પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૬૫૦ સુદર્શન ગદ્યાવલિ, અર્પે એ તેટલી થાડી છે. તથાપિ ભૂતમાત્રજ સારુ અને ઉત્તમ છે એમ માની, ભૂતકાલતી આપણી શ્રદ્ધાને આપણે એટલે સુધી તાણી જઈએ કે ભૂતકાલની વાણી વિના બીજી વાણી ન ઉચ્ચારવામાંજ ઉન્નતિ સમજીએ, તો વર્તમાનને કેવલ વીસરી ઈ ભાવિના માર્ગ આપણે કદાપિ કરી શાએ નહિ. પ્રતિભાવે છે તે પૂજા કે શ્રદ્ધામાં સમાપ્ત થતી નથી, તે તે કેયુને યોગ્ય અર્પવા છતાં ભાવિનું દર્શન પામી, ભાવિને વર્તમાનમાં લાવવા યનાતી થાય છે. એજ મહામા, સંત, પેગંબર, કવિ, પંડિત, સર્વના સામર્થ્યનો સાર છે. એવા ઉપદેશકે, વક્તાઓ, લેખકે, જે ભૂતમાત્રની પૂજામાં અને ભૂતમાત્રની વાણી વિના અન્ય વાણીને ઉ• ચાર ન કરવામાં કૃતાર્થતા માની રહ્યા હોત તે વિશ્વમાં વૃદ્ધિ અને ઉન્નતિના માર્ગજ બંધ પડી ગયા હોત, અને આપણે જ્યાંના ત્યાં સડ્યાંજ કરતા હોત. ભાવિને સ્પર્શ કરતી ભવ્ય પ્રતિભાવાળા જ ભાવિનું દર્શન પામી અન્યને તે દર્શન કરાવવા મથે છે; વાણીમાત્રને ઉપાસવામાં તેમની કૃતાર્થતા નથી. વાણી પારને વિચાર અને ભાવનાને વિનિમય કેરવામાં તેમની કૃતકૃત્યતા છે. તો અખાભક્તની અતિ ગંભિર બનીને આશ્રય કરી સંસ્કૃત પ્રાકૃતના આડંબરથી દૂર થઈ, આપણે પણ એ સિદ્ધાન્તમાં વિરમવું ઉચિત છે કે: શું સંસ્કૃતથી આવી ગયું, શું પ્રાકૃતથી નાશી ગયું, , ભાષાને શું વળગે ભૂર, જે રણમાં તે તે શર, સધળા બાવન વિસ્તાર, અખા તેપન જાણે પાર. ne જાન્યુઆરી-૧૯૯૮ આપણો વાચકવર્ગ. ( ૧૫૦ ) ‘સુદન ' એ નામધારી પ્રયાસ આજ અગીઆર વર્ષથી પ્રવર્તે છે, એમાંથી જે ફલ થયું છે તે સુવિદિત છે, એનું પિષ્ટપેષણ કરી આ પ્રયાસનું વિશિષ્ટત્વ વાચકેના લક્ષમાં આણવાની લેશ પણ લાલસા નથી. વિશ્વવ્યવસ્થામાં પરમાત્માની નિયમિત યોજનાનુસાર અનેક વ્યવહારે સિદ્ધ થાય છે. તેમાં વ્યક્તિસાધ્ય કર્તવ્યતા એ એક નિમિત્તમાત્રજ છે, એટલે એવા અભિમાનને આશ્રય કરીને આ લેખ પ્રવર્તતા નથી. તથાપિ જે કાંઈ આજ પર્યત થયું હોય, આ પત્રના વાચન, મનન, નિદિધ્યાસનથી વાચકના જે કાઈ વિચાર સુસ્થિત થયા હોય, તે વિચારોને અધિક પુષ્ટ કરવા, ઉદીપિત કરવા, કે કર્તવ્યભૂમિકા ઉપર ઉતારવા, એ અર્થ જે સ્પષ્ટપુષ્ટ લેખે વારંવાર પ્રકટ કરવામાં આવે છે, તે ઉપરાંત કેવા વાચનની અપેક્ષા રહે છે એ જાણવાની સહજ જિજ્ઞાસા રહે છે. અમુક એક વિચારભાવના વાચકવર્ગ આગળ મૂકવી અને તે ભાવનાની સાથે તુલના કરતાં અન્ય ભાવનાઓને તેમાં સમાસ સમજાવ તથા જે સિદ્ધભાવના ઠરે તે અનુસાર કર્તવ્યમાત્રને યોજવાં એ આ માસિકના ઉદ્ભવ અને જીવનનો મુખ્ય ઉદેશ છે. એ ઉદેશ સિદ્ધ કરવામાં વાચકવર્ગનું પ્રોત્સાહન એ કાંઇ થેડુ સહાય થયું નથી. જ્યારે આ પત્રના આરંભ કર્યો, ત્યારે પાંચ વર્ષ પર્યત આ લખનારની શક્તિ ઉપરાંત દ્રવ્યહાનિ સહન કરવી પડતી હતી; અત્યારે એ હાનિને સ્થાને ચરિકંચિત પણ લાભ છે. પ્રાચીનભાવનામાં જે સત્ય છે, તેનું બલ વાચકોની ભકિતને એ પ્રકારે આ દશ વર્ષમાં આકર્ષી શક્યું છે તેથી એ સત્ય anainn flertage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust 50/50