પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 જરૂર કાર ની તદાવત પટર સુદર્શન ગયાવલિ, છે, અને ઘણે મતે જે વાત સ્વીકારાય તે સારી કે સાચી નહિ પણ કર્તવ્ય છે એમ પ્રવૃત્તિ કરવાના પ્રચાર પડી ગયો છે. બધી વાતને નિકાલ “ધણુ મત'–થી કરવા કરાવવાનો વ્યવહાર ચાલે છે, અને વેપાર રોજગારથી માંડીને રાજ્યતંત્ર સુધીના નિર્ણયો મ. તના ધારણુથી કરવામાં આવે છે. ‘ મત '-થી નિર્ણય કરવાનું ધારણુ સારું છે કે ખાટું એવો નિશ્ચય કરવા કરતાં એ કરતાં વધારે વિશ્વાસલાયક બીજુ ધારણુ હજી હાથ આવી શકયું', નથી એમ માનવામાંજ મતના ઉપયોગીપણાની તે ખાતરી થઈ શકે એમ છે. ' - એક માણસને અમુક કાર્યમાં મત આપવાનો અધિકાર છે એટલે તે માણસની જવા બદારી કેટલી થાય છે એ વાત જે કાર્ય માટે તે મત આપનાર છે તે કાર્યના સ્વરૂપ ઉપર આધાર રાખે છે. કાર્ય ગમે તે નાનું હોય કે મહાટું હોય, ઘણા જનને લાભ હાનિ ઉપજાવે તેવું હોય કે ચેડાંને, તથાપિ એટલી વાત નિર્વિવાદ હોવી જોઈએ કે મત આપનારનું જે મત છે તે તેની ખાનગી મિલ્કત નથી. પોતાની સ્ત્રી પ્રમાણે, પોતાના તુરંગ પ્રમાણે, પિતાની સગવડ પ્રમાણે, કે પોતાના સ્વાર્થને અનુસારે જેનો ઉપયોગ કરી શકાય તેવી એ વસ્તુ નથી.' મત આપનાર જે કામમાં મત આપે છે તે કામને અંગે તે મત બંધાય છે અને તે કામના સ્વરૂપથી એ મત ક્યાં અને કે પ્રકારે આપ તેનો નિર્ણય થઈ આવે છે. કોઈ પણ કામનું સ્વરૂપ સમજવામાં પણ મત આપનારની પોતાની પ્રકૃતિ અને રુચિ તથા બુદ્ધિ વિના બીજું કશું ઉપયોગમાં આવનાર નથી, એટલે તે માણસ પોતાના મતને ખાનગી મિલ્કત સમજે કે સાર્વજનિક સમજે તેથી બહુ તફાવત ઉત્પન્ન થતા નથી એમ કહેવામાં આવે, પરંતુ બુદ્ધિપૂર્વક સર્વ પ્રકારે વિચાર કર્યા વિના, પોતે જાતે એક પિતાના મતથી કરીને, પિતા કરતાં અન્ય એવાં ઘણાંને લાભહાનિ કેટલી છે એ જવાબદારી ધ્યાનમાં લીધા વિના, જે મત આપવામાં આવે તે વિચાર વિના અને પોતાની ફરજની બેદરકારીથી આપેલું" મત છે એમ કહેવામાં બાધ નથી. અને જ્યાં ધણાનો નીમેલ એક પ્રતિનિધિ મત આપનાર છે ત્યાં તો તેનું મત તે જરા પણ તેનું પેતાનું રહેતું નથી; તેની પોતાની રૂચિ કે પ્રીતિ ગમે તે માર્ગે હોય તો પણ જેમણે પ્રતિનિધિ ઠરાવ્યા છે તેમનું વાસ્તવિક હિત કીયે માર્ગે છે તે વિચારીને જ તેણે મત આપવું જોઈએ. એક લાખ કે તેથી વધારેની પુંજી ધર્માદાયમાં વાપરવા કાઢી હોય અને તેના પંચ ઠરાવેલા હોય, તે તે પંચમાંના પ્રત્યેક માણસ રખેને મને શાપ લાગશે, મને ધમદાયનું ખાધાનું પાપ લાગશે, એવી ભીતિ રાખી પોતાની શુદ્ધ બુદ્ધિથી એ ધર્માદાયની વ્યવસ્થા ચલાવવામાં મન આપે છે, તેમજ અર્વાચીન સમયે જે મત આપવાનું ધારણ ચાલે છે તે પ્રમાણે મત આપનારાઓએ પણ વર્તવું જોઈએ. એવો પણ સમય હતો કે જ્યારે મતની કીમત ઉપજતી હતી, સ્વાર્થ અને ખુશામદ માટે મત અપાઈ જતા હતા, એ સમય આજ પણ જતો રહ્યો નથી, પરંતુ ઘણે ભાગે એ વાત અાગ્ય અને અન્યાય ભરેલી મનાઈ છે ને ગુપ્તપણે કહીં કહીં રહી ગયેલી છે. આ પણા દેશમાં જેને કોઈ જાહેર કામમાં મત આપવાનો પ્રસંગ આવે છે તે જાણે પોતાને ક્રાઈ. મહત્તા પ્રાપ્ત થયેલી સમજે છે, અને અનેક પ્રકારના વિચાર કરી મત આપે છે; પણ તે વિચારે સ્વાર્થ, સંબંધ, ખુશામદ, ઈત્યાદિ કરતાં બીજી વાત વિષયે હોતા નથી એટલુંજ દિલગીરી ભરેલું છે. મત શા કામમાં આપવાનો છે, જે લોકોએ પોતાને મત આપવાના અને ધિકાર આપે છે તે લોકોનું હિત તે કામનું સ્વરૂપ કેવા પ્રકારે દારાવાથી થઈ શકે એમ છે, anaini Heritage Porta નતે ” 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal |Fundamental Works: સુદર્શન ગધાવલી 42/50