પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી આપણા વાચક વર્ગ, ६५१ ઉપરની આ લખનારની ભક્તિમાં અધિક સુરસતા અને આગ્રહ ઉમેરાયાં છે, એ સત્યની સેવાના કર્તવ્યમાં અધિક પરાર્થતા અને સ્વાપણુને સંગ્રહ થયો છે. કહેનાર છતાં ઘણીવાર સાંભનાર મળતા નથી, સાંભળનાર છતાં કહેનાર મળતા નથી; ઉભયનો યથાયોગ્ય યોગ થવો એ પણુ પરમ સુભાગ્યની વાત છે. આ લખનારને અને વાચકવર્ગને તે સુગ આજ આટલા સમયથી અખંડિત રીતે ચાલે છે, એ માટે તે અંતઃકરણ પૂર્વક સર્વને ઉપકાર માને છે, અને ને ઇચ્છે છે કે આજ પર્ય”તના આ પ્રયાસની જે પદ્ધતિ પ્રવર્તે છે, તેમાં શું અનુકૂલ પ્રતિલ છે, અને કેવા પ્રકારના વિવેચતની આગળ ઉપર અધિક ઇચ્છા છે તે જાણવું. a મને જાણીને સંતોષ થાય છે કે ઘણા વાચકે આ માસિકને સામાન્ય માસિક પૈ6 નહિ પણુ અભ્યાસની દૃષ્ટિથી વાચે છે. એવા વાચકોની અવશ્ય કર્તવ્યતા એ છે કે તેમણે નિઃશંક હદયથી પ્રતિવર્ષે મારા ઉપર પોતાને મનેભાવ લખી મેકલા જોઈએ. આ પત્રમાં કેવા વિષય ચર્ચાયા, ચર્ચા કેવી થઇ કેવી થવી જોઈએ, અતઃપર શું ઈષ્ટ છે, એ આદિ વાર્તા પ્રતિવર્ષે પ્રત્યેક વિચારશીલ વાચક પાસેથી મારી દૃષ્ટિએ આવતી હોય તો હું ધારું છું કે આ પત્રની ઉપયોગિતામાં ઘણે વધારો થાય. દશ વર્ષથી જે જે લેખે લખાય છે કે લેવાય છે તે કેવલ મારી દૃષ્ટિથી વાચકને શું લાભકારક છે, તેવા વિચારથી થાય છે; પણ વાચકની પિતાની દૃષ્ટિથી શું લાભકારક છે એ સમજાય તે વધારે લાભ થવાને સંભવ છે. આપણે પ્રત્યક્ષ સંબંધ નથી, પ્રત્યેક વાચકની પ્રકૃત્તિ રુચિ વિચાર શ્રેણી સ્થિતિ કૃતિ મારા જાણવા જોવામાં નથી તે પ્રસંગે જરૂરનાં અનુમાન કરીને તથા મારા પિતાના અંતરામાનું અવલેકિન કરતાં મને જે વિધય પાકો કરવાની અપેક્ષા લાગે તે વિચારીને, વાચકો માટે લખવા કરતાં મારા પિતાના આત્માભ્યાસના પરિપાકને માટે લખવાને પ્રચાર આજ પર્યત ચાલ્યા છે તે પણ સર્વથા સફલ થયા છે, છતાં તેને અધિક સફલ કરવાને અર્થે પ્રત્યેક વાચક પાસેથી તેની પિતાની શીશી ગરજે છે, તે જાણવાની મને ઉકઠા છે. એ સંબંધે પત્ર લખાતાં ઉત્તરની અપેક્ષા કાઇએ રાખવાનું કારણ નથી, તેમ અચિ ન હોય તો પત્રમાં પોતાની સહી કરવાની પણ અપેક્ષા નથી, માત્ર પોતાને આ પત્રના વાચક તરીકે કેવી ચચો અતઃપર વધારે ઈષ્ટ છે, એ જણાવવું પૂર્ણ થશે. આજ સુધીમાં હળવદવાળા રા. રા. પ્રભાશંકર રત્નજીએ કાંઈક એવું કરેલું છે, તેમનું દૃષ્ટાન્ત સર્વથા અનુકરણીય છે. બીજા ધણુક વાચકોએ પ્રત્યક્ષ સમાગમમાં તેવી સુચનાઓ કરેલી છે. તેમને પણ ઉપકાર છે. અને આવી સુચનામાં હુ એમ સાંભળવા નથી “છતો કે અમુક શબ્દ વાપરવા અને અમુક ન વાપરવા, અમુક હસ્વ ‘ઈ’ કરવી ને અમુક દીર્ધ કરવી, અમુક શૈલી લખવી ને અમુક ન લખવી;- એવો સુદ ચર્ચાઓની પાર હવે તમે આવ્યા છે, એમ મારે અંતરામા સાક્ષી પૂરે છે. આ માસિક અને આ લખનારના અન્ય લેખે તેમના ઉપર વાચક વર્ગની જે દિનપ્રતિદિન વધતી જતી અલિએચ છે, તેથી એટલી પ્રતીતિ થાય છે કે વિચા • રનું અધ્યયન કરવાનું રહેવા દેઈ ભાષામાત્રને વળગવાની જે ભૂલ બહુ કાલ સુધી ગુજરાતી વાચકવર્ગને કલેષકારી વિમમાં રૂખડાવતી હતી, તે આટલા વાચકવર્ગમાંથી ઘણે ભાગે નિર્લ થઈ છે. મારે તમારી ભાષા કે બાલી સાથે કશુ કામ નથી, તમારા પહેરશ કે દેશ સાથે કશે સંબંધ નથી; તમારા મન શું વિચારે છે, તમારી બુદ્ધિ શા નિર્ણય બાંધે છે, તમારી છા કેવી પ્રવૃત્તિ પ્રેરે છે, તમારા શરીર કેવા આમહું ધરે છે, તમારી સ્થિતિ કેવા અંતરાય, Gandhi Heritage Portal © 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal 1/50