પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સંગીત, ૭ ખંડ, ૧૨ માત્રા કુંત, ૧૬ માત્રા કાકપદ, ૩ માત્રા તિસ્ત્ર, ૫ માત્રા ૭ માત્રા મિશ્ર, | ૮ માત્રા સંકીર્ણ. - આ પ્રમાણે માત્રાને હીસાબ છે, અને તેનાં નામ છે. આપણે કહેલું છે કે જે જે ઠેકાણે ઠપકો આવે તે તાલ, અને જે ખાલી જવા દેવામાં આવે તે કાલ. આ હીસાબ કાઈ પણ ચીજને અત્ર બતાવેલા આ માત્રાઓના હીસાબમાં લાવવાને માટે ઠરાવે છે. એવા નિયમ છે કે ૧ માત્રાથી ૧૬ માત્રા સુધી અને ત્રણ માત્રાથી તે & માત્રા સુધી જે દશ પ્રકાર બતાવ્યા તે પ્રત્યેકમાં એક માત્રાએ તાલ અને બાકીની બધી માત્રાએ કાલ છે. જેમકે અણુતમાં એક તાલ છે; તમાં ૧ તાલ++1 કાલ છે; પ્લતમાં ૧ તાલ+૧૧ કાલ છે, તિસ્ત્રમાં ૧ તાલ+ર કાલ છે; ઈત્યાદિ. આટલો હીસાબ સમજવામાં આવી જાય તો જેટલા જેટલા પ્રકાર તાલના થઈ શકે છે તે બધા સહજ સમજવામાં આવશે. ત્રિતાલ, ચેતાલ, બ્રહ્મતાલ, તાલ, લક્ષ્મીતાલ, અષ્ટમંગલ, સવારી, દાદરા, દીપચંદી, સુલફાક, જે જે તાલ પ્રસિદ્ધ છે તે બધા આટલા હીસાબ ઉપરથી સમજી શકાશે; અને કઈ ચીજ કેવા તાલમાં ગાવાની છે તે જાણુતાની સાથે બરાબર સ્વર અને તાલના તેલથી તેને ગાઈ રંજન થઈ શકશે. થોડાંક ઉદાહરણથી આ વાત સહજ સમજાશે. જાણે કે ધીમા ત્રીતાલાનો તાલ નક્કી કરો છે તો તે ૨ ત+૧ લધુ એટલી માત્રાના તાલ છે એમ જાણતાંજ, તુરત બરાબર ગાઈ શકાશે. ૨ દૃત અને એક લધુ મળી કુલ આઠ માત્રા થઈ, ત્યારે સમથી સમ સુધી એ તાલમાં આઠ માત્રા આવવી જોઈએ. સમ એટલે જે દેકાણે પહેલે તાલ પડે છે તે જગા. ત્યારે ૮ માત્રાની ગોઠવણ એવી થશે કે:કુત લધુ કુત = ૮ માત્રા ૧ તાલ+૧ કાલ+૧ તાલ+૩ કાલ+૧ તાલ+1 કોલ. આ પ્રમાણે બધા તાલને વિચાર ગ્રંથ ઉપરથી તથા ઉરતા પાસેથી સમજી શકાશે. આથી તાલનો વાપર સમજાય છે; આ સિવાય અમુક માત્રાના કેટલા તાલ થઈ શકે તે સમજવાને, તથા હરકોઈ પ્રકારને તાલ આવ્યો કે તે કેટલી માત્રાને ને કેવા બંધારણને છે તે સમજવાનો પ્રસ્તાર, નષ્ટ, ઉદિષ્ટ, શુચિ, સખ્યા, મેરુ, મર્કટી, પતાકા, લગક્રિયા ઈત્યાદિ જે પિંગલ શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે તે પશુ કામ આવે છે. તાલના વિચારમાં સમ, અતીત, અનામત, વિષમ, એ પ્રકાર જાણવાની જરૂર છે. કેમકે તાલ અને કાલનો વિચાર એ સંજ્ઞાઓમાંથી સ્પષ્ટ થાય છે. ગાવામાં ઉચ્ચારની સાથે Ganani Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 47450