સમજાતો નથી. સંસારસુધારે અને રાષ્ટ્રીય ઉન્નતિ એ બેનો સંબંધ નથી એમ કહેવાય નહિ, પણ તેમાં સ્થિતિ રીતિને લઇ કેટલાક વિશેષ રહે છે. જે દેશમાં રાજા અને પ્રજા નાત જાત વર્ગ વિચાર ધર્મ આદિ સર્વ પ્રકારથી એક હોય ત્યાં એ બે સંસ્થાને અતિ નિકટ સંબંધ છે, સમવાયસંબંધ છે એમ પણ કહીએ તો ચાલે. દેશની પ્રજાની સ્થિતિ રીતિ અને વિચાર અમુક પ્રકારે પહોંચે ત્યારેજ અમુક રાજ્યપદ્ધતિ તે દેશમાં શક્ય થઈ શકે એ વાત એ પ્રકારે નિર્વિવાદ છે. સંસારમાં એટલે એક એક કુટુંબમાં જેવું રાજ્ય ચાલતું હોય તેવું રાજ્ય માટે રૂપે આખા દેશરૂપી કુટુંબમાં ચાલે એ વાત બુદ્ધિગમ્ય છે, અને મનુષ્ય મનુષ્યના અમુક પ્રકારના વલન ઉપર કુટુંબના એકંદર સ્વરૂપને આધાર રહે છે, તેમ કુટુંબ કુટુંબના અમુક પ્રકારના વલન ઉપર ગામે ગામના સ્વરૂપને અને ગામે ગામના અમુક પ્રકારના વલન ઉપર આખા દેશના સ્વરૂપનો આધાર રહે છે. આ ખા દેશનું સમગ્ર સમષ્ટિવરૂપ તેજ રાજયપદ્ધતિ છે, એમાંજ આખા દેશની સ્થિતિનું પ્રતિબિંબ છે, એટલે સુધી કહી શકાય કે કોઈ દેશની રાજ્યપદ્ધતિ કહે એટલે તે દેશની એકંદર સ્થિતિનું અનુમાન થઈ શકશે. આપણા દેશની રાજ્યપદ્ધતિ જુઓ, ને તેમાંથી આપણા દેશની સ્થિતિનું અનુમાન કાઢો; રાજ્યના આદૉમાં દેશની પ્રજાનું પ્રતિબિંબ કેવું પડે છે તે જુઓ, રાજ પરદેશી, પરજાતિ, પરધર્મ છે; પ્રજા રાજ્યસબંધમાત્રથી રાજા સ થે સંબંધવાળી છતાં રીત ભાત વિચાર

  • પ્રત્યેક જાતનું દેશી કાપડ પુનામાં સાર્વજનિક સભાની મારફતે ઉધડેલી દુકાનમાં

મળી શકે છે. Ganan tage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 17850