પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2015/4/28 ગૂજરાતના લેખકે. ૬૧૩ જ્યારે આ ઉક્તિને આવી અસ્પષ્ટ વાણીમાં સમાવવા કરતાં પ્રત્યક્ષ દકાન્તથીજ સિદ્ધ કરી બતાવવી જ્ઞાનસુધાના લખનાર “ સુદર્શનકારની વિદ્ર જ્ઞાની અમને વિસ્મૃતી થઈ નથી, તેમ “ તેમના સાહિત્ય પ્રયાસની વિશિષ્ટતાને સ્વીકાર કરવા અમે તત્પર નથી એમ નથી ” એમ લખે છે તે માટે તેમને ઉપકાર માની, તેમણે અમારા કથનમાંથી જે અનેક વાત માન્ય રાખી છે તે પણ તેમની શુભ વિવેચક બુદ્ધિનું ચિન્હ છે એમ અમારે કહેવું જોઈએ. એવી અનેક “ વાત માન્ય રાખવાનો સાર એ છે કે “ “ સાદી દેશી : ભાષાનો ઉપયોગ કલ્પિત કથા(“ એમાં અને ઐતિહાસિક વૃત્તાન્તમાં થઈ શકે છે, અને સાધારણ સંસ્કારવાળા વાચક વર્ગના મહાટા સમૂહને જ્ઞાન આપવા સારૂ તે આવશ્યક છે પણ ગહન વિષયમાં આવી ભાપાથી અર્થ પ્રકટ થઈ શકતો નથી તેમ તર્કને વિસ્તાર પણ થઈ શકતો નથી, એ અમે “ કબુલ કરીએ છીએ. કેવલ સંસ્કૃતમયી ભાષા લખવાનો આગ્રહ સુદર્શનકાર નાપસંદ કરે છે • તે પણ યોગ્ય છે. શાળામાં શિખતાં બાલ અને સાધારણ સમૂહના લોકો માટે નહિ « થાજેલા ગ્રંથોમાં પણ ‘ધરગતુ તળબદી' ભાષા વાપરવાનો આગ્રહ કરવામાં આવ્યા હોય છે તો તે અયોગ્ય છે. ગેર * * ** તત્ત્વચિંતનના વિષયમાં પારિભાષિક શબ્દોનો ઉપયોગ આવશ્યક છે એ સુદર્શનકારનું કહેવું યથાયોગ્ય છે. પરંપરાગત “ સાહિલ્ય શબ્દોમાં જે અર્થ “ સંચિત કર્યો હોય તેના સંકેત જારી રાખ્યાથી વિવેચન અસંદિગ્ધ થાય છે, અને તે મુકી દીધાથી વિચારાનુક્રમમાં સ્પષ્ટતા સચવાતી નથી, અને ગરબડ થઈ જવાનો સંભવ રહે છે. પારિભાષિક શબ્દમાં ઇતિહાસ અને વિચારનો ભંડાર ગર્ભિત થઈ રહ્યા હોય છે તેની અવ1 ગણના થઈ શકતી નથી. * * * * * નિમય પુસ્તકો પ્રકટ કરનાર ક્ષદ્ર લેખકે અથવા અ૫સાર અને બહુ વિસ્તાર’ ‘એ પદ્ધતિને અનુસરનાર ૨.બ્દપંડિતોથી થતી હાનિ વિશેની સુદર્શનકારની ફરિયાદ “ ખરી છે. ” આ પ્રકારે અમારા આખા વિવેચનને જે સાર છે તે અમારા આ વિદ્વાન મિત્રે માન્ય રાખે છે એ જોઈ સંતોષ થાય છે, અને વિચાર વિષયે અને મારા એક પ્રતિપક્ષીરૂપે જણીતા વિદ્વાનના આવા અમને મળતાજ વિચારે અને ખાસ ટાંકી રા; ખવાની વૃત્તિ થતાં, તથા અન્ય ક્ષુદ્ર લેખકોએ અમારા “ ગૂજરાતના લેખકે ”એ વિષયનું મેટું માથું પણુ સમજ્યા વિના જે શેર મચાવ્યો છે તે ઉપર નજર કરતાં, તે પિત્તશકુ એવી વિષ્ણુશર્માની ઉક્તિ સ્મરણુમાં આવે છે. વળી જ્ઞાનસુધાના લખનારનો આખે લેખ જોતાં તેમને અમારા પાડેલા પાંચ વર્ગ માન્ય નથીજ એ સ્પષ્ટ પુરાવા મળતા નથી; તેમણે અમારા ઉદ્ધત વર્ગના અનુયાયી નવા “ વંઠેલ ”-વર્ગ વિષે લખ્યું છે તે અમને સર્વથા માન્ય છે. અમારા પાડેલા વર્ગજ સર્વને માન્ય થવા જોઈએ એવા કરો આગ્રહ પણ અમને છે, નહિ, એ કરતાં જુદા પ્રકારના વર્ગ પાડવા હોય તો પણ અમને કો બાધ નથી, માત્ર અમુક ધારણને પકડીને વર્ગ પાડવા અને ગૂજરાતમાં જે લેખનપદ્ધતિ ચાલે છે તેને વિવેક કરવા યત્ન કરો એટલે બહુધા જે કહેવાનું છે તે એની મેળે કહેવાઈ રહેશે. જ ગુજરાતના લેખકો” એ વિષય ઉપર વ્યર્થ ગર્જના કરનારા કેટલાકે તો અમારા પાંચ વિભાગને વિભાજકધર્મ શું છે તે સમજવાની તસદી લીધી નથી એટલું જ નહિ પણ “ ઉદ્ધત ” પક્ષ એવું નામ આપવામાં શો અર્થ છે તે સમજ્યા વિનાજ, ઉદ્ધતના અર્થ “ અમર્યાદ, બેઅદબ, દુરાચારી' આજ ક૯પી લેઈ અમને પોતાને તેની તે ગાળે સામી દેવામાં સંતોષ માન્ય છે ! જ્ઞાનસુધાના વિદ્વાન લેખક પૂછે છે કે “ ગમે છે તેવા મોટા અને પ્રતિષ્ઠિત Gandhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 13/50