પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 પડે. સુદર્શન ગદ્યાવલિ. સાથે સંબંધ છે એ નામેટમાં કહ્યું હતું: ચૂકયા, છતાં લઈ ગઈ, એક નાદાન ની ત્રણ વાત બની છે; (૧) નાનુભાઈઓને કારણ દર્શાવ્યા વિના કે કામ ચલાવ્યા વિના કેદ રાખ્યા છે, (૨) તિલકના ઉપર કામ ચલાવી રાજ્યદ્રોહના ગુનાની સજાનું કેદખાનું આવ્યું છે, (૩) રાજ્વાહનો અને તે ભેગે પોલીસ તથા પોસ્ટ ઓફિસનો કાયદે નવા ફેરફારથી બહુ સખ્ત કરવામાં આવ્યા છે. ' કોગ્રેસ અને કેન્ચેસની વીલાયત ખાતાની કમીટીના પ્ર. યાથી આ ત્રણે બાબત ઉપર વિલાયતનાં વર્તમાનપત્રોમાં, રાજદારી પુરુમાં અને ઠેઠ પાલોમેંટમાં ચર્ચા ચાલી રહી છે. નાતુને કેદ રાખવાનું કારણ પુના અને દક્ષિણમાં રાજ્યવિરુદ્ધ કાવતરૂ ચાહ્યું છે એવું તેમને પકડતી વખતે સ્ટેટ સેક્રેટરીએ પાર્લામેંટમાં કહ્યું હતું. તિલકનાં લખાણોને પણ પુનાનાં શાકકારક ખુને સાથે સંબંધ છે એમ ધારવામાં હતું. તે ખુનાની તપાસ થઈ ગઈ, એક નાદાન ઝનુની..બ્રાહ્મણ ખુની હરી ફાંસીએ જવા યોગ્ય કરી ચૂક્યો, છતાં નાતુ કે તિલક કે કાવતરૂં” કશાને લેશ પણ એ બધી તપાસમાંથી નીકળ્યો નહિ, ફરી પાર્લામેંટમાં એની એ ચર્ચા ચાલવા લાગી છે; અને પ્રોફેસર મેક્ષ મ્યુલર અને દા. હંટર જેવા પુરુષે તિલકને માફી બક્ષાવાની હિલચાલ કરી રહ્યા છે; સર વેડર્બન આદિ રાજપુ નાતુઓને ઇનસાફ અપાવા મથે છે. તેવામાં વળી હિંદી સરકારે બેલવા તેમ લખવાની તમામ પ્રકારની છુટ લેઈ લેવાને; પારટઆફીસમાં જતા આવતા કાગળ મરજી પડે તે સમયે અટકાવવા અને ફાડવાને, તેમજ પોલીસની સત્તામાં અસાધારણ વધારે કરવાને, કાયદાના ખડા-ઝપાટા સાથ બેવાર વાઇસરોયની ધારાસભામાં પસાર કરી દીધા છે. એ ખડે કાયદો થાય અને સ્ટેટ સેક્રેટરી, તથા પાલમેંટની મંજુરી મેળવે તે પહેલાં તે ઉપર પણ વિલાયતમાં અને પાર્લામેટમાં બહુ ચર્ચા થવા લાગી છે. સરહદ ઉપરની લડાઈમાં ખુદ બ્રિટિશ શહનશાહતનો લાભ છતાં ખર્ચ આપવાની ઈગ્લેંડની સરકારે ના પાડી છે અને હિંદી સરકારે મદદ લેવાની ના પાડી છે જે ઉપર પણ બહુ ચર્ચા ચાલે છે; અને હિંદુસ્તાનમાં સરકારીના છાયા વાળું ગણાતું પાયેનીઅર પત્ર પણ કહે છે કે હિંદુસ્તાનની સરકાર મદદ લેવા જે ના પાડે છે તે તો માત્ર પાલમેંટની દેખરેખ પિતા ઉપર આવી પડે તેટલા માટેજ ના પાડે છે. આ બધા પ્રકારે સરકારે પાછાં પાછાં પગલાં ભરવા જેવા ઉપજાવેલા છે, અને દેશી પ્રજાને જ્યારે વિદેશી રાજ્યક્તઓ બરાબર સમજી શકતા નથી, ત્યારે તેમની લાગણીઓ સમજવાના બધા માર્ગ બંધ કરવાથી, અસંતોષને અંદરને અંદર ગુગળાવ્યાં કરવાથી પ્રજા કે રાજાને કેાઈને શો લાભ થનાર છે તે સમજી શકાતું' નથી. વીલાયતની પ્રજા તેમ ત્યાંના રાજકીય પુો પણ આજ વિચારમાં પડી ગયા છે, અને હિંદુસ્તાનનું ભવિષ્ય શું થાય છે તે જોવાનો આ બહુ બારીક પ્રસંગ આવી પડેલે છે. એ માટે રાજા પ્રજા સર્વ દિલગીર છે; આમાં દોષ કોઈને કહી શકાતો નથી; 'કેવલ ગેરસમજનું જ પરિણામ છેઃ અને દેવગતિ વિચિત્ર છે. એજ આર્યહદયને હમેશને દીન ઉદ્ગાર છે. માર્ચ ૧૮૯૮ શું લખવું ? રાજ્ય, (૧૩૩) - આ મથાળા ની શું લખવું ? આ એક અગત્યના પ્રશ્ન છે. રોજિંદાં કે અઠવાડીયામાં પુત્ર અને માસિકાની વચમાં કાંઈક તફાવત છે; ટુક ટુંકી મુદતે પ્રસિદ્ધ થનારાં પડ્યા જયારે ! Gandhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal |Fundamental Works: સુદર્શન ગધાવલી 40/50