પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 શબ્દકોશ ૬૬૧. આવા પ્રસંગ ધણુ છે. બહુ વચનનો ‘આ’ પ્રત્યય લગાડવામાં ઈકારાંતનો ‘ઇય’ કરવો કે ઈ અને આ રાખવાં એ એક પ્રશ્ન છે. કવિ-કવિઓ, કવિ, સ્ત્રી, સ્ત્રીઓ, સ્મિથે. ક્રિયાપદના મૂલ ભેદમાં દીધે ઈકારને સહ્ય તથા કારકમાં હરવ કરે કે કેમ ? શીખવું, શિખવવું કે શીખવવું ? સંબંધ ભૂતકૃદંત થઇને, લઈને, ઇયાદિકમાં ઈકાર દીધું કે હસ્વ માનવે ? એમજ થયેલું કે થએલું ગયેલું કે ગયેલું ઈયાદિને નિર્ણય પણ નક્કી નથી. સમાસ કરતી વખતે કેટલાક શબ્દો હસ્વ થઈ જાય છે; ફૂલ, પુલવાડી, કારણ કે, જેમકે, ઈત્યાદિ અવ્યય બન્મે છે તથાપિ તેમને જુદા લખવા કે ભેગા લખવા ? “ એ ', “જ' ઇત્યાદિ રમવ્યય શબ્દને વળગાડીને લખવા કે જુદા લખવા ? એ આદિ અનેક પ્રશ્નો આ વિભાગમાં વિદ્યમાન છે. આટલા પાંચજ નિયમો ઉપર સંપૂર્ણ લક્ષ અપાય તો ડણીના પ્રશ્નનું ઘણે ભાગે નિરાકરણ થઈ જાય. પરંતુ વિચારવાનું સહેજે જોઈ શકશે કે પ્રથમના ચાર નિયમ કરતાં જે ખરે અગત્યને અને મુખ્ય નિયમ છે તે પાંચમો છે. એના પેટામાં જે જે દૃષ્ટાન્તો આ યાં છે તેમના વિષે હવણ ને હવણાં નિર્ણય કરી આપો કઠિન નથી, છતાં તે નિર્ણય અસ્પષ્ટ રહેવા દેવાનું કારણ એ છે કે ગુજરાતી ભાષાનું સંપૂર્ણ વ્યાકરણ રચતી વખતે, જેમ શબ્દનાં મૂલ શોધતે શોધતે આપણે શબ્દની જોડણી નક્કી કરીએ છીએ તેમ, પ્રત્યય અને પ્રત્યયને વેગે થતા વિકારેનાં પણ મૂલ તપાસી તપાસી તે તે રૂપની જોડણી નક્કી થયા વિના અભિપ્રાય આપવો ઉચિત નથી. કોશ અથવા જોડણીના પ્રશ્ન પહેલાં વ્યાકરણના પ્રશ્ન છે અને વ્યાકરણનાનિશ્ચય થયા પછી જોડણી અને કોશને નિર્ણય થવાને કશી વાર લા ગશે નહિ. ગૂજરાતી ભાષામાં હોપ સાહેબનું, ટેલર સાહેબનું રા. બા. લાલશંકર અને રા. બા. હરગોવનદાસે રચેલું, એટલાં ત્રણ વ્યાકરણ જાણવામાં છે; પણ એમાનું એકે વ્યાકરણના નિયમોનો ઇતિહાસ ધ્યાનમાં રાખીને રચાયેલું હોય એમ કહી શકાતું નથી. ટેલરના વ્યાકર માં તેવો પ્રયત્ન સ્વર્ગવાસી પ્રખ્યાત ભાષાપંડિત શાસ્ત્રી વ્રજલાલ કાલિદાસની મદદથી થયે છે, પણ તેમાં અંગરેજી ધોરણના કેટલાક નિયમો રહી જવાથી વિકૃતિ ઉપજી આવેલી છે; હેપ સાહેબનું વ્યાકરણ તો છેક અંગરેજી ધોરણેજ રચાયેલું છે; અને રા. બા. હરગોવનદાસનો પ્રયત્ન સંસ્કૃત અને પ્રાકૃતના પૂર્ણ અભ્યાસ વિનાને છે. માટે શબ્દકોશ કે જોડણી કાંઈ પણ કરતા પૂર્વે સોસાઈટીને અમારી એવી પ્રાર્થના છે કે તેણે એક સારુ સંપૂર્ણ વ્યાકરણ રચાવવું. આ સંબંધમાં હવે એક જ વાત વિષે બોલવું બાકી રહ્યું છે; લેખનને માટે અમુક ચિન્હો નવાં ઉપજાવવાં કે નહિ ? આપણે બોલીએ છીએ તેવું લખી શકતા નથી, એ સર્વત્ર સારી રીતે જાણીતી વાત છે. અમે, તમે, મેટુ, ઈત્યાદિમાં હકારના ઉચ્ચાર છે પણ તે કેવી રીતે લખવો એ વિષે વિવાદ છે. કવિ નર્મદાશંકરે અકાર સાથે હકાર જોડવા સુધીનું સાહસ કર્યું હતું; કેટલાક મોટું ઇત્યાદિને મા’ટુ એમ પણ લખે છે; કેટલાક કહેવું, મોટું, હુને એમ પણ લખે છે. આવ્યા; લાવ્યા ઈત્યાદિમાં પણ રા. રા. મનઃસુખરામભાઈએ હવણાં લાવે, આવે, એવું કાલું લખવાનું શરૂ કરી યકારને ઉરચાર વકારની નીચે એક નકતો મૂકીને જ દર્શાવ ઉચિત ધાર્યો છે. ઉર્દૂ, ફારસી, અર્બી આદિ ભાષામાં ' ખુશકક’ ખાક ' ઇત્યાદિ શબ્દોમાં ખકારનો જે ઉચ્ચાર છે તેને માટે ગુજરાતીમાં જે “ખ ' છે તે પૂર્ણ નથી ને નવા ચિન્હને ઉભું Ganan Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 1150