પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૦૬ સુદર્શન ગયાયેલિ, રહે છે ને બહુ હિંસા કરે છે; માણસને પણ ખાઈ જાય છે. ” - “ એકલ ડાકલને ખાઈ જાય. આપણે તો ત્રણ છીએ એટલે ભીતિ નથી ” ગોવિંદરામે કહ્યું. ' એ પ્રકારની વાત કરતા ત્રણે મિત્રો વિવિધ લીલા વિલેતા અને નરસઈદાસની સુવર્ણ ઉપજાવનાર વનસ્પતિને વિનાદ કરતા ચાલ્યા જતા હતા. મધ્યાન્હ થવા આવ્યા, સૂર્ય તપવા લાગે, ધેડા હાંફવા લાગ્યા, ને સ્વારનાં ગળાં સૂકાવા લાગ્યાં. રસ્તામાં થાણુ ઉપર એક ભીલ હતો તેને પૂછ્યું કે પાણી કયાં મળશે ? તેણે થાડેજ દૂર એક વડની છાયા આવશે એમ બતાવ્યું. એટલે ત્રણે મિત્રો ઘેડાને જરા જોરથી દબાવી આગળ દોડયા. એકાદ માઈલ ગયા નહિ એટલામાં ગોવિંદરામને છેડે એક ઝાડનું મોટું કુંડ' દેખીને ભડક્યો અને કબજે ન રહેતાં એવા જોશથી દોડવા લાગ્યા કે નરસઈદાસ અને મોતીચંદ પણ રખેને પિાતાના ઘડા તેવીજ રીતે દોડે એવા ભયથી તુરત ઉતરી પડયા અને ગોવિંદરામના ઘેડાની પાછળ પગે પગે દોડવા લાગ્યા. ગોવિંદરામ ઘેડે જાણે કોઈ ભૂત તેનામાં ભરાયું હોય તેમ ગાંડાતૂર બની ગયો, અને હવામાં ઉડતા હોય તેમ સહજવારમાં પાછળ દોડતા મિત્રોની દૃષ્ટિ બહાર જતા રદ્ઘો. નરસઈદાસ અને મૈતીચંદના જીવ ઉડી ગયા, બન્નેને માટે કાકા પડવા લાગ્યા, અને બન્નેને પિતાના પગ દોડતાં છતાં જાશે ભાગી જઈને ધસડાતા હોય તેમ ભારરૂપ લાગવા માંડ્યા. એવામાં વળી ગોવિંદરામ ઘેડે ડુંગરના એક ઉંચા શિખર ઉપર ઘણે દૂર તેમની નજરે પડ્યો, તે વખતે ગોવિંદરામ તેના ગળાને બે હાથે બાથ ભીડી રહ્યા હતા અને ઉથલી પડી છેડાને ગળે લટકાઈ, પગમાં અફળાઈ, કૂટાઇ જવાની તૈયારીમાં હતા એમ તેમના દીઠામાં આવ્યું. તુરતજ ઘેડ પાસેની ખીણમાં ઉતરી ગયો, અને ગોવિંદરામ અદશ્ય થઈ ગયા, બનને વાણીયા કેવલ નિરાશ થઈ ભેાંય ઉપર પડી ગયા, અને ૬ ધેડા ' * ગોવિંદ ', “ ખીણુ’ એવાં વચને ઘડીએ ક્ષણે બેભાન સ્થિતિમાં ઉચ્ચારવા ઉપરાંત કાંઈજ ભાન વિનાની મૂછોને વશ થયા, રસ્તે આવતા જતા વટેમાર્ગુઓએ તેમને પેલા વડ અને જલાશય પાસે લઈ જઈ પાણી છાંટી સ્વસ્થ કર્યો, પણ તેમને બરાબર ભાન આવવાને હજી વાર હતી. a અતિશય શાક, અતિશય હર્ષની પેઠે માણસને વાણીહીન કરી નાખે છે; મૌનમાત્રથીજ તેના અનુભવ થાય છે; બીજાને તે આપી શકાતો નથી, એમાં ભાગ પડી શક્તા ન થી. પોતાના હદયના પરમ ઇષ્ટને અકસ્માત આ પ્રકારે વિપ થવે એ હદયભંગનું વર્ણન એ બે તગેના મનભાવને અનુસરીને થઈ શકવું અશક્ય છે. સંસારનો સરસ વૈભવ માયુવાનો આરંભ કરતાં પ્રમબદ્ધ દંપતીમાંના એકને વિક્ષેપ થતાં અન્યને જે થાય તે જે ક હી શકાય, તે નરસઈદાસ અને મોતીચંદના હૃદયને ચીતાર આ સ્થાને આપી શકાય. કાઈપણ કાર્યના ઉદેશ વિના, માત્ર હવા ખાવી અને પરસ્પર મૈત્રીરસનો આનંદ આપવા લેવાં ત્રણે મિત્રા ઠેઠ મુંબઈથી આવ્યા હતા; જુના વિચારનાં માબાપ સગાં સંબંધી જેમને હવામાં ખાવા જેવું કાંઈ પણ છે તેના વિચાર સરખે અવી ન શકે તેમના મનને આ છોકરાઓની ઉછાંછળી ચાલથી અને તેના આ પરિણામથી જે લાગી આવશે તેના વિચાર પશુ ઉપસ્થિત . તો;-સ્નેહવિધ્વંસ ઉપરાંત આવા વિતર્કો પણ આ બે મિત્રોને દિગમુઢ કરી દેવાને પૂર્ણ હતા. મહા સંકટને સમયે પણ કાર્ય પરાયણ થઈ શકવા જેવું મનેબલ કેટલીક પ્રવૃતિઓમાં Ganani Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal |Fundamental Works: સુદર્શન ગધાવલી (6/50