પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ઘાવલી પ્રાસંગીક, એકતામાં વૃદ્ધિ થઈ રાજયને ચિરકાલ સ્થિરતા અને પ્રજાને ચિરકાલ સુખ ઇચ્છવાનીજ એમાં વાંછના છે; જે સ્વતંત્રતા, ન્યાય, પ્રામાણિકતા માટે “ બ્રિટન ' એ નામ ઈતિહાસમાં પ્રસિદ્ધ છે તેનીજ એમાં અધિક શોભા છે. અગષ્ટ-૧૮૯૯ પ્રાસંગીક. ( ૧૩૭ ) ૧-રાજદ્રોહનો ન કાયદા-રાજદ્રોહ સંબંધી પીનકોડમાં જે કલમ છે તેમાં હમણાં જે ના સુધારા કરવામાં આવ્યો છે તેથી જાહેર લખનાર ગેલનારના ઉપર અસાધારણ અંકુશ મૂકાયા છે. એવા કાયદા વીલાયત જેવી વતંત્રતાને ચહાનારી પ્રજા લાંબા વખત સુધી હિંદુસ્તાનને માથે રહેવા દેશે નહિ એમ સર્વ કોઈને આશા હતી, અને પાર્લામેંટમાં વખતો વખત એ સંબંધે જે પ્રશ્ન અને પ્રતિવચન સૈક્રટરી એક સ્ટેટ તથા હિંદનું હિત ઈ.'છનારા સભાદો વચ્ચે થતાં તે ઉપરથી એ આશાને કાંઈક ટેકો મળતા હતા. પરંતુ બજેટ વખતની તકરારને પ્રસંગે એ કલમ વિષયે! ઘણી ચચો થયા છતાં , વધારે મતે એ કાયદામાં સુધારો કરવાની વાત રદ ગઈ છે એ સર્વ કોઈને બહુ શાક ઉપજાવનારી વાત છે. એ વાત નિર્વિવાદ છે કે પ્રજાવર્ગને લખવા બલવાની જે છુટ મળેલી છે તે સરકારે પોતેજ આપેલી છે, ને જેણે તે છૂટ આપી છે તે તેને પાછી લઈ લેવાનો હક ધરાવે છે. પણ જોવાનું એ છે કે વિદેશીય રાજ્યકર્તાઓ આવી રીતે લખવા બાલવા ઉપર અંકુશ મૂકવાથી દેશીઓની ખરી લાગણીઓ સમજવાને શક્તિમાન થશે નહિ, તે સાથે સરખાવતાં, દેશીઓને લખતા બેલતા બંધ કરવાથી રાજ્યની શાંતિ સચવાશે એ લાભ કેટલે દઢ અને વિશ્વાસ કરવા યોગ્ય છે. રાજા અને પ્રજાની એકતામાં વધારો થાય અને વિદેશીય રાયનું વિદેશીયત્વ મટી જઇ દેશીરાજ્ય જેવીજ રાજાપ્રજાની એકતા થાય એ સર્વ કાઈનું ઈષ્ટ મધ્યબિંદુ છે, અને તે ઉપર લક્ષ રાખતાં નીતિનિપુણ રાજ્યકર્તાઓએ આ બે વાતની સૂમ તુલના કરવાની બહુ આવશ્યકતા છે.. - ૨-મી. બાલગ‘ગાધર તિલકઃ-નવા ક્રીમીનલ પ્રોસીજર કોડની કલમ ૪૦૧ ને આધારે સરકારે મી. બાલગંગાધર તિલકને કેટલીક શરતે મારી આપી છમાસની કેદ ભાગગવવાથી મુક્ત કરી છટા મૂક્યા છે એ માટે સર્વ કેાઈ સરકારને આભાર માન્યા વિના રહેશે નહિ. એવા સંયેગે વચ્ચે મી. તિલક ઉપર કામ ચલાવવામાં આવ્યું હતું કે જેમાં વાસ્તવિક રીતે રાજદ્રાહુને ઈરાદો હોવાનો સંભવ ન છતાં મી. તિલકને માથે આપત્તિ આવી પડી હતી. ! એવા વિદ્વાન અને અંગરેજી કેળવણી લીધેલો માણસ અંગરેજી રાજ્યે જે લાભ હિંદ (ઉં પર સિમ્યા છે તેનું જ ઉત્તમમાં ઉત્તમ સુવાસિત પુષ્પ છે: તેને રાજદ્રોહ કરતાં રાજભક્તિમાંજ તેનું પોતાનું અને તેના દેશનું કલ્યાણ જેવા અને સમજવાની શક્તિ હોવીજ જોઈએ. અથોત એવા પુરુષનું વર્તન રાજદ્રોહવાળું હોવાનો સંભવ ન છતાં પણ તે કાલના સંયેગાની દષ્ટિએ જોતાં, તેમનાં વચનમાત્રનેજ અર્થ. તે થયે, અને તે શિક્ષાને પાત્ર થો. સરકારે તેમને મારી બક્ષી એથી તિલક છમાસ વહેલા કે માડા છટયા એમાં સતા મીનવાનું કાંઈ પણ કારણ હોય તે કરતાં વીતી ગયેલી દુ:સવિપત્તિને કોઈ રીતે સહર્દય શકે તેવી કરી આપવાને આ માર્ગ સરકારે લીધે તે સારું કર્યું છે એમ સંતોષ માનવાનું વ પુસ્તકાલય. Gandhi He erita

  • મદા

© 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal 1/50