પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 વિદ્રશ્ચી , ર ૬૬૫ કેટલાક નકામાં પ્રસંગો પણ એ વસ્તુમાં દાખલ કર્યો છે; નહિ તે ઉત્તમ થઈ શકત. છેવટના ભાગમાં જે રાજસભામાં પ્રેમને ઈનસાફ મળે છે તે આ પ્રસંગ વસ્તુવન્યાસમાં તેમજ પ્રયાગની સુરતામાં એચિયને ભંગ કરે છે. નિષ્ણુસંધ કોઈ અન્ય રીતે ઉપજાવ્યા હેત તે જે કંટાળા ભરેલી ન્યાયસભા છેવટે આવે છે તે આગુવી ન પડત. પરંતુ આખુ વસ્તુ બેધકારક છે એમ તે કહેવું જ જોઈએ; જો કે તે બધ પણ પેલી ન્યાયસભામાં પ્રધાન પાસે ભાષણ કરાવી ને કહેવરાવવા કરતાં વસ્તુના રફેટનથીજ એની મેળે સાક્ષાત પ્રેક્ષકોના હૃદયમાં પેસ જાય એવી યુક્તિ થઈ હોત તે નાટકના રચનારનું ચાતુર્ય ઉત્તમ પ્રકારનું ગણાત. બરાબર પણ ભાગનું નાટક થતા સુધી તે પ્રેક્ષકના સમજવામાં પણ આવતું નથી કે આ વરતુમાં શે ધ સમાય છે. વળી ક્ષદ્ર લેકની વાસનાને અનુસરી લેખકે યુદ્ધ, સર્પદંશ, માલી અને તેનાં સ્ત્રી તથા પુત્રનાં અમર્યાદ ભાષણ, એવું વસ્તુસંકલનામાં દાખલ કર્યું છે તે બહુજ અનુચિત છે. ઉત્તમમાં ઉત્તમ પાત્રતા તો ધનંજય, વિજયસિંહ, અને પ્રેમકુમારની છે, તેનેજ હજી વધારે ખીલાવી હોત, ધનંજયમાં રહેલી સ્વાર્પગુમ ભક્તિ, વિજયસિંહની પારમાર્થિક ઉદારતા, અને પ્રેમકુમારની સ્વાભાવિક ભવ્યતા, જે વધારે ચીતરી હોત, તો પ્રધાન પાસે છેવટ ભાષણ કરાવવું પડત નહિ. ફિબહુના પ્રેમકુમાર જે આખા નાટકનો નાયક છે તેનામાં જે સ્વાભાવિક ક્ષત્રિયગુણોચિત ભવ્યતા છે તે પણ કેવલ બીજરૂપેજ રહી ગઈ છે, તેણે માલિનીને અનાદર કર્યા વિના, કે એક બે વખત અરે ! યાર ! કરીને ડોકું નમાવ્યા વિના, કે બે ચાર ઠેકાણે મારામારી કયાં વિના, “ પ્રેમની પરિસીમા ” કોઈ ઠેકાણે બતાવી નથી; કે નથી તેવી પરિસીમા બતાવી તેની નાયિકા ચંદ્રિકાએ. જે પ્રેમની પરિસીમા કહી. પણ જણાતી હેયતો તે ધનંજયમાં જણાય છે. પણ તે નાયક નથી. અને અમે ઈચ્છીએ છીએ કે ધનંજય જેટલીજ છુટથી પ્રેમ કુમાર અને ચંદ્રકાની પાત્રતા ગ્રંથકારે સ્પષ્ટ કરી હોત. એમ થવાથી નાટકનું બે પ્રેમની પરિસીમા” એ ઉપનામ સાર્થક થાત, બાકી તો આ નાટકમાં શાની ૫રિસીમા છે તે કશું કહી શકાતું નથી; માત્ર લોકરુચિને અનુસરવાની પરિસીમા છે એમ જણાય છે. ગ્રંથકારેએ અને વિશેષે કરી નાટક પ્રયોગ કરતારે ધ્યાનમાં રાખવાનું છે કે લેકરુચિને તેમણે અનુસરવું નહિ; તેમનું કાર્ય કરુચિને અનુસરી અધમાધમ થતા જવાનું નથી; તેમનું કાર્ય તો લેકચિની ઉપરાંત થઇ, તે ચિને ઉત્તમતા, મહત્તા, ઉચ્ચતા, ભવ્યતા, શુહરસિકતા તેના ઉપર લઈ જવાનું છે. અને નાટકના પ્રયોગ કરનાર કરતાં તે કામ કેણુ વ. ધારે સારી રીતે કરી શકે ? છતાં હાલનાં નાટકના પ્રયોગ જોવાથી જુવાનીઆઓ વંઠી ગયા છે, હુલેતી બાલાઓ નીતિભ્રષ્ટ થઈ છે, અને અનેક નિદાય કુટુંબ મહા મહા વિટંબનાની જા.' લમાં ફસાયાં છે. નાટક લખનારાએ પૈસા કમાવા માટે લેકચને અનુસરે છે તેનું જ એ ફલ છે. બીજીવાત રસજ્ઞતા. હવે આપણે નાટકના લખનારને મૂકીને નાટકના ભજવનારને જેઈએ. લખનારની રસજ્ઞતા તે તેના વસ્તુવિન્યાસમાંજ સમજાય છે, અને આ પ્રેમચંદ્રિકામાં કીયે રસ મુખ્ય છે તે અને લખનાર સ્થાપી શક્યું નથી એમ આપણે આગળ જણાવી આવ્યા છીએ. લેાક રુચિને અનુસરવાની વૃત્તિને જો કોઈ રસનું નામ અપાતું હોય તો તે રસ આખા નાટકમાં અને સવિશે જે “ ગાયને ” તેમાં મૂકયાં છે તેમાં ભરપૂર જણાય છે. સંગીત જેવી બીજી કોઈ વસ્તુ નથી કે જે જનહદયના ઊંડામાં ઉંડા મર્મને સ્પર્શી શકે, પણું સંગીત કે કાવ્ય શુ’ વરતુ છે તેને સ્પર્શ પણ થયા વિનાના લેખકે ગમે તેવા રાગડા ! - andhi Heritage . 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 15/50