પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 મારૂ જીવનચરિત, فين في હોય છે. જાતે વણિક પુત્ર હોઈ ગમે તેવા ગુચવણના પ્રસંગમાં પણુ ધીરજ રાખવાની પ્રકૃતિમાં ઉછરેલા નરસઈદાસનામાં કાંઈ ક તેવો ગુણ હતો. થોડી શુદ્ધિ આવતાં એણેજ આસપાસ ઉભેલા લોકોને કહ્યું કે અમને હવે ગોવિંદરામની શોધ કરવાની સગવડ કરી આપે. લોકો અને નરસઈદાસ વચ્ચે વાતચીત થવા લાગી તેમ મોતીચંદને પણ ધીરજ આવી અને તે પણ વાતમાં ભાગ લેવા લાગ્યો. બધી રકઝકનું છેવટ, વડની નીચે ધૂણી આગળ બેસી રહેલા એક ખાખીએ આથુ; તેણે કહ્યું:- “ તમે અહીં રહેવાને વિચાર કરે છે તે ઠીક નથી. રાતની વખતે તમારું રક્ષણ થાય તેવું અહીં સ્થાન નથી; જનાવરનું ભય છે, તમે આબુ ઉપર જાઓ, અને ત્યાંથી શાધ કરાવે; ત્યાં તમને જોઇએ તેટલી મદદ મળી શકશે. તમારા મિત્ર હાથ નહિજ લાગે એમ નથી, સારી રીતે તજવીજ કરશે તે એની કાંઈ પણ ભાળ મળશે. આ પ્રસંગે ધીરજ રાખવાથી પરમેશ્વર સારાં વાનાં કરે છે. ” “ તમારા માની વાણી ” નરસઈદાસે કહ્યું “ અમારા બંધુ અમને ભેગો થઈ જાય તે જો જીવતદાન મળ્યું.” - ઘેડાને પાછા સજી કયો; બંને મિત્રોને થડે બેસવાની હિંમત રહી નહતી તે પણ એક બે ભામીઆઓને સાથે રાખી ડેસ્વાર થઈ આબુ તરફ જવાને તે નીકળ્યા. ચાલતા પહેલાં ગાવિદરામની શોધ કરવા માટે તેમણે ઘણુક ભીલ લોકોને ચારે દિશાએ, ભારે દનામે આપવાનાં કહી કહીને મોકલ્યા હતા, અને આબુ ઉપર પોતાનો પત્તો પણ તે સર્વને આપે હતો કે ત્યાં આવીને તેઓ ખબર આપી શકે. માર્ગે ચાલતાં આ વિખુટા પડેલા મિત્રોને હવે વિશ્વલીલા કશા આનંદ ઉપજાવી શકતી નહતી, સુવર્ણ ઉપજાવનાર વનસ્પતિના વિ. ચાર આવતા નહતા કે એક ઠેકાણેથી બીજે ઠેકાણે સહજમાં પહોંચાડી દે તેવા સિદ્ધની આશા પડતી નહતી. આવા ત્રાસદાયક અકસ્માતથી ઉભયેનાં હૃદય શોકમય થઈ ગયાં હતાં, ૫દાથે માત્ર કેાઈને કેાઈ શેકાંકુરની વ્યંજના કરતાં હતાં. ગોવિંદરામના ગુણાનુવાદ કરતાં, અને તેની ખેટ કેવી કેવી રીતે પડશે એને શાચ કરતા મતીચંદ અને નરસઈદાસ, ભૂખ્યા તર સ્યા છેક બે ઘડી રાત જતે આબુની વસ્તિમાં આવી પહોચ્યા, અને ધારેલું સ્થાન શોધી કાઢી પોતાના માણસા ભેગા થયા. ભેજન તૈયાર હતું પણ તે લેવાની રુચિ કેઇન થઈ નહિ. મુકામ ઉપર જરા પાણી પી, હાથ પગ મેટું ધાર્યું, અને મિત્રે આબુના અધિકારીને બંગલે ગયા અને પોતાના ઉપર પડેલી શાકજનક વિપત્તિની તેને ખબર કરી, ગેવિંદરામની શોધ માટે પાકે બદૈબસ્ત કરાવી પાછા ફર્યા. શોધ કરવા જનાર માણસની સાથે જવાને બંને વાણીઆઓએ ઘણે આગ્રહ કર્યો, પણ અમલદારેએ કહ્યું કે તમારા સાથે જવાથી શોધનું કામ રહેવાને બદલે કઠિન થઈ પડશે કેમકે તમે ડુંગરામાં ગમે ત્યાં ચઢી ઉતરી શકશે નહિ, એટલે બને જૈણા મિત્રને મળવાની આશાના તુરંગ રચાતા મુકામે પાછા આવ્યા. ગાવિંદરામના સંબંધીઓને તાર કરાવો કે કાગળ લખો એ વાત તેમને તુરત કરવા જેવી ના જશુાઈ, આટલે બધા જે પ્રયાસ શોધને માટે કર્યો હતો તેને પરિણુામ જાણ્યા વિના મુંબઇમાં ભય ઉત્પન્ન કરાવવું' એ તેમને ઉચિત લાગ્યું નહિ. ' માયુસેએ ધણા ધણે આગ્રહ કર્યો છતાં બેમાંથી એકેએ અન્ન ખાધુ નહિ; માત્ર થાડી ચા પીને પથારીમાં આડા થયા. નિદ્રા એકેને આવતી ન હતી, અને માણસે અનેક રીતે વિનાદ કરાવા પ્રયત્ન કરતા તેમને ચુપ રહેવાને તથા સુઈ જવાને જ હુકમ મળતા, anani Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 7/50