પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગદ્યાવલિ. ૧૩ કમ ઉપાસનાનો વિષય પ્રવૃત છે, તે સાથે સાધકને એક અતિશય આવશ્યક સૂચના કરવી ઉચિત છે. વર્તમાન સમયમાં ઘણાક સુજનાને ધર્મજિજ્ઞાસા ઉપજી આવી છે, તેની સાથે શી રીતે જ્ઞાન પ્રાપ્ત કરવું એના માર્ગની યથાયોગ્ય વ્યવસ્થા સવના જાણવામાં નથી, એથી પરિણામ એવું આવ્યું છે કે ઘણાએક પુર આસન પ્રાણાયામાદિ વેગનેજ જ્ઞાનસાધન માને છે, ઘણાએક અંધશ્રદ્ધાથી અમુક વચન ઉપર દેરાય છે, ઘણાએક સિદ્ધિ ચમત્કાર આદિને અર્થે મંત્રાદિકને શોધે છે, ઘણાએક વેદાન્તના શરચારમાત્રમાં કૃતાર્થતા માને છે;-અને સર્વમાંના ઘણાખરા વાગ્યાતુરીના આડંબરવાળા ધૂતથી હગાય છે. શાસ્ત્રોક્ત જે ક્રમ છે તેનો વિચાર કરી જિજ્ઞાસુએ પોતાના અંતઃકરણની નિરીક્ષા કરી એક એક ક્રમ જતા જ, પણ યોગસિદ્ધિ આદિને અથે કદાપિ લાલસા રાખવી નહિ. પ્રાણાયામાદિ યોગ સંસારીને લાભ કરતાં હાનિજ કરે છે, અને યોગ્ય ઉપદેશક ન હોય તે અનેક વ્યાધિ ઉપજાવે છે. એ માર્ગથી લ પણ ચિત્તની એકાગ્રતા સુધી થાય છે, એટલે કે ઉપાસના જેટલું થાય છે. પ્રાણનું દમન કરીને ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત કરવાના માર્ગ અતિ કઠિન અને અક્ષમાર્ગ છે. જેનું ચિત્ત કર્મ કે ઉપાસના એક પ્રકારથી વશ થતું નથી એવા કનિષ્ઠ અધિકારીને તે માર્ગ ઉપયોગી છે; અન્ય મુમુક્ષુઓને અત્ર કહેવામાં આવે છે તે મૃદુ માર્ગજ સારે અને હિતાવહ છે. કપાસનાથી મલવિક્ષેપ રહિત જે અંતઃકરણ તેમાં અદ્વૈતભાવનાનો ઉદય એવી સ્પષ્ટતાથી અને દૃઢતાથી થાય છે કે જે અજ્ઞાને કરીને પરિછેદમય વિશ્વમાં સુખદુ:ખાદિ કલ્પનાજાલ રચાય છે ને અનેક ક૯િ૫તદુ:ખ ભેગાદિ ભગવાય છે તેના સમૂલ એટલે કારણ અને કાર્ય સહિત નાશ થઈ જાય છે. સર્વ પ્રયાસથી સાધ્ય એવું એજ છે કે અજ્ઞાન તે નાશ થાય; જ્ઞાનપ્રાપ્તિ સાધ્ય નથી. જ્ઞાન તે સર્વદા સિદ્ધજ છે, અભેદાનુભવ સ્વતઃ સિદ્ધજ છે, તે સમજાતું નથી એટલું અજ્ઞાન છે, તેની નિવૃત્તિને અર્થે આ બધે પ્રયાસ છે, એ વાત સાધકે લક્ષમાંથી કદાપિ જવા દેવી નહિ. એથી કરીને જ્ઞાનપ્રાપ્તિ માટેની ઘણીક વ્યર્થ પ્રવૃત્તિ ઉગરશે, અને આત્મવિકાસમાં પ્રયોજવાના આભબલનો વ્યય વ્યય નહિ થાય. e કર્મથી જેના અંતઃકરણના મલ વિશુદ્ધ થઈ ગયું છે, અને ઉપાસનાથી જેના ચિત્તને વિક્ષપદોષ ટળી ગયું છે તેને વિવેકેદય થયા વિના રહેતા નથી. શરીર, મન, ઇંદ્રિય, આદિથી ભિન્ન, કાઈ પણ કારણથી અનુત્પન્ન, નિત્ય, એવા ચતન્યનું તેને ભાન થાય છે. કર્તા-કર્મ -કરણ, દ્રષ્ટા-દશ્ય-દર્શન, ત્રિપુટીમાત્રમાં તે તે ત્રિપુટીથી ભિન્ન અને તે ત્રિપુટીના નિર્વાહક તથા સાક્ષી એકરસ ચૈતન્ય એ નામવાળા પદાર્થ છે એમ તેને સમજાતું જાય છે. વિશ્વમાત્રના નિર્વાહ જડ અને ચેતન એવા સ્થૂલ વિભાગ કરવામાંથી થઇ શકે છે; અને સાધારણ ધાર્મિક અને જીવ અને જગતના ભેદ માનીને જેમ સ્વકતવ્ય અને સ્વશ્રદ્ધાના નિવાહ કરે છે તેમ વિવેકાદયમાં પણ આરંભે થવા લાગે છે. મનુષ્યના પોતાના નિયવ્યવહારમાં જે વિચાર, ઉમિ, સંક૯૫, મરણ, આદિ અનેક વિદ્યાપાર થાય છે તે બધા જડમાત્રથી થઈ શકવા અશકય છે, જેથી ભિન્ન એ તેનો કોઈ નિવહક છે, એવી પ્રતીતિ આવે છે. પ્રાકૃત જના આત્મપદાર્થ જ સમજતા નથી, ચિતન્યનું અસ્તિત્વ જ જાણતા નથી, અને કેવલ પશુવ્યવહાર જેવા વ્યવહાર કરે છે, તે અંતઃકરણ ઉપર અનેક જન્મના તેવા તેવા સરકારથી ચઢી ગયેલા મલના પ્રભાવ છે; અને મલ દૂર થઈ સ્વચ્છ થયેલું" અંતઃકરણ પણ અતિશય શકાયરત, Gandhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 13/50