પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૬૧૦ સુદશીન ગદ્યાવલિ. કર, ન્યુટન અને તેના લખાણના કાગળ ઉપર દીવાના કેડીઆને ઉંધુ વાળી તે કાગળાને બાળી નાખનાર તેનો કૃતજે ડાયમન્ડ, શંકરાચાર્ય અને સુજ્જ કરણે ગોખનારે મણિકર્ણિકાના ઘાટ ઉપર બૈઠેલે બ્રાહ્મણ, તેમને, રસ—Gravitation-અદ્વૈત-અભેદ-ઈત્યાદિ સર્વ વાતો ભાષાદ્વારા લખવામાં આવી એટલે સરખી રીતે વગર પ્રયાસે સમજાવી જોઈએ; અને એમાંના કોઈ પણ જો એમ કહે કે મારાથી અમુક તે સમજાતું નથી, તે તે સમજનારને એમાં કાંઈ દોષ નહિ એ તો લખનારને લખતાં આવડયું નહિ ! ! કિંબહુના. ભણવા ભણાવવાને શ્રમ પણ હવે લેવાના નથી, કેમકે વાર્તા બરાબર સમજાય એવી રીતે લખાણુ લખવાનું છે, એટલે ભણાવવું શું રહ્યું ? માત્ર ભાષા ભણાવવાની,~-અથવા ભાષા પણ નહિ, કેમકે ભાષા એટલે અમુક શબ્દથી અમુક જ્ઞાન થાય એતો નિરક્ષરમાં નિરક્ષર ગામડીઆને પણ લાકરૂઢિથીજ હોય છે;-ભણાવવાનું એટલુંજ કે અક્ષરનાં સ્વરૂપ ઓળખવા અને લખતાં વાચતાં શખવુ’ ! એ કરતાં આગળ જઈને મહાટી પાઠશાલા, ને કિલેજોમાં જવાનું કાંઈ કારણુજ નહિ;--કદાપિ એકાદ ગુજરાતી કોલેજ કાઢી હાય, ને સાધારણ એટલે કે આ પંડિતાનાં રચેલાં ધારણથી ચાલતી નિશાળામાં એકલા ગુજરાતી અક્ષર ઓળખવાનું શીખવાય છે, તો પેલી કોલેજમાં ગૂજરાતી. સંરકૃત, મરાઠી, ફારસી, બધા અને ક્ષર ઓળખવાનું શીખવાય એટલે માણસ માટે સર્વવિદ્યા જાણુ સર્વજ્ઞ થાય, એ અભિલાસ ખરો ખરા !!! - ૧ ભાષા ” “ ભાષા ”—૧ તળબદી ભાષા ”—એ બુમ પાડવામાં આ પંડિતોને પરિભાષા પણ ન જોઈએ. ગમે તે વિષય લખવો હોય તેની પરિભાષા વાપરવી નહિ. નજ વાપવી, કેમકે ગુજરાતી ભાષામાં લખવાનું એટલે ગુજરાતી અક્ષરોથી લખાય તે ન સમજાય એવું થવાનું જ નહિ ! મહાટ ફીલોસોફીના વિષય હાય તાપણુ ચેતન, જડ, પ્રકૃતિ, આત્મા, અભેદ, ઈત્યાદિ શબદો વાપરવા નહિ, એવી રીતે લખવું કે એ શબ્દોના જે પારિભાષિક અર્થ તે લખાણુમાંજ સમજાઈ જાય. આમ કહેવાનો અર્થ શ થયો એટલેજ કે તે તે શાસ્ત્રમાં આજ સુધીના પંડિતાએ જે વિચાર કર્યો હોય તે બધા ભુલી જવા, અને આપણે જે તે વિષયે લખવા બેઠાતા આપણેજ જાણે આજ તે વિષય ન કાઢ્યા હોય તેવી ઢબથી લખવા માંડવું. આમ કરવું એ વાચકોની અક્કલને અપમાન આપવા બરાબર છે એતો ઠીકજ છે, પણુ જગતમાં જે વિચાર ચાલી ગયા તેની સાથેનો સંબંધ જે પરિભાષાથી સચવાય છે તેને પણ ભુલી જઈને હજારો વર્ષથી મળેલ જ્ઞાનનો વારસો પાણીમાં ગુમાવી દેવો !! કાંડા રૂપીઆની પુંજી પાસે છતાં, વાપરવાની શક્તિ છતાં;--વાપરવાથી કરોડના દશ કરોડ કરવાની વૃત્તિ ન રાખતાં, પુછ નથીજ એમ માનીને મજુરી કરવાથી આરંભ કરા ! _ - કાઈને એમ લાગશે કે વ્યવહાર પક્ષવાળા છેક આવા અજ્ઞાન હશે નહિ, આતા તેમની એક રમુજ કરવાનાજ યત્ન કર્યો છે, પણ અમે પુનઃ ભલામણ કરીએ છીએ કે એમનું જે કાઈ પુસ્તક ધણા ઉત્તમ વિચારના કે ભાષાના નમુનારૂપે કહેવાતું હોય તે કોઈ વિદ્વાને વિચારપૂર્વક વાચી જેવું; અન્ય વિદ્વાનો વિષે તે પક્ષવાળા જે અભિપ્રાય દર્શાવે છે તે સાંભળવા કે વાચવા; એટલે અને જે કાંઇ કહ્યું છે તેની ખાતરી થયાવિના રહેશે નહિ. અમને પિતાને તે એજ રીતે થઈ છે. એ લોકોએ પોતાના જ્ઞાનને સર્વ જ્ઞાનનું માપ માન્યું છે એજ ટુંકામાં તેમના મતને નિષ્કર્ષ છે. જ્યારે એ મત આ અસાર છે andhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 10850