પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 તેરમી નેશનલ કોંગ્રેસ ૫૮૫ દુકાળ, મરકી, રેલ, ધરતીકંપ, ઈત્યાદિ આપત્તિથી જેમ તેમ જાનમાલ સાચવી રહેલી પ્રજાને માથે આવી નિરુપયોગી લડાઈઓને જો નાખવાને જે પ્રસંગ આવ્યો છે તેની સામે ઇંગ્લંડના રાજકીય આગેવાને આવી ન્યાયબુદ્ધિથી પકાર ઉઠાવી, ઈગ્લંડની પ્રજાને જાગ્રત કરવા મથે છે તે માટે તેમના આપણે ખરેખર ધણા આભારી છીએ. ઈ. ગ્લડ અને હિંદુસ્તાનની પ્રજાએ હવે પોતાના સ્વાર્થ એક સરખા ગણવા જોઈએ, એક સરખા નિયમથી રાજકીય લાભ હાનિની તુલના કરવી જોઈએ, અને એક સરખા ઉદ્દેશથી પ્રવૃત્તિ અને કર્તવ્યમાં જોડાવું જોઈએ. આ સંધિ થઈ શકે તે અર્થ નેશનલ કોન્ટેસની બ્રિટિશ કમીટી ઈગ્લંડમાં કામ કરે છે. તેના કર્તવ્ય અને ઉપયોગ વિશે નવેમ્બરના “ ઇડિયા ”માં સારી હકીકત આપવામાં આવેલી છે, ડીસેમ્બર---૧૮૯૭ ર્ચ્યૂનતેરમી નેશનલ કોન્ટેસ, (૧૨૯ ) ઉમરાવતીમાં મળેલી તેરમી નેશનલ કોન્ટેસ, મરકીને લીધે ઠેકાણે ઠેકાણે અટકાવે છતાં, બહુ સારી રીતે વિજયી નીવડી છે. એમાં જે હરા થયા તેમાંના ગુખ્ય મુખ્ય સાર આ પ્રમાણે છે:- ૧ સરહદ ઉપરની રાજનીતિને વખેડી કાઢી, તે આખી રાજનીતિને બ્રિટિશ શહનસાહત સાથે સંબંધ ધરાવતી જણાવી, તેના ખર્ચમાં ગ્રેટ બ્રિટનની તીજોરીમાંથી મોટા ભાગ આપવો જોઇએ. in ૨ હિંદુસ્તાન અને ગ્રેટબ્રિટનની તીજોરીઓ વચ્ચે, સરહદની લડાઇઓના ખર્ચના કાળા નક્કી થાય તેટલામાં હાલની લડાઈના ખર્ચમાં તે ગ્રેટબ્રિટને મોટા ભાગ આપવા જેઈએ. કોગ્રેસના પ્રમુખે એ સંબંધે પાલમેંટને એક અરજી મોકલવી. જ ૩ હિંદુસ્તાનના વહીવટ અને ખર્ચ સંબંધે જે કમીશન લંડનમાં બેઠું' તેણે ખુલ્લી રીતે ચચો ચલાવી થા જાણીતા દેશીઓને પોતાના દેશ તરફની હકીકત જણાવવાના પ્રસંગ આખે તે માટે કેન્સેસ બહુ આભારી છે. કમીશને જે ત્રણ વિષય ઉપર વિચાર ચલાવેલા છે. તે ત્રણે વિષે કોગ્રેસ આટલી સૂચના કરવી ઉચિત ધારે છે -- ૧ હિંદુસ્તાનના ખર્ચ ઉપર દેખરેખ રાખવા સંબધે નામદાર વાઇસરોયની ધારાસભાના એડીશીઅલ નહિ એવા સભાસદે લોકેાના પ્રતિનિધિ હોય તેમ થાય તે સારું, અને તેમને બજેટ ઉપર સુધારો લાવવાની તથા તે વિષયે કાઉન્સીલના મત લેવરાવી ફડા કરાવવાની સત્તા ભળે તે સારૂં, નામદાર વાઇસરોયની તેમજ બીજા છેલાકાએાની ધારાસભાઓના લોકેાએ નીમેલા સભાસદેની ભલામણ અનુસાર કેટલાક જાણીતા દેશીઓને સેક્રેટરી ઓફ સ્ટેટની કાઉન્સીલમાં બેસવા દેવામાં આવે તો સારું. હિંદુરતાનની નાણાં સંબધી સ્થિતિનો વિચાર કરી તે વિષે રીપોર્ટ કરવા, પ્રતિવર્ષે, હાઉસ ઓફ કોમન્સની એક ખાસ કમીટી નીમાય તે સારું. e ૨ ખર્ચના વધારે અટકાવવા માટે લશ્કરી અને અનુત્પાદક ખર્ચ ઓછાં કરી 1 Her 2 tage Porta ત્ર ત્રણે વિર કે હિંદુલઅલ નહિ 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 35/50