પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સંગીત, ૬૦૩ ભૈરવી ધન્યાશ્રી. ગુર્જરી નાટ. ભૈરવ, દીપક. રમકલી જેતશ્રી ટાડી પલાશી. વેરાડી કામદી. વસંત વાઘેશ્વરી. પંચમ કકુભા. હિં દેલ. લલિત માલકેસ. સાહની. બિલાવલ ખંભાવતી. દશાક્ષી - ગુનકલી. આ ઉપરાંત બીજા પણ રાગે ઉત્પન્ન થાય છે. પ્રત્યેક રાગણીને પાંચ પુત્ર છે, ને તે પાંચમાંના ચારને એક સ્ત્રી છે તથા એક કુમારે રહે છે. એમ છ રાગ, ત્રીસ રાગણી, એકસે પચાસ પુત્ર, એક વીસ ભાય, એમ કુલ રણ ૩૦૬ થાય છે. આ પ્રમાણે એકંદર સાધારણ પ્રકારે જાણવા સમજવા અને સાંભળી રસ ચાખવા કામ લાગે તેવી રાગદારીની સમજ છે; પરંતુ આટલી સમજ પડયાં પછી પણ ઊરતાદના હાથ નીચે રહી સમજ્યા વિના તે ઝાઝા કામની નથી. ગાવામાં શુદ્ધ મુદ્રા અને શહ વાણી એ વાત મુખ્ય કરીને લક્ષમાં રાખવાની છે. વાણી એટલે સ્વરો અને રાગની જમાવટની જે સમજ આપવામાં આવી છે અને સંગીતના ગ્રંથમાં મળી આવે છે તે પ્રમાણે બરાબર વાણીથી કામ કરી બતાવવું જોઈએ. આટલું જ નથી પણ મુખની મુદ્રા બગડી જવી જોઈએ નહિ, એટલે કે અવાજને નાભિમાં પકડી રાખી કંઠ વગેરે સ્થાનથી એવી રીતે કાઢવા અને સ્વરે કરી બતાવવા કે મુખની મુદ્રા બગડી જાય નહિ. ગાનારના અનેક પ્રકાર રસકૈમુદીમાં બતાવ્યા છે, પણ ભાવસહિત તન્મયતા સાથે, સ્વર અને રાગરૂપ થઈને, શુદ્ધ મુદ્રા, તથા શુદ્ધ પાણીથી ગાવું એજ સર્વ વાતનું તત્ત્વ છે*. કયા રસને કયો રાગ અનુલ છે તે ન જાણવું, ચતુરાઈ ન હોવી, ગ્રામ્ય રીતે ઉરચાર કરવા, અપશબ્દ એટલે દેવાળી વાણી બાલવી, પ્રબંધનું જ્ઞાન ન હોવું' + એટલા

  • त्रिस्थानालापदक्षो गमकलयकलाकाविज्ञोऽतिधीरो

भव्योक्तो रोषरिक्तः सकलजनमनोरंजकः सावधानः । शुद्धच्छायालगज्ञः श्रमरहिततनः कोकिलप्रख्यकंठ स्तालाभिज्ञो ग्रहज्ञः सभूवि निगदितो गायकानां वरेण्यः॥ + रसानुरूपरागाणामज्ञत्वमविदग्धता । ग्राम्मोक्तिरमशब्दश्च प्रवन्ध ज्ञानहीनता ।।। Gandhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 43/50