પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2013/13 સુદર્શન ગઘાવલિ હદય અને રસની વૃત્તિ બુદ્ધિથી નિયંત્રિત ન હોય તો વ્યવહારમાં ઘણીક હાનિ અને ધણુક અનાચારનું નિદાન થઈ પડે છે એ અનુભવસિદ્ધ છે. પરંતુ જે હદય અને રસત્તિ, બુદ્ધિથી સ્વતંત્ર હૃદય અને રસવૃત્તિની અત્ર વાત ચાલે છે તે અનાચાર ઉપજાવનારી હાઈ શકતી નથી. તે તો નિરંતર પિતાના રચેલા વિશ્વમાંજ વિહાર કરે છે, સ્કૂલમાં પિતાને આનંદ શોધતી નથી રપૂલનો સ્પર્શ થતાંજ પૈતાની સૃ ષ્ટનો ભંગ થયે સમજી લેશ પામે છે. રસવૃત્તિ જ્યારે કેવલ બીજરૂપે એટલે તીવ્ર લાગણી રૂપેજ હોય છે ત્યારે, ભુલ થવાથી, તે રસ્થલમાં તૃપ્તિ શેાધે છે, તીવ્ર લાગણીથી થતા રક્તપ્રાભની શાન્તિ રધૂલ વ્યવહારમાંથી કરી લે છે, લાગણીની તીવ્રતા મંદ પડવાથી આનંદ ન આવે ત્યારે દારૂ, ગાંજો, આદિ કૃત્રિમ સાધનાથી પાછી તીવ્રતા પ્રાપ્ત કરવા મથે છે. આ અનાચાર ઉપજાવનારી જે રસવૃત્તિ તે તે લાગણીમાત્રજ છે, લાગણી તીવ્ર થાય, અને તીવ્ર થઈને સ્થૂલની પાર જોઇ શકે, ત્યારે તે રસરૂપે પરિપકવ થાય છે. એવો રસ તે દીર્ધ આયુષ ભેગવનારી, ભવિષ્યવાદિની, જનરવભાવ સમજનારી, હૃદયને હલાવનારી, અને સત્યાનુયાયી, વાણીમાત્રને પોષક છે. તેને આનંદ ભવ્યતામાં, કાન્તિમાં, સૃષ્ટિલીલામાં, અને " તેવા તેવા ભાવના ચિંતનમાં જ રહે છે. નીતિ, ચારિત્ર, વાર્પણ, એ વ્યાવહારિક ભાવનાઓ તેમ કાન્તિ, સંદર્ય, ભવ્યતા, આદિક માનસિક ભાવનાઓ તેનાં ઉત્તમોત્તમ સ્વરૂપના વિશ્વમાંજ એ ઉત્તમ રસનું રમણ છે, ત્યાંથી જ તે જીવન ગૃહે છે. કવિ અને તત્વજ્ઞ ઉભયનો મેળાપ એ ભૂમિકા ઉપરજ બની શકે છે. | કવિતામાં રસ હોવો જોઈએ એમ વારંવાર કહેવાય છે; રસાત્મકવાય તે કાવ્ય - વું લક્ષણ પણ સિદ્ધ રૂપે મનાય છે. રસનું સ્વરૂપ એવું કહેવાય છે કે શબ્દાર્થનું ગ્રહણ થતાં આખે સંદર્ભ ચાલે ત્યાં સુધી જે આનંદની સ્થિરતા મનમાં થાય તે રસ છે. પરંતુ પ્રકૃતિ પ્રકૃતિ અનુસાર સર્વને જુદે જુદે ઠેકાણે, જુદી જુદી ભાષામાં, જુદી જુદી સ્થલત્તા કે સૂક્ષમતામાં આનંદ આવે છે. એ બધા આનંદ રસ નથી, એમ હોય તો ગદ્ય જેવાં અનુપ્રાસવાળાં વચનો પણ કવિતા ગણાય, બીભત્સ વર્ણ નો પણ ઉત્તમ શુંગાર ગણાય. નીતિથી ભ્રષ્ટ કરનાર ઉત્તેજક વાથે પણ કાવ્યપ્રતિભાનાં બાલક થઈ જાય, જે રસનું આપણે આગળ વર્ણન કરી આવ્યા અને જે રસને અવલંબીને કવિ અને તત્ત્વજ્ઞ એકની એકજ ભૂમિકામાં ભેગા થઈ શકે છે તે રસ કાવ્યમાત્રને જીવ છે એમાં સંશય નથી. એમાં અનીતિ, અસત્ય, અનાચાર તેના સંભવજ નથી; કેમકે અનિયાદિને પ્રાદભવ ભાવનાને સ્થલ કરવા માંડવામાં થઈ આવે છે. જેને ભાવનાના સામ્રાજયમાં વિહરવાનો સ્વભાવ છે તેને થૂલ એટલે સ્વાર્થી, અાગ્ય, અપ્રામાણિક ભાવનામાં આનંદ આવી શકતો જ નથી. જાણી જોઈને ભાવનાને કુમાર્ગે ઉતારનારા વામબાગના હીમાયતીઓની જુદી વાત છે, પણ જે. શુદ્ધ ભાવનાના વિશ્વમાં વિહાર કરનાર કવિ અને તરવરે છે તેમનામાં અયથાર્થતા કે અયોગ્યતાનો સંભવજ નથી. આ પ્રકારે આપણે જોઈ શકીએ છીએ કે કવિતા કાણ કરી શકે છે, કેનાથી સ્વાભાવિક રીતે જ કવિતા બેડલાઈ જાય છે; કવિતાનું' જે વિશ્વ છે તે સ્થલવાણીમાં ઉતરવુંજ અને શકય છે; તેપણ જેટલે અંશે જે પ્રકૃતિની તાદશ કરવાની શક્તિ તેટલે અંશે સ્થૂલ વાણી પણ ચુદ્ધમ વિશ્વને સામી પ્રકૃતિમાં ઉતારવા સમર્થ થાય છે. પોતાના ભાવ સ્પષ્ટ કરવા માટેજ આ ઠેકાણે કવિતા સંગીતની મદદ લે છે અને પલાલિત્યરૂપ સંગીતથી સૂફમભાવનાjanani Heritage 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 24/50