પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુ દર્શન ગદ્યાવલિ, દરેક સ્થળે સંસાર વ્યવહાર કામના વિભાગ કરીનેજ નીમે છે. વ્યાપારી લેક સર્વ વસ્તુ પૂરી પાડી પોતાને લાભ સાચવે છે, ખેડુત લેક ખારાક ઉત્પન્ન કરી આપી પોતાને જરૂરની જ. બુ મેળવી લે છે, રાજા સર્વનું રક્ષણ કરી પોતાને યોગ્ય સુખસામશ્રિ પ્રાપ્ત કરે છે, એમ પરમાર્થને સ્વાર્થ એકજ કામમાં સમાયેલા રહે છે ને સ્વાર્થ પણ પરમાર્થ સાધે છે ને પરમાર્થમાં પણ રવ.ર્થ થતો ચાલે છે. વિદ્યાના લાભ અને તે પ્રાપ્ત થવાથી થતાં સુખની મહત્તા જણાવવી પડે તેવી નથી. વિદ્વાનો પોતાની માનસિક કૃતિ લોકને આપે તે માટે તેમને પણ સામન્ય સુખનાં સાધન પ્રાપ્ત થવાં જોઈએ. વિદ્યાના પરમ ભદમાં પડેલા જ્ઞાનીઓ લાભાલાભ તરફ જોતા નથી પશુ સ્વભાવથીજ પરમાધ કરવે પ્રવૃત્ત રહે છે એ ખરી વાત છે. પણ વિદ્વતા માત્રને મૂલથી ઉછરીને એટલે સુધી આવવા માટે તે કહી તેવીજ વ્યવસ્થાની પૂરે પૂરી અપેક્ષા છે. - ચુરપ જેવા દેશોમાં વિદ્યાવૃદ્ધિ માટે શું શું બને છે એનું અનુમાન પણઆપણા લોકથી થઈ શકે તેમ નથી. આપણા લોક જેમ કુવા ધર્મશાળા વગેરે બંધાવે છે તેમ ત્યાં વિદ્યાના શોધ તથા લખાણોને માટે ઈનામ, પગાર વગેરે ઘણુ શ્રીમાન લોકેાએ ધમદામાં મુકેલા છે. વિ. ઘાને લાભ ત્યાંના લોકોને કેવા હશે એનું અનુમાન પણ સહજ બનશે, કેમકે તે દેશમાં જે સદ્ગહર કહેવાય છે તે ભણેલા હા વા નહિ, પણ તેમના ઘરમાં પ્રસિદ્ધ વિદ્વાનના ગ્રંથ ન હોય તો તે તેમની ગૃહસ્થાઈને એબ લગાડે એવું લાગ્યવહારમાં મનાય છે વિદ્વાનોની કદર કેવી થાય છે એ જાણવાને પણ એટલું જ કહેવું બસ છે કે ઘણા, અસંખ્ય વિદ્વાન તે દેશમાં નોકરી ચાકરી કર્યા વિનાજ કેવળ ગ્રંથ લખવાના કામમાંથી ૩-૪ કરોડ સુધીની દોલત મુકી ગયા છે. વળી ત્યાં ગ્રંથ છપાવી વેચનાર જુદાજ માણસ હોય છે ને ગ્રંથકાર તે લખીને પિતાને ઠરાવેલ ન લઈ દૂર રહે છે. સાધારણ ન્યૂસપેપર ' ને ચાપાનિયાંવાળાને પણ એટલી ખપત થાય છે કે તેઓ પોતાના પત્રમાં લખનાર વિદ્વાનોને પૈસા આપી શકે છે. લોકો વિદ્યાને પીછાને છે એની ખાત્રી એટલામાં જ છે કે એવા ગ્રંથ પણ લખાયા સાંભળ્યા છે કે જેની અઠવાડિયામાં બે આવૃત્તિ કરવી પડી હોય, અને એકેક આવૃત્તિની દશ હજાર કરતાં વધારે નકલ ખપી હોય ! આવા ઠેકાણામાંજ તે ઉત્તમ સ્પર્ધા કે જેને અધિત સર્વ વ્યવહારનો ઉત્કૃષ્ટતા છે તે બતી આવે છે ને વિદ્યા, કલા, શોધ, સર્વનો પ્રવાલ પાણીના પૂરની પૈઠે આગળ ધસે છે, આમ બન્યાનાં ફલ પણ આખા જગતની નજર આગળ ખુલ્લાંજ છે. યુરપ જેવા દેશ વિદ્યાની પૂજા કરવામાં આવા મહાન પદને પામ્યા છે. આપણે આ યવર્ત પણ એકવાર એથી વિરોષ ઉત્કૃષ્ટ દશાને પહેાં હતો. તે હાલમાં તેમ થવું અશક્ય નથી. કોઇ એમ કહેશે કે અંગરેજી વિદ્યાના ફેલાવાથી તેમ થઈ રહેશે તો તે માનવામાં ઘણી ભૂલ છે. અંગરેજી ભણવાને લાભ દેશના સર્વ લેકને મળવાનો નહિ; ને કદીપણું મળવાને નહિ. રાજ્ય ભાષા ગણાઈ નોકરી ચાકરી કરવાની ઈચ્છા રાખનારને ભણવા યોગ્ય એ ભાષા મનાય છે, ને તેથી ઘણુ લેક તેના લાભથી અજાણ્યા રહે છે. વળી ભણવાનાં સાંધનના આ ભાવ એ પણ ઘણા લોકને ન ભણવાનું કારણ છે. આમ છે એટલે જયાં સુધી આપણે આ પણી દેશી ભાષાઢારા માહાટી શેાધાના વિચારો કે મહાતત્વજ્ઞાનનાં લખાણે આપણુ ભાઈ એના ધ્યાનમાં ન ઉતારી શકીએ ત્યાં સુધી આપણી ઉન્નતિમાં કાંઈ લાભ થવાના નહિં એ analni ilerltage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 40/50