પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગદ્યાવલિ. રીતે જે કામ કરે ને ઘસારો પડે તેના કરતાં વધારે ધસારે પડે છે. એમ થવાથી ઘણે કાલે, જ્ઞાનતંતુઓ શિથિલ પડી જાય છે, અને ઈરછાને વશ ન રહેતાં, એકાગ્રતાનો ભંગ થાય છે. અનામય જ્ઞાનતંતુવાળા શરીરમાં તો ક્ષણ ક્ષણમાં કે નિમિષ નિમિષમાં એકાગ્રતા અને વ્યગ્રતા એવું ઉપજાવવું હોય તો કેળવાયલી ઇચ્છાશક્તિ તે ઉપજાવી શકે છે. એમ હાવાથીજ જ્ઞાનીઓને વ્યવહાર બાધ કરતા નથી, કેમકે તેમને વ્યગ્રતા કાંઈ કરી શકતી નથી, તેમની ઈચ્છા એવી બલવતી હોય છે કે તેઓ ક્ષણ વારમાં વ્યગ્રતામાંથી એકાગ્રતામાં ને એમ કાગ્રતામાંથી વ્યગ્રતામાં જ આવું કરી શકે છે, ને નીરાળા ને નીરાળા રહી વ્યવહાર કરે છે. જેના જ્ઞાનતંતુ એવા શિથિલ પડી જાય છે કે ઇચ્છા થતાં પણ વશમાં આવી શકે નહિ, જ્યારે માદક પદાર્થનું કૃત્રિમ સાધન ઇચછાની સાથે યોજવામાં આવે ત્યારે જ કામ કરી શકે, તે પુ તન્મયતાપૂર્વક અભેદભાવનાના અનુભવને માટે અયોગ્ય થઈ જાય છે. આટલું જ નથી પણ માદક પદાર્થના અધિકારમાં આવ્યા પછી માણસના જ્ઞાનતંતુમાં રક્તપ્રવાહ સતેજ થતાં રકતનો સંચય મગજમાં થઈ જાય છે અને અનેક કલ્પના અને તુરંગનું સામ્રાજ્ય પ્રવર્તે છે. એ સમયે માણસનું મન આ પૂલ વિશ્વની પાર જઈ સૂક્ષ્મ વિશ્વના પ્રદેશમાં ભટકે છે, અને, યોગ્ય સંસ્કારવાળું ન હોવાથી, પિતાની સારી કે નઠારી વાસનાની પછવાડે તે પ્રદેશનાં સારાં નઠારાં સત્તાને પોતા ભણી આકર્ષે છે. એ સોને વારંવાર અમુક માણસની પાસે આવ જાવ કરવાની ટેવ પડી એટલે તે માણસ તેમના અધિકારમાં પડી જાય છે; અને તેને પોતાના શરીરની સુરતી ઉરાડવા માટે, જ્ઞાનતંતુઓને જાગ્રત કરવા માટે, જેમ માદક પદાર્થોનું વારંવાર સેવન કરવાની ઉગ્ર ઉકઠા થાય છે તેમ આવાં અદશ્ય સ ૫શુ, તેવા પદાર્થની વાસનામાત્રથી પોષણ પામતાં હોવાને લીધે, પોતાને ભેગ થઈ પડેલાની પાસે માદક પદાર્થને વધારે વધારે ઉપયોગ કરાવે છે. માદક પદાર્થ માત્ર આવી અસર ઉપજાવે છે અને સાત્વિક વૃત્તિ થવા દેતા નથી. પરંતુ જે માદક પદાર્થો કોઈ પ્રકારનું કહાવાણુ કરી ખમીર ચઢાવીને બનાવવામાં આવે છે, એટલે કે જેમાં બે આલકોહોલ’ નામનું વિષ પેદા થવાથી માદકપણું આવે છે, તે તો માણસને પશુજ બનાવી દે છે. રસાયનશાસ્ત્ર જાણનાર શોધકો કહે છે કે આલકોહોલ એ વિષ માણસના જ્ઞાનતંતુમાંને જે સ્વરૂપાનુસંધાને પામતા તન્યાંશ છે તેને એ આછાદિત કરે છે કે તે નિર્મૂલવત થઇ જાય છે, ને ભાણસને કદાપિ પણ વ્યવહારની પારની પારમાર્થિકભાવના થવા પામતી નથી. ખરે મદ અને , ખરે નશા તો વિવેકનો અભ્યાસ કરતે કરતે વિરાગનું વૈતૃષ્ય પ્રાપ્ત કરી સ્વરૂપાનુસંધાન પામવામાંથીજ આવે છે. કોઈ પણ નશા કરતાં વધારે નશો. પા કલાક સુધી પણ જેને ધ્યાનમાં બેસવાને અભ્યાસ હશે તે કહી શકશે કે એકાગ્રતાપૂર્વક વૃત્તિને કોઈ એક સ્થાને એકત્રિત કરવાથી, વ્યુત્થાન પછી પણ કેટલેક સ મય રહે છે; તો જેમને અહોનિશ સર્વત્ર સ્વરૂપાનુસધાનન અનુભવ છે તેમને કોઇ પણ કૃત્રિમ ઉત્તેજક શા કામનું છે ? જેમ માદક પદાર્થો તેમ માંસ પણ વજર્ય છે. કોઈ પણ પ્રકારે તેમાં પ્રત્યક્ષ ચતન્ય વાળા જીવના ધ્વસ થાય છે તે કરવા જેવું નથી. પશુના શરીરમાં જે જે પશુવૃત્તિઓ હોય છે તે તેમના માંસદારા તે ખાનારનામાં ઉતરે છે એટલું જ નથી પણ પશુના રે.. પણ એજ દ્વારે પ્રાપ્ત થતા જાય છે, અને વૈદ્યક જાણનારા કહે છે કે અસલના કરતાં જે નવા નવા રાગ આ સમયમાં દર્શન દે છે તે મઘમાંસના અતિશય સેવનનું જ કલ છે. જે માંસસેવન કરનારા anani Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 17850