પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગદ્યાવલિ, લેખકો અને કવિઓના લેખ ઉપર પણ વિવેચન કરવા “ ની ધૃષ્ટતા કરી * * * * કઈ ભવ્ય જીવની પીઠે ચાટી પાતાનું જીવન પેલા જીવના ભેગુંજ અમર કરવા મથન કરનાર જે ટીકાકાર વિષે અમે ફરીયાદ કરી છે, તે કયાં છે ? તે કેણુ છે? એ પ્રશ્નનો જવાબ અમે જે ક્ષદ્ર ટીકાકારોને ઈશારો કરીને, પાંચ વિભાગના સ્વરૂ પવિષે તથા વિભાજકધર્મ વિષે લખીએ છીએ તેમને બનાવીનેજ અમે આપીશું, તો તેથી “ ભવ્યજીવ ” માં ખપવાનું અમારૂં” “અભિમાન, ” પોતેજ અમને આપેલા અધિકારોનુસાર ક્ષમા કરી લેઇ, એ વિદ્વાન સંતોષ માનશે એમ આશા છે. “ ઉદ્ધત ” નો અર્થ આ ક્ષુદ્ર ટીકાકારાએ ધારેલા તે અમારા મનમાં નથી એ તે તે પક્ષના લેખકેની અમે જે રસ્તુતિ કરી છે તેજ લક્ષમાં લીધી હોત તો સ્પષ્ટ થાય તેવી વાત હતી. પરંતુ જ્ઞાનસુધાના અમારા વિદ્વાન ટીકાકારેજ વ્યવહારપક્ષનો અર્થ લખ્યા છે. તેજ અત્રે ઉલટાવીને કહી બતાવવાથી અમારો અર્થ આવી જશે. સાધારણ પરિચિત વિષયો ર્ચ્યૂકરતાં ઉન્નત વિષયે ઉપર ભાવનાને ટકાવી તેમાંજ રમૂર્ણ કરી તેવીજ આવેગવાળી વાણીથી તેમનું વર્ણન કરવું એટલું જ અમે ઉદ્ધતપક્ષનું સ્વરૂપ બાંધેલું છે, અને તેનું જ સ્ફોટન “ગુજરાતના લેખકો’ એ વિષયમાં અનેક પ્રકારે કરી બતાવ્યું છે; છતાં “ ઉદ્ધત ” નો અર્થ પણ સમજ્યા વિના, ગમે તેમ લખવું એ ઉદાહરણજ અમારા વિદ્વાન ટીકાકાર પોતાના પ્રશ્નના જવાબમાં પૂર્ણ માનશે. 'છાપખાનામાં ગમે તે છાપવાને સર્વ સ્વતંત્ર છે એટલે એ ઉપર વિશેષ લખવાનું પ્રયોજન નથી, પણ આવા મર્મ સમજનાર ટીકાકારના સંબંધે સહજજ તેવા લખનારનું સ્મરણ થઈ આવે છે; ને એમ ‘ ગુજરાતના લેખકો ” એ વિષય લખવાની પ્રવૃત્તિ થવાનું કારણુ જે ક્ષુદ્ર અને ઉત્તમ લેખકેને જુદા કરી બતાવવાની અમારી વૃત્તિ તે સ્પષ્ટ થઈ શકે છે આટલે સુધી તે જ્ઞાનસુધાના લખનારે અમારા મતને જે કાંઈ અનુમોદન આપ્યું છે તે વિષયે વાત થઈ, અને એમ પણ કહેવું જોઇએ કે એ અનુમાદન પછી મતભેદના વિષય પણ રહેતો હોય એવા સંભવ નથી. જ્ઞાનસુધાના લખનાર પણું એજ પૂછે છે કે “ આ સ્વીકાર પછી શું વાદનું કારણ રહે છે તે સમજાતું નથી. ” અમે પણ એનું એજ પૂછીએ છીએ, ૫. રંતુ અમને એમ લાગે છે કે જે “ પપતા ” જ્ઞાનસુધાના લખનારને જણાઈ છે તે તેમના પેતાના તરફથી કાંઇક વાદ ઉપજાવવાનું કારણ થઈ પડી છે; અને તેમણે પિતાના લેખને “લેખ” ઉપર દૃષ્ટિ રાખીને નહિ, પણ “ સુધારક ” ઉપર દૃષ્ટિ રાખીને લખે છે, રમે મુખ્ય કારણું છે. તેમણે પોતાના લેખને “ લેખકો અને સુધારકો ” એવું જ નામ આપેલું છે, ને તેમના લેખમાંથી તેમ અમારા “ ગૃજરાતના લેખકો ” એ લેખમાંથી, એટલી વાત નિર્વિવાદ રીતે સિદ્ધ થાય છે કે ગુજરાતમાં નવીન પદ્ધતિથી એટલે કે પાશ્ચાત્ય કેળવણી આવ્યા પછીથી ઉપજેલા લેખ• નપ્રકારના પ્રથમ ઉભાવકો સુધારકે જેમને અમે નવીન કહીએ છીએ તે હતા, એટલે કેવલ “લેખકા.” ને ઉદ્દેશીને અમે જે કાંઈ લખ્યું છે તે જ્ઞાનસુધાના લખનારે ‘‘ સુધારકે ” ને લાગુ પાડી લઈ વિવાદનું મુખ્ય કારણુ ઉ૫જાવ્યુ’ છે. ગુજરાતના નવીન લેખન પ્રકારને ઉપજાવનારા સુધારાવાળા હતા એ વાત સારી હતી કે ખાટી એ વિષય અન્ન વિવાદજ નથી, પણ જ્યાં લેખનપ્રકારમાં ત્રનેજ વિચાર છે ત્યાં એ સયાગ થયેલ તે ઘણી દુભાંગ્યની વાત ગણી શકાય, કેમકે, લેખકો વિષે લખેલી વાત સુધારાને લાગુ કરી લેઈ સુધારકે તેમાંથી એક નવીજ તકરાર ઉઠાવવાનું' કારણું પ્રાપ્ત કરી લે છે. ભાષા અને વિચાર એ બે વચ્ચે ભેદ પાડવા અશકય છે, અને એટલે andhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal |Fundamental Works: સુદર્શન ગધાવલી 14850