પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગદ્યાવલિ, ધારે છે, અને એ ત્યાગ જે હેતુથી કરવામાં આવ્યા હોય તે હેતુને તો તે કદાપિ પણ સિદ્ધ કરી શકવાના નથી. વિષયોના સુખના મનથી ત્યાગ કરવો એજ ખરેડ ત્યાગ છે; મનથી ત્યાગ કર્યા છતાં પિતાનાં સ્વાભાવિક કર્તવ્યોમાં આવી પડતા વિષયોને સંસર્ગ થાય ત્યાં જે કુતવ્ય હોય તે કરી લેવાને કશે બાધ નથી. વિવેક એટલોજ છે કે પેતાનાં સ્વાભાવિક કેતંત્રે કરવામાં પણ જે જે સંસર્ગ, ઉપભેગઆદિ પ્રાપ્ત થાય, તેમાં આપણા અંતકરણરૂપી વસ્ત્રને બળીને વધારે મેલું કરી બહાર લાવવું નહિ; હોય તે કરતાં કાંઇક ઉજળું કુરીને, કે એકાદ બે નાના મહેટા ડાધ પણ ધાઇ નાંખીને બહાર લાવવું. જેટલું ઉણું હાય તેટલું ભરતાં જવું, તાત્પર્ય એ છે કે કર્તવ્યપરાયણ થતાં જે જે કરવાનું, ભોગવવાનું, આવે તેમાંથી એક એક પ્રકારની તૃષ્ણાને તૃપ્ત કરીને અથવા દેવદષ્ટિ કરાવીને, ક્ષીણ કરતા જવી. વૈરાગ્યના અભ્યાસ એજ રીતે થઈ શકે છે. જીવનના નાના મહાટા વ્યવહારમાત્ર, સ્વરૂપાનુસંધાન થતા સુધીના અભ્યાસના પાઠ જેવા રસિક અને ઉપયોગી થઈ શકે છે. ઉદારણ તરીકે ધારોકે તમે અમુક નાતમાં અમુક પ્રતિષ્ટાવાળા, છોકરાં થયાં માબાપ શ્રી આદિ કુટુંબવાળા, માણસ છે. નોકરી ચાકરી, વેપાર, વકીલાત, ગમે તે રીતે નિવાં ચલાવે છે. એવું જીવન ગાળવામાં તમારે સ્ત્રી સાથે અમુક કૃત્ય કરવાં પડતાં હશે, માંબાપ પ્રતિ અનેક ફરજો અદા કરવી પડતી હશે, છોકરાં, જાતવાળા, ગામવાળાં, નોકરી આદિના સંબંધ વાળા, તેમના પ્રતિ અનેક કર્તવ્ય કરવાં પડતાં હશે. એ પ્રત્યેક કર્તવ્ય છેવી રીતે કરે કે એ કર્તવ્ય પુનઃ કરવાની તમને તૃષ્ણ ન રહે; પુનઃ સ્ત્રી ભેગની. પુનઃ પુત્ર પ્રાપ્તિની, પુનઃ અધિકાર પ્રતિષ્ઠા આદિ મેળવવાની, તમને તૃષ્ણા ઉંઠ નહિ એવી રીતે જે તે કાર્ય કરે. તે પણ બેમાંથી એક રીતે થઈ શકશે; જે જે સ્થાને તમારૂં કર્તવ્ય તમને જે જે કરાવે તે સંકોચ વિના ખુશીથી કરે, પણ ગમે તો તે કરતે કરતે તે તે વાતના દોષને એવી રીતે સમજી લે કે તે વાત ઉપર કંટાળે આવી ફરી તે કરવા કે ઈચ્છવા જેવું રહે નહિ, અથવા તે તે વાતને એવી સારી રીતે ભેળવી લો કે જગતમાં એ કરતાં વધારે સારી રીતે તે વાત ફરીથી મળી શકે એવી તૃષ્ણા રહે નહિ. ઉભય માર્ગમાંથી અચિમાં આવે, સ્થિતિ પ્રમાણે અનુલ હોય, તે માગી લે, પણ કત વ્યને કર્તવ્ય જાણીને કરે, એટલે તે કતવ્ય પણ સામાન્ય લાકા કરે છે તેના કરતાં સારા પ્રકારે થશે; અને તમારે પેતાને જે અનુભવ શીખવાનો છે તે શીખાતા જશે. વ્યવહારમાં નીતિ શાને કહેવી ? પ્રમાણિક શું કહેવાય ? એવા અનેક પ્રશ્ન ઉતરશે; કાં - બે શાને કહેવું એને પણ નિર્ણય કવચિત નહિ થઈ શકે. પરંતુ એવા બધા પ્રસંગોમાં, તમને વિવેકની દૃઢતા થઈ હશે તે તે, બહુ કામ આવશે. આત્માના અદ્વૈત અભેદનો અને નુભવે એ તમારું લક્ષ હોય, આત્મા અને અનાતમા અથવા નિત્ય અને અનિત્યને તમને વિવેક આવી ગયો હોય, તો જેનાથી અનિત્યના ઉપરની તૃષ્ણા વધે અથવા દૃઢ થાય તેવા કોઈ આચાર કે વિચારને તમે સત્ય, પ્રામાણિકતા, કે કતવ્યમાં દાખલ કરાજ નહિ. આજ કાલ વેદાન્તની વાતો ધણા લોકેા કરી શકે છે; છાપવાની કલા અને કેળવણીએ અક્ષર લખતા શીખધ્યાને સમય તેને થાળે વેદાન્તની વાતોને પાર રહ્યા નથી: ઘણી વાર એવા મના ઉપર બહુ પંડિતાઇથી વિચાર ચલાવવામાં આવે છે કે આત્મા કરતાં અન્ય સર્વ મિસ્યા છે ત્યારે જી;' લવામાં કે ખેટી સાક્ષી પૂરવામાં પાપ છે એ કહેવાનું કાંઇ તાત્પર્ય છે કે નહિ ! વ્યભિચાર Gandhitleritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 19/50