પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સગિત, એ છે કે દીપ્તામાનાં તીવ્રભાવ, આયતામાં વિકાસભાવ, મૃદુમાંના મંદવિલાસ ભાવ, અને મધ્યામાંના છ દેરૂ૫ નિયત ભાવ એ સરખાં સ્પષ્ટ દેખાય છે એટલે કે પનાં કાંઈક દ્રવ, કાંઈક વીરવ, કાંઈક શૃંગારિકત્વ, અને કાંઈક એ સર્વના મિશ્રણરૂપ શબવત્વ રહે છે. આ ભાવ યથાર્થ રીતે સમજીને વન પ્રકાશ કરનાર ગાયક હોય તો પૂર્ણ સંગીત જામે; એટલું જ નથી પણ એકનો એક પ. અનેક ઠેકાણે લગભગ હોય તેમાં પણ કંઈક ચેથી શ્રુતિના હોય, કંઈક ત્રીજી કૃતિનો હોય એમ પણ તારતમ્ય હોય, જે ઉપર લક્ષ રાખવાથી ભિન્ન ભિન્ન રાગમાં ભિન્ન ભિન્ન રસનો જે સમાવેશ અને ઉઠાવ રહી શકે છે તેનું ગાયક તથા શ્રેતાને પરિપૂર્ણ ભાન થઈ શકે. આવીજ વ્યવસ્થા પ્રત્યેક વર અને તેની કૃતિઓ પરત્વે સમજવાની છે; ને તે આપેલ કોષ્ટક ઉપરથી સહજે સમજી શકાશે. | Aતિના નિયમ એમ કહ્યો છે કે – चतुश्चतुश्चतुश्चैव षड्जमध्यमपंचमाः। द्वे द्वे निषादगांधारौ त्रिस्त्रि-पभधवैतौ ।। ષજ, મધ્યમ, પંચમની, ચાર ચાર ધૃતિ, નિષાદ ગાંધારની બે છે, અને ક્ષમ, પૈવતની ત્રણ ત્રણ શ્રુતિ છે. આમાં પણ ઉક્ત સંગીતશાસ્ત્રીએ એવું' તાત્પર્ય કાઢયું છે કે પ્રત્યેક સુરની ત્રણ કૃતિ જ સરેરાશ માનવી, અને અતિ કોમલ, તીવ્ર એવા ભેદને યુથાર્થ રીતે સર્વે સ્વરમાં સમાસ કરી લે. આમ માનવાને માટે તેમણે ધણી દલીલ આપી પ્રયાસ કર્યા છે, પણ તે અત્રે પ્રસ્તુત નથી. એકવીશ શ્રુતિ માનવી એવું પણું આ એકમત છે, એટલું જ અત્રે આ વાત દશૉવવાનું પ્રયોજન છે. - શ્રુતિ અને સ્વર વિષે આટલો વિચાર સમાપ્ત કરતાં કહેવું જોઈએ કે પજ અને પ. ચમ કાયમ સ્વરો છે, તેમને કામલ અતિ કોમલ એ પ્રકાર લાગુ થતો નથી; મધ્યમને પશુ તીવ્ર તીવ્રતર અને કોમલ એમ ઉલટ પ્રકાર લાગુ થાય છે. બાકીના બધા અતિ દામલ, કોમલ, તીવ્ર એવા ભેદને પામે છે. કોઈ એથી વધારે ભેદ પણ માને છે, તીવ્રતમ, કોમલ સહકારી દયાદિ; પણ સામાન્ય સંગીતવ્યવહાર માટે આટલી વ્યવસ્થા પૂર્ણ છે. ' - સ્વર અને શ્રતિ વિશે આપણે સાધારણ રીતે વિચાર કરી આવ્યા, પણ ગાવામાં જુદી જુદી કૃતિઓ ઉપર ધ્વનિની આવ જા કરતાં કાઈ કોઈ વાર કસરતથી સ્વરેને પિતપતાની સ્મૃતિમાંની હરકોઈ કૃતિ ઉપર બતાવી શકાય છે અથવા અન્ય સ્વરની શ્રુતિ સુધી લંબાવી શકાય છે. આવા જે પ્રકારે બને છે તેથી સ્વરમાં વિકાર થાય છે, અને જો કે એ વિકારની યથાર્થ સમજણ વર્તમાન સમયે ગાયકો ગલાથી કરીને આપી શકતા નથી તથાપિ શાસ્ત્રમાં તેમની જે પ્રસિદ્ધિ છે તે અત્ર કહેવી ઉચિત છે; પડું ચુત અને અમ્યુત બે રીતે વિકૃત થાય છે. એથી કૃતિથી યુત તે યુત પરું અને ચાથી હૃતિ ઉપર જે કાયમ પર્ફ તે અયુત . જ્યારે નિષાદ ષષ્ટ્રની પ્રથમ શ્રુતિ ઉપર સમજાય અને ઋષભ પર્જની છેલી કૃતિ ઉપર સમજાય ત્યારે સાધારણ એવા નામના સ્વર થાય છે, અને પર્જ પોતાના સ્થાનથી મૃત થઈ ત્રીજી શ્રુતિ ઉપર સમજાય છે એ મૃત પડું છે. નિષાદ જ્યારે ૫ ની બે કૃતિ ઉપર સમજાય ત્યારે તે કાલી કહેવાય છે, ને તે વખતે પર્ફ પ્રથમની બે કૃતિથી હીન થઈ જાય છે એટલે પિતાને સ્થાને .અર્થાત ચanani Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 31/50