પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સંગીત ૬૮૩ છે, એવા સ્વર સાત છે. પ, ઋષભ, ગાંધાર, મધ્યમ. પંચમ, ધવત, નિષાદ, તેમની ટુંકી સંજ્ઞા સ, રિ, ગ, મ, ૫, ધ, નિ, એવી રાખેલી છે. આ પર્ફ ઈદિ નામ પડવાનાં કારણ એ છે કે જે જે સ્થાનથી જે જે સ્વર વ્યક્ત થાય છે તે પ્રમાણે તેમનાં નામ છે. નાદ અને શ્રુતિ તથા સ્વર તેમને ઉઠાવ તે નાભિસ્થાનેથીજ થવા જોઈએ, એક નાભિસ્થાન એજ સર્વ નાદ કે સ્વરનું કાયમ સ્થાન છે, પણ ત્યાંથી ઉઠેલા નાદ જે જે સ્થાનમાં અથડાઇને સ્પષ્ટ થાય છે તે તે ઉપરથી તેનાં નામ બાંધ્યાં છે. નાભિએથી ઉઠયા પછી જે જે સ્થાનથી જે જે રવર વ્યક્ત થાય છે તે સ્થાન નીચે પ્રમાણેઃ નાક, કંઠ, છાતી, તાલુ, જિન્હા, દંત=". નાભિ, કંઠ, મસ્તક, ( એ સ્થાને વાયુ ઋષભ એટલે વૃષભની પેઠે નાદ કરતા જણાય છે )=ઋષભ. નાભિ, કંઠ, મસ્તક ( એ સ્થાને વાયુ સ્પષ્ટ થઈ ગધર્વસુખ આપે છે)=ગાંધાર. નાભિ, હૃદય, ( એટલાં મધ્યસ્થાનમાં સ્પષ્ટ થાય છે)=મધ્યમ. નાભિ, , કંઠ, મસ્તક, હૃદય, ( પાંચ સ્થાન )=પંચમ. નાભિ, કંઠ તાલુ, મસ્તક, હૃદય,( એ રને વાયુ ધારણ થાય છે ) ધૈવત. નાભિ, કંઠ, તાલુ, મસ્તક, (એ સ્થાને આવતાં નાદમાં સર્વ સ્વર મનાય છે )=નિષાદ. પક્ષી આદિના સ્વર ઉપરથી પણ આ સાત નામ પડયાં છે એમ કેટલાક માને છે. ય% એ મયૂરનો સ્વર છે, ઋષભ એ વૃષભનો સ્વર છે, ગાંધાર એ અજના સ્વર છે, મધ્યમ અક્રાંચને સ્વર છે, પંચમ વસંતની કેયલને સ્વર છે, ધવત ઘેડાના ખાંખારાનો સ્વર છે, ને નિષાદ હાથીની ગર્જનાના સ્વર છે. - આ પ્રકારે સ્વરેની વ્યુત્પત્તિ જણાવવાના હેતુ એ છે કે તે તે સ્વરનો ઉઠાવ કેમ કરો તેનું રૂપ કેવું બાંધવું, ને તેને કેવી રીતે ઓળખવે તે સમજવામાં આવે. | નાદમાંથી શ્રુતિ પેદા થાય છે. શ્રુતિ મૂલ એક છે, પણ તેના પાંચ પ્રકાર છે. દીપ્ત', આયતા, મૃદુ, કરુણા, મધ્યા, એ પાંચના પાછા અવાંતર ભેદ થાય છે; દીસાના ચાર ભેદ છે, આયતાના પાંચ છે, મૃદુના ચાર છે, કરુણાની ત્રણ છે, મધ્યાના છ છે. એમ કુલ બાવીસ પ્રકાર શ્રુતિના થાય છે. એ બાવીશમાંથી સાત સ્વર ઉપજે છે. ચાર શ્રુતિવાળા પરું, ત્રણ શ્રુતિવાળા ઋષભ, બે શ્રુતિવાળા ગાંધાર, ચાર શ્રુતિવાળા મધ્યમ, ચાર શ્રુતિવાળા પંચમ, ત્રણ શ્રુતિવાક્ષા પૈવત, ને બે શ્રુતિવાળા નિષાદ. કોઈ કૃતિ કીયા સ્વરને ઉપજાવે છે તે જાણુતા પહેલાં પ્રત્યેકના પ્રકાર જાણવા જોઇએ. દીક્ષાના પ્રકારઃ તીત્રા, રેકી, વન્તિકા, ઉયા. આયતાના પ્રકાર; કુમુદતિ, ક્રોધા, પ્રસારિણી, સંદીપની, રોહિણી, મૃદુના પ્રકાર: મદા, રતિકા. પ્રીતિ, ક્ષિતી. કચ્છના પ્રકારઃ દયાવતી, આલાપિની, મદન્તી. મળ્યાના પ્રકારઃ દેવતી, રંજની, માર્જની, રકતા, રમ્યા, સૈાભિની, Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 33/50