પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2015/4/28 ૫૮૮. સુદર્શન ગઘાવલિ, સંભવ છે એ સ્પષ્ટ છે. આ સ્થિતિ અટકાવવામાં કેટલી હાનિ છે તે બંગાળાની હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સર રીચર્ડ ગાર્થના શબ્દોમાંજ કહીએઃ હું એટલું જ કહી શકું છું કે દેશીપત્રો પ્રત્યેક અઠવાડીએ વાચતા, અને તેમાં મને, “ રાજ્ય કે અપ્રીતિ કે અગરેજી અમલ ઉપર અરચિ જેવું કાંઈ જણાતું નહિ. જેમને “ જણાતું અને જે જોઈને હુ ખુશી થતા તે એટલું જ કે સરકારી અમલદારોમાંના કેટલાકની રીતભાત ઉપર તેમને ઘટે તેવી યોગ્ય ટીકા થએલી હોય. મને લાગે છે કે આવી ટીકાનેજ સરકાર દબાવી દેવા ઈચ્છા રાખે. પણ હું એમ માનું છું કે સરકારી અમલ દારેની ગેરવર્તણુકને હિંદી પ્રજાના ધ્યાન ઉપર તેમજ ન્યાયની અદાલતના ધ્યાન ઉપર ‘‘ લાવવાને એટલે એજ યોગ્ય માર્ગ છે.” છતાં આવા માર્ગને બંધ કરવાથી અસંતોષ અને અન્યાયથી થતી ઉશ્કેરણી અંદર ને અંદર દબાઈ રહેશે તેથી રાજા પ્રજા કોઈને લાભ થવાનો સંભવ નથી. અંગરેજી રાજ્ય માટલે સુધી સ્વતંત્રતાની વિરુદ્ધ થવાનું કહે એ વાત કોઇને પણ આશ્ચર્ય ઉપજાવે તેવી છે. મી. બેનરજી કહે છે કે:

  • અંગરેજોને સ્વતંત્રતા ઉપર જે પ્રેમ છે તેને અત્યંત ન શોભે તેવી રીતે આ બાબ. તમાં અમારી સાથે વઢવામાં આવે છે.”

“ ઇડિયા’ ને તંત્રી તે ઉપર ઉમેરે છે: “ મી. બેનરજી જેવા પ્રતિષ્ઠિત અને ચારિત્રવાન પુરુષના આ ઉદ્ગાર જે રાજ્યે પ“ તારી અક્કલ એકજ ગુમાવી ન હોય તે રાજ્ય તે લક્ષમાં લેઇ, પિતાની ધારણામાં અટકે. ” e આ રાજદ્રોહના બીલ વિરુદ્ધ આખા હિંદુસ્તાનના એક છેડાથી બીજા છેડા સુધીમાં પ્રજાએ સરકારને અરજીઓ કરેલી છે અને વીલાયતમાં પણ લીબરલ પક્ષના રાજકીય પુરા તેમ વર્તમાનપત્રમાં ચર્ચા ચાલી રહી છે.. કલકત્તાવાળું અમૃતબજાર પત્રિકા ધારે છે કે સર - કાર પણ એ બીલને એકદમ પસાર કરતાં વિચારમાં પડી છે, પણ સેક્રેટરી ઓફ સ્ટેટની ભલામણથી આ બીલ ઉભું થયેલું હોવાથી, હાલ તુરત તેને શા છેડે આવે છે એ બહુ ચિંતા રાખવા જોગ છે. સર્વ કોઈ શુભચિંતક અને બ્રિટિશ રાજ્યને ખરા દિલથી ચહાનાર આ બીલ રદ થાય એજ ઈચ્છશે. આવી રીતે અનેક અનેક પ્રકારે અનિટ ગણવા યોગ્ય આ બીલ નામદાર વાઇસરોયની ધારાસભામાં પસાર થયું એવા દિલગીરી ભરેલા સમાચાર, આ અંક છપાતાં છપાતાંજ મળે છે. ! ફેબ્રુઆરી-૧૮૮૮ પ્રાસંગીક. ( ૧૩૧ ). ૧-સરહદની લડાઈને ખર્ચ:-- સર મીકાયલ હીકસબીચ જે વીલાયતની સરકારની એકસચેકર (તીજોરી ) ના પ્રધાન છે તેમનું કહેવું એમ થયું કે હિંદુસ્તાનની સરહદ પાર જે લડાઈઓ થાય તેનો ખર્ચ ઇંગ્લેન્ડે આપ વાજબી ગણાશે. પરંતુ આવા તેમના ઉદ્ગારથી હર્ષ પામવાને સમય આવે તે પહેલાં બે રીતે આપણને અત્યંત ના ઉમેદી ભરેલી ખબર મળી છે. હિંદી સરકાર પાતેજ એમ કહેવા નીકળી છે કે અમારે નાણાંની જરૂર નથી, લડાઇનો ખર્ચ ધાર્યા કરતાં ઓછો થયો છે અને આવતે વર્ષે ઉપજ એટલી બધી સારી થવાની આશા છે કે કાંઈક સીલક રહી શકશે. આવી સ્થિતિમાં વીલાયતની તીજોરી હિંદુરતાનની તીજોરીની મદદે આવે તો તેમાં કોને દૈષ કહી શકાય ? પણું વીલાયતની તા andhi Heritage OT C • 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 38/50