પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 વિદ્ગશ્ચચા. ભીતરા, બાજ આર્ક્યુતર, બાયડ | ઉનાની પ્રશરિતના લખનાર નાગર છે. નાગરની જ્ઞાતિ તે અતિ પ્રાચીન છે, પણ તેનામાં બાહ્ય અને અત્યંતર એવા ભેદ ઘણે ઠેકાણે હોય છે. સાહેદરા અને વીસનગરામાં તે તેમ છેજ. ઉનાની પ્રશસ્તિ લખનાર આત્યંતર નાગર છે અર્થાત બાહ્ય આભ્યતર ભેદ પણ આજથી થાડામાં થોડાં સાડા ત્રણ વર્ષથી તે ચાલુજ છે ! એવા ભેદનાં કારણુ અનેક જણાવવામાં આવે છે, પણ વાસ્તવિક શું હશે તે નક્કી થયું નથી; ખેડાવાળ બ્રાહ્મણોમાં પણ ભીતરા ને બાજ એવા ભેદ છે, તે પણ આત્યંતર અને બાઘનો અપભ્રંશ હશે. બાઘને બાયડ પણ કહે છે, કીકી કીકે, આપણે એમ જાણીએ છીએ કે “કીકી ” “ કાકો ” એ નામથી બાલકોને બેલાવાની રીત સુરતીઓએ પાડેલી છે, પણ એમ નથી ઉનાની પ્રશિસ્તમાં જે કાયરથની વંશાવળી આવી છે તે આ પ્રમાણે છે. (પિતૃવંશ ) (માતૃવંશ). નરસિંહવર વીજ સેવા વસરાજ મટા -કાકી પતા આમાં સ્ત્રીનું નામ કીકી એવું આવે છે એટલું જ નથી પણ સ્પષ્ટ લખેલું છે કે, હાતિરંઢાર “ કી ' ‘ક’ એમ લાડ લડાવતાં કીકી નામ પડયું. આમ કીકી ને કર્યો એ નામ સાડીત્રણ કરતાં વધારે વર્ષનાં જુનાં છે, ને સુરાષ્ટ્ર તરફ પણ પાડવામાં આવતાં એમ સમજાય છે. એક પુરુષનું નામ મટા એવું છે, ત્યારે કીકી તેવું મટી નામ પણ શું તે વખતે નહિ હોય ? જુલાઈ-૧૮૮૯ વિઠ્ઠભ્યર્ચા. ( હાલનાં નાટકે. ). ( ૧૫૪ ) વાંકાનેર આયંહિતવર્ધક નાટક મંડલી પોતાના પ્રસિદ્ધ પ્રેમચંદ્રિકા નામના નાટકને ખેલ અમદાવાદમાં ઘણી સારી રીતે કરે છે, એમ અમદાવાદના સ્થાનિક પત્રોમાંના એકમાં વાંચવા - પરથી તે જોવાની ઈચ્છા થઈ આવી હતી. એ નાટકનું વર્ણન કરતાં તેને પ્રેમની પરિસીમા” એ ઉપનામ આપવામાં આવ્યું હતું. તે ઉપરથી અમારી દિક્ષા વધારે સતેજ થઈ હતી. એ નાટકનો પ્રયોગ અમે આધંત જોયા, અને તે જોવામાંથી જે જે વિચારો ઉપૂન થયા તે આ સ્થાને પ્રદર્શિત કરવા અને સંકલ્પ પણ તે જોતાંની સાથેજ થયો. ' નાટકના પ્રયાગ એ કેવી મહત્તમ વસ્તુ છે, એ દ્વારા કેવા લાભ છે, એને કેવી ઉચ્ચતા. Gandhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 13/50