પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 વર્તમાન નાટક, યેગ થયા તેથી વર્તમાન અધમતાનો ઉદ્ભવ થયા. નાટક જોનારાં આવાં નાટ કે જોઈ અનેક દુર્થ સના શીખવા લાગ્યા, નાનાં બાળકો નાટકનાં ગીત ગાઈને નાટ જોઇને, કે છેવટ નાટકૅમાં ખુદ ભાગ લેઈને, નીતિ અને ચારિત્રથી હીન થવા લાગ્યાં, અને અત્યારે ધણુ’ કરીને * શિષ્ટ ” લેકે નાટક જેવા જતા નથી, જવામાં પ્રતિષ્ટા નથી, એવો સમય આવી ગયો. આવું પરિણામ થવાની મુખ્ય જવાબદારી નાટકકારે ઉપરજ છે, પ્રેક્ષકે ઉપર નથી. પૈસાના લાભથી અને શક્તિના અભાવથી નાટકકારોએ લોકસચિને પિતાના ગમે તે સામાન ખરીદતાં શીખવ્યું એથીજ ઉંચા પ્રકારનો સામાન અને તેવા ઘરાક બન્નેને અભાવે થઈ ગયે. આવાને આવા ધારણુ ઉપર નાટકો ચાલશે તો કેવા અધમ પરિણામને પામશે એ કહેવું કઠિન નથી. નાટકો સંસારમાં જે સાક્ષાત્ બને છે તેનું અનુકરણ છે, અને આશય એ છે કે સંસારના ઉપદેશ લેવા યોગ્ય ઘણા પ્રસંગેની એક રચના સુશ્લિષ્ટ રીતે ગોઠવી તે ઉપદેશને તાદશ રીતે પ્રેક્ષકના મનમાં પાના વર્તતદ્વારા પ્રતિબિંબિત કરો. જ્યાં નટ લોકે પતેજ નાટકનાં સ્વરૂપ હેતુ અને ઉદ્દેશ જાણતા નથી ત્યાં તેઓ એક અનુકરણુમાત્રજ કરે છે અને અનુકરણ કરીએ છીએ એવા ભાનથીજ અનુકરણ કરે છે એટલે અનુકરણ કરવાની કૃત્રિમતા વિના બીજો કોઈ પણ પ્રકારનો ભાવ કે ઉપદેશ જમાવી શકતા નથી; માત્ર અંગચેષ્ટાથી કે મશ્કરી જેવાં વચનાથી પ્રેક્ષકૅની ઉપહાસત્તિનેજ ઉશ્કેરી શકે છે. સારામાં સારે ઉપદેશ પણુ નટની ખામીને લીધે પ્રેક્ષકોના મનમાં ગંભીરતાને બદલે ઉપહાસક્વારા પ્રવેશ પામી ખડખડ હસવામાં થયેલા પહોળાં મોઢામાંથી તુરતજ બહાર નીકળી જઈ કશો લાભ ઉપજાવી શકતા નથી. એમ થતે થતે ગંભીર વાતાને પણ હલકી અને તુચ્છ ગણવાની ટેવ પડે છે. કશાના હીસાબ રહેતો નથી, અને પ્રેક્ષકોના ચરિત્રમાં લઘુતા તથા હલકાઈનાં બીજ રોપાતાં તેના આનુષંગિક દુર્વ્યસનોનો પણ પ્રદુભવ થાય છે. એથીજ નિત્ય આવાં નાટક જોવાનું જેમને વ્યસન છે તેવા જનોને આપણે ગંભીર વિચારને માટે નાલાયક, દારૂ બીડી આદિ પીતા, લાલાઈમાં મહાલતા, અને શિથિલ ચારિત્રવાળા જોઈએ છીએ. નટ લોકો જે વાતને અનુકરણુ જાણી અનુકરણની ખાતર અનુકરણ કરે છે, પૈતાના મનમાં અનુત ભાવની છાપ રાખતા નથી, તે વાત તેમને પણ લધુતા, હલકાઈ, શ્યસન ઈત્યાદિની ટેવ શીખવ્યા વિના રહેતી નથી;-નાટક ભજવવામાં ભળનારને અવતાર રદ થઈ જાય છે એવી જે લોકેંકિત છે તેજ આવી રીતિકૃતિના પરિણામનું વાસ્તવિક વર્ણન છે. આવા જે નટ તે નાટકના વિષયનું" એક રમતની પેઠે અનુકરણ કરી જાય તેથી પ્રેક્ષકોના મનમાં પણ તેની તેજ રમત, તેનું તેજ ગંભીરતા કે ભાવ વિનાનું લખું અનુકરણ, અને એકંદરે નટના પિતાનામાં જે જે પ્રકારે એવી ટેવથી ઉપજયા હોય તેનું જ પ્રતિબિંબ પડી શકે છે. નાટકો જ્યાં સુધી, સારા, એટલે નાટકના વસ્તુને અને પાત્રના ભાવને સમજનારા અને સમજીને ભાવપૂર્વક અનુકરણદ્વારા તેને તે ભાવ ઉપજાવી આપનારા, નટલેકેને હાથે ભજવાય નહિ, ત્યાં સુધી આવી બેટી અસરજ કરી શકે છે, અને જે અંગરેજ પંડિતની ઉક્તિ આપણે આરંભે ટાંકી છે તે ખરી હોવાનાં કારણે વાસ્તવિક છે એમ આપણને લાગે છે.' - લેકરુચિને અનુસરીને લેખ લખનાર-કવિ, નાટકકાર, પંડિત,–ગમે તે હોય પણ નિષ્ફલજ થાય છે અને આ વતમાન નાટકો એ સારું ઉદાહરણ છે. અમુક ભાવનાનું ધારણું. લક્ષમાં રાખી જે જે રચના થાય છે તેજ દીર્ધ જીવન ભેગવે છે અને કવચિત્ શુભ ફૂલ Gandhi Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 19/50