પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ગુજરાતના લેખકે, ૬૨૧. વિચારવાનું પુરૂં પાડનાર પક્ષને યથાર્થ પક્ષ કહેવામાં કશો બાધ નથી. આ પાંચે પક્ષ ગૂજરાતમાં વિદ્યમાન છે, અને તેમાં ગુજરાતના સર્વ લખનારનો સમાસ થઈ શકે એમ છે. એમ કરવાથી વાચકને શું વાંચવું, કયાં વાંચવું, એ સમજાશે, તેમ લેખકને શું લખવું, કેવી રીતે લખવું, કોને માટે લખવું, તે પણ જણાશે. વિચારની દુલતાને સહેલી ભાષા કહી વખાણુવાનો, કે સમજવાની અશક્તિને લખનારને લખતાં નથી આવડતું કહી તેને વખોડવાને અવકાશ રહેશે નહિ, ને જેને જે યોગ્ય હશે તે પ્રાપ્ત થશે. | ‘ગૂજરાતના લેખકે ' એ વિષય આવા હેતુથી ને આવા ધોરણથી લખેલો છે. તે હેતુ ને તે ધારણ બાજુએ રાખી, નકામી તકરારે અનેક સ્થલે થઈ છે, તેને આ વિવાદના વિષય સાથે કશો સંબંધ નથી એમ ફરીથી કહેવાની મને ફરજ પડે છે. અને હજી પણ આ વિષયને આ સ્વરૂપે ચર્ચવાનું વિદ્વાનોને નિમંત્રણ કરવાની મને ઈરછા થાય છે. વિવાદનો વિષયજ એ છે કે (૧) આવા વર્ગ છે અથવા હોઈ શકે કે નહિ ? ( ૨ ) એ વર્ગમાં જે જે વિદ્વાનોનાં ઉદાહરણ આપ્યાં છે (કેમકે અમે તે કેટલાંક ઉદાહરણુજ આપ્યાં છે, ગુજરાતના બધા વિદ્વાનેનું પત્રક બનાવીને તેમને વર્ગમાં ગોઠવ્યા નથી ) તે યોગ્ય છે કે નહિ ? ( ૩ ) જે વિદ્વાનોનાં નામ અમારા ઉદાહરણોમાં નથી તે કીયા વર્ગમાં છે, અને (૪) જે આ બ• ધી ચર્ચા લેખકેની સ્થિતિ બરાબર ન સમજાયાથી થઇ હોય તો તે કેવે પ્રકારે થવી જોઈએ, કેમકે વ્યવસ્થા કરી બતાવવી આવશ્યક છે એ તો આપણે આરંભે જ કહ્યું છે. ' આ ચાર મુદ્દા ઉપર ચર્ચા કરવાને સર્વ વિદ્વાનોને હું નિમંત્રણ કરૂં છું, ગુજરાતના લેખકો એ વિષયને આ ચાર મુદ્દાની દૃષ્ટિથી ફરી વાચવાની ભલામણ કરૂં છું; અને આ છે માસથી જે નકામી તકરાર વર્તમાન પત્રોએ આ વિષય ઉપર કરી છે તેને બાજુએ રાખી, આ વિષયને લખનાર હું છું એ વાત પણ ભૂલી જઈ એક વાર આ ચર્ચાનું શાન્તિથી મનન કરવા આગ્રહ કરું છું. કારણ એટલું જ છે કે એમાં આપણી ભાષાની, આપણા વિચારની, આપણુ આચારની, ને આપણું પરમ કલ્યાણની, ઉન્નતિનો ગંભીર પ્રશ્ન રહેલો છે. નવેમ્બર-૧૮૯૪ ગુજરાતના લેખક. ( ૧૪૧) આ વિષયે “ ગુજરાતી ” માં આજ ચાર પાંચ અંકથી લખાણ આવે છે. એ લખા* શુમાં વાદપદ્ધતિને અનુસરવાને કાંઈ પણ ઉદેશ જણાતા હોય તે કરતાં આ વિષય ઉપસ્થિત કરનારના ઉપર અનેક વાખાણુને પ્રહાર કરવાની પ્રવૃત્તિ જણાય છે. લેજિકમાં જે ને argumen tum ad hominum એટલે વાદવિષયને રહેવા દેઈ વાદ કરનારનેજ ઉદ્દેશીને કાંઈક કહેવા માંડવું એ દોષ કહે છે તેને જ આ અમારા મિત્રે આશ્રય કર્યો જણાય છે. અમારા લેખ ઉપર, અભિમાન, સંસ્કૃત જ્ઞાન માટે અભિમાન, રા. હરગોવનદાસ અને રા. સા. મહીપતરામ ઉપરજ આક્ષેપ કરવાને હેતુ, અમુક અમુક લેખકે લખામાં ન ગણવાની ઉપેક્ષા, ઈત્યાદિ આરોપ કરી, ને પછી એક વાક્ય અહીંથી એક વાક્ય પોથી એમ વાકયે લેઇને વિરોધ બતાવવાના યત્ન કર્યો છે, તથા જે વાત અમે માન્ય કરી છે. Ganan Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી ર્ચ્યૂ3150