પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 માસિકની ભાષા વિશે. ૬૩૫ inirinin વ્યું હોત તો એવા લેખની ઉપેક્ષા કરવી એજ ઉચિત હતું. એ લખનારને અમે પાડેલા વગને વિભાજકધર્મ સમજાયો નથી એટલું જ નહિ, પણ ભાષાના સ્વરૂપનું કે ભાષા અને વિચારના સંબંધનું પણ તેને લક્ષ હોય એમ જણાતું નથી, એટલે તે ઉપર વિચાર કરવાનો અવકાશ પણ નથી. “ ઉદ્ધત ” “ વ્યાવહારિક' એ વર્ગ શા હેતુથી પાડયા છે તે સમજવાની પણ તેને શક્તિ નથી; માત્ર “ઈષ્ય ” થી લખ્યું છે, “ અભિમાન કર્યું છે, એટલા પકારમાંજ આખી દલીલનો સમાસ કર્યો છે. એ લખવું શુદ્ધ લખનારનું જ કામ છે, કેમકે એ રીતે વિવેચનરૂપ લેખમાત્રને ઈજ કહીએ તો કહેવાય. પરંતુ જે ઉદ્દેશથી અમે આ વિષય ચ. ર્ચવા માંડી છે તે ઉદ્દેશને પાર ઉતારવાને અર્થે એ વિષયે જેટલી જેટલી ચર્ચા થાય તેટલી લાbભકારક છે એમ જણી અમે આ પત્રને પ્રસિદ્ધ કરવા આવશ્યક માન્યું છે, “જ્ઞાનસુધા ” ના આ માસના અંકમાં જે ગંભીર વિષય આ સંબંધે લખાય છે તે ઉપર આવતા અંકમાં વિવેચન કરાશે. સપટે —-૧૮૯૪ માસિકની ભાષા વિશે. (૧૪૫ ) આ માસિક પત્રની ભાષા કઠિન છે એવી વાત અમારા કાનપર વારંવાર આવ્યા કરે છે, અને જેમને અમારી સાથે વાત કરવાનો પ્રસંગ મળેલે તેમને અમે એ વિષે બને તેટલે ખુલાસે પણ આપે છે. પરંતુ પ્રસિદ્ધ રીતે કાંઈક લખવાને પ્રસંગ મળે તે સારૂં, એમ અમારી ઘણા વખતથી ધારણા હતી તેવામાંજ ઉપરનું લખાણ અમને મળ્યું, તે ફક્ત ધારેલા પ્રસંગને લાભ લેવાની ઈચ્છાથી અને પ્રકટ કર્યું છે. એ વાત સર્વ રીતે પ્રસિદ્ધ છે કે ઘરમાં બાલવાની ભાષા અને પુસ્તકો લખવાની ભાષા જુદી જુદી હોય છે, અને લખવાના વિષયને અનુસરીને તે તે જાતની ભાષાને ગ્રંથકારે ઉગ કરે છે. જેના વિષય કેવલ સાદી વાતચીતરૂપે આખું વૃત્તાન્ત પ્રસિદ્ધ કરવાનો જ હોય છે એવી ગાથા વગેરે તે હમેશાં સાદી ભાષામાંજ લખાય છે, પણ જે વિચારવાળા વિષયોનો વિવેક છે, તે તે કાંઈક પ્રૌઢ ભાષાથીજ બને છે. એમ નહિ કે ભાષા તેવી જાણી જોઈને રાખવી, પણ વિષયના સ્વભાવને અનુસરીને તેવી ભાષા થઈ ગયા સિવાય પ્રકરણનું સ્વરૂપ ઉભું કરી શકાતું નથી. એ વાત અમે ભુલી નથી જતા કે, સ્ત્રીઓને શિક્ષા આપવા માટે પ્રસિદ્ધ કરેલા પત્રની ભાષા તો પ્રથમ જાતિનીજ રાખવી જોઈએ એમ કઈ કહેશે, પરંતુ અમારો અભિપ્રાય તો ઉપરના નિયમોને અનુસરી એમ થાય છે કે વિષયને અનુલ ભાષા વાંચનારની શક્તિ તરફ લક્ષ રાખીને વાપરવી. ભાષા અને વિચાર વચ્ચેનો સંબંધ એટલો દઢ છે, કે અમુક જાતિની ભાષા ન વાપરવી એમ જે નિયમ કરીએ તો અમુક વિષયનું જ નિરૂપણ ન કરવું એમ માન્યા વિના ચાલે નહિ. માટેજ વિષયને ગાઠતી આવે તેવી ભાષા અને વિષય વાંચનારને અનુલ પડે તેવી ભાષામાં લખી શકાય એવા લેવા એ અમારે સિદ્ધાંત વિચારદષ્ટિએ જોતાં વાજબી લાગ્યા વિના રહેશે નહિ. આપણુ લેકને કેવલ “વાતો” વાંચવાની ટેવ પડી હોય છે એટલું જ નહિ, પણ “ગુજ. sanoi e itage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 35/50