પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સંગીત : જાય છે, એ કલહ વીસરાવી દે છે, અને તાલના સમની સાથે એકતાન કરી, જીવિતના પણુ સમયનું દર્શન કરાવે છે. સમવૈયાફત્તે એમ ભગવાન શ્રીકૃષ્ણ જે “ સમ ' ને વેણ કહી રહસ્યરૂપે અર્જુનને ઉપદેશ્યા છે તે સર્વ જીવનને પરમૈત્તમ સમ પણ નાદની સુરાવટ, ધણી વાર, ક્ષગુપયેત પણ દશોવછે, અનુભવાવે છે. જે એકાગ્રતાને બલે સર્વ પ્ર• કારની ઐહિક તેમ પારમાર્થિક સિદ્ધિનો માર્ગ સુલભ થાય છે તે એકાગ્રતા ઉપજાવનારાં સાધનામાં સંગીત સાપરિ અને મુખ્ય છે. સંગીતથી આવી એકતાનતા, એકાગ્રતા રાખવાનું વૃત્તિને શીલ બંધાય છે અને તે શીલ એવું દઢ થઈ જાય છે કે સામાન્ય કલહાથી, સામાન્ય કપણુતા ક્ષુદ્રતા આદિ પ્રકૃત વૃત્તિઓથી, જે સંકેચ અને વિક્ષેપ ઉપજે છે તે સંગીતાનુરાગી જીવનમાં, બીજા પ્રાકૃત જનની અપેક્ષાએ જોતાં, અતિન્યુન હોય છે. મનુષ્યના જીવનને ઉ નતિ અર્પનાર, મનુષ્યના હૃદયને દયાર્દ અને પ્રેમશીલ બતાવનાર, મનુષ્યના આચારને વિશાલ અને ઉદાર દશૉવનાર, એકંદર પ્રકૃતિને કઈક નરમાશ, દયા, ભાવિકપણુ, શ્રદ્ધા, ઉદારતા. આદિનો વિનીત ભાવ અર્પનાર સંગીત, જેવી બીજી કોઈ કલા નથી એમ સર્વ કેાઈ સ્વીકારે છે. એટલાજ માટે એને દિગ્ય કલામાં ગણી છે, અને બીજી ત્રણ સહચરીએ શિ૯૫, ચિત્ર, કાય તેના કરતાં પણ એ કલાની શ્રેષ્ઠતા મનાઈ છે. દેવતાઓ અને ગંધર્વ સંગીતપ્રિય જ. શુાવ્યા છે એટલું જ નથી, પણ નાદના વનિને આખું વિશ્વ વશ છે એમ કહેવાતું આવે છે. - પરંતુ સંગીત આદિ કલાની ચારિત્ર ઉપર કોઈ વાર અતિ અનિષ્ટ અસર પણ દીઠામાં આવે છે તે અત્રે વીસરી જવી ન જોઈએ. વાસ્તવિક રીતે જોતાં એવી અનિષ્ટ અને સર સંગીતથી થઈ નથી, અધમ પ્રકૃતિવાળા પાત્રમાં કોઈ પૂર્વ સંસ્કારને બલે એ દૈવી કલાનો યોગ થયો છે. વિદ્યાની જેમ કદાપિ પણ હાનિ નથી, છતાં વિદ્યાને ઉપાસનારા ધણુકનાં ચારિત્ર, અવિદ્વાન કરતાં પણ અધમ જણાય છે, તેમ સંગીતને પણ થાય છે. પાત્રમાં જે અપાત્રતા હોય તે કોઈ પ્રસંગ આવતાં પ્રકટ થઈ આવે છે, ને તે સમયે પ્રકૃતિ યાંતિ મૂતાન નિઝg: fજ સ્થિતિ એ મૃગુવચનાનુસાર સંગીત તે શું પણ મહા વિકટ હઠયોગની બેડી પણ તેની પ્રકૃતિના વેગને રોકી શકતી નથી. પ્રકૃતિને વશ કરતા જવી અને તેના ૫ ગુ અધિષ્ઠાતા થવું એ જ પરમ પુરુષાર્થ છે અને વિ. તનું કર્તવ્ય છે; પશુ તે સિદ્ધ કરવાને સંગીત એ, અતિ દુર્બલમાં દુર્બલ, મૃદુ સાધન છે. સંગીત એવા પરમ પુસ્થાર્થ સિદ્ધ કરવા સમર્થ નથી, પણ તે સિદ્ધ કરવાના માર્ગને વિરાધી નથી, અનુકૂલ છે, એટલું જ તેને માટે કહી શકાય એ હૈડ’ નથી. એ વાત ખરી છે. કે સંગીત આદિ ભાવગ અને ભાવનામાંજ, આનંદ લેતી આપતી કલાએ પોતાના ઉપા! સકોને સ્કૂલ વ્યવહારની પાર ને પારજ રમાડયાં કરે છે, તેથી તેઓને સ્કૂલમાં ઉતરવું ગમતું નથી. સ્થલ સંસારના પ્રારંચિક જીવનમાં જે ખાટી ખુશામદે, સકૅચ ભરેલી કૃપણુતાએ, અને નાની નાની નકામી ખટપટ કરવી પડે છે તે તેમને બહુ કટું લાગે છે.' મામ થવાથી તેવા જના વ્યવહારની પરવા કરવાનું ચૂકતા જાય છે, પાસે હોય કે ન હોય, પણુ દુ:ખીને આપી દેતાં આચકે ખાતા નથી, તે નુકસાન વેઠીને પણ જે તે કામ પતવી દેવાનું વલન રાખે છે, અને સ્થલમાં બહુ સપડાઈ જવાય ને સ્થલ પાર વારંવાર વિચરાય નહિ તે કાઈ માદક પદાર્થોદિના સેવતની કુટેવમાં પણ પડી જાય છે. આથી કરીને ધણી! વાર સંસારી જનો જેને નીતિ, મિતવ્યય, ડહાપણુ, ઇત્યાદિ નામ આપે છે તેની તેવા જ. Ganan Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી હ9/50