પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 - સંગીત, એકવીશ મૂછના થાય છે. ૫ ગ્રામમાં ઉત્તરમદ્રા, રજની, ઉત્તરાયતા, શુદ્ધ ષા, મસરીતા અશ્વક્રાન્તા, અભિગતા, એ સાત મૂછના થાય છે; મધ્યમ ગ્રામમાં સિવીરી, હારિણાત્રા, કલાપનતા, શુદ્ધ મધ્યા, માર્ગ, પારવી, હષ્યકા એ સાત મૂઈના થાય છે. ગાંધારગ્રામમાં નંદા, વિશાલા, સુમુખી, ચિત્રા, ચિત્રવતી, સુખા, આલાપી, એ સાત મૂછના થાય છે. પરું અને મધ્યમ ગ્રામની મૂછનાએ: વિસ્તારથી સંગીત ગ્રંથમાં બતાવેલી છે, પણ ગાંધારકામ વિશે તો વિસ્તાર કરવામાં આવ્યા નથી. અર્થાત ગાંધારઝમ વિષે આ કરતાં વધારે માહીતી મળતી નથી. શુદ્ધ મૂછનાને તાન કહે છે. જે ગ્રામમાં ૧ રહિત મ ના થાય ત્યારે સાત તાન થાય છે, ઋષમ રહિત છના થાય ત્યારે સાત થાય છે, પંચમહીના મૂર્ણના થાય ત્યારે સાત થાય છે, અને નિષાદહીન મુર્ણના થાય ત્યારે પણ સાત તાન થાય છે; એમ પર્ફે મામમાં એક સ્વરથી રહિત એવાં જેને પાડવ કહે છે તે અઢાવીશ તાન થાય છે. મધ્યમ ગ્રામમાં પણુ પ રહિત મછનામાં સાત તાન થાય છે, ઋષભ રહિતમાં સાત થાય છે, ગાંધાર રહિતમાં સાત થાય છે, એમ એકવીશ પાડવ તાન થાય છે. એમ બે ગ્રામમાં પાડવ તાન ઓગણપચાસ થાય છે. જેમ છ સ્વરના તાનને પાડવ કહે છે તેમ પાંચ સ્વરના તાનને એડવ કહે છે. ૫ ગ્રામમાં સ–પ-હીન મંછનામાં સાત તાન થાય છે, દિબ્રુતિ એવાં ગાંધાર અને નિષાદહીનમાં પશુ સાત થાય છે, રી–પ-હીનમાં પણ સાત થાય છે, એમ એકવીશ આડવ તાન થાય છે. મધ્ય મ ગ્રામમાં રી-ધ હીન મૂછનામાં સાત સાત થાય છે, ગાંધાર નિષાદ હીનમાં સાત થાય છે, એમ ચાદ ડવ તાન થાય છે. ઉભય ગ્રામનાં એડવ તાન પાંત્રીશ થાય છે. પાડવ, ઍડવુ બંને મળીને ૮૪ તાન થાય છે. જેવાં પાડવ અને ઍડવ તાન છે તેવાં સંપૂર્ણ એ. ટલે સાતે સ્વરનાં પણ તાન થાય છે. - જે સંપૂર્ણ મર્થના છે કે અસંપૂર્ણ મુછના છે તેને ઉલટી રીતે લેવાથી કુટ તાન થાય છે. એકેક મઈનામાં પૂર્ણ ફૂટ તાનની સંખ્યા ૫૦૪૦ ની થાય છે; એમ સર્વ મઈનાના ફૂટ તાન ૨૮૨૨૪૦ થાય છે. અપૂર્ણ મછતાનાં તાન પણ એમ ગણી શકાય છે. સર્વ મળી તાન સંખ્યા ૩૧૭૬૩૦ આપી છે; પરંતુ વસ્તુતઃતાન અનંત છે. પ્રસ્તારકે જેને ક્રમ કહે છે તે કરી જેવાથી તાનના પ્રકાર માત્ર સમજાય છે, પણ એ વિષય ધણા બારીક હોવાથી અત્ર આપે નથી. તાનનો ઉપયોગ ગાવામાં થાય છે, ને કોઈ સારા ઉસ્તાદ પાસેથી તે સમજાય છે. એક સ્વરથી બીજા સ્વર ઉપર જતાં સ્વરનો જે પ્રકાર થાય છે તેને ગમક કહે છે. નાદ્ર મૃતિ, સ્વર, ગ્રામ, મચ્છતા, તાન, પ્રતાર, નમક દયાદિ જાણ્યા પછી સ્વની યોજના કરી તેમાંથી જુદા જુદા રાગ બાંધવાની ક્રિયા પણ જાણી શકાય છે. સ્વરેની યોજના કેવી કેવી રીતે કરવી તે સંબંધે ધણુ બારીક વિચાર છે; કીયા સ્વર કે પ્રકારે ગોઠવવાથી સારે

  • બહુ ખેદની વાત છે કે સંગીત વિષે સારા સારા ઉસ્તાદાને પૂછતાં પણુ ગ્રામ, મુંજૈના, ગમક, ગડ, અંશ, ન્યાસ, ઇ:યાદિ વિષયોના શાસ્ત્રીય રીતે લખાય તેવે ખુલાસા મને મળી શકી નથી. ગ્રંથને આધારે મેં જે કાંઈ લખ્યું છે તેથી મને સંતોષ નથી. કોઈ

બતાવશે તે ઉપકાર માનીશ. andhi age Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 41750