પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2015/4/28 ૭૦૮ સુદર્શન ગદ્યાવલિ. જરાક ઘસારે સંભળાય કે ઉડીને ઉભા થાય અને બહાર જઈને જુવે, ને પાછા આવીને સુઈ રહે. છેક પાછલી રાત્રીએ માણસે આવ્યા, અને એવી ખબર લાવ્યા કે ઘેાડે તે ખરેડી ના ધેડાવાળાના તબેલામાં દાખલ થઈ ગયો છે, અને તેના અસ્વાર કયાં છે તે કાંઈ જણાવે તું નથી, મેતીચંદે અધીરા થઈ પૂછયું. “ ગોવિંદરામનાં લુગડાં લત્તાં કે તેનું કાંઇ પણ નિશાન અમે બતાવેલી ટેકરી ઉ૫ર કે આસપાસ તમને મળ્યું નહિ ? ” He « ઇંડાની ખરીઓથી કહીં' કહી’ નરમ જગોએ નીશાનીઓ પડેલી છે, ને તેને શોધતા શોધતાજ અમે ચાલ્યા તો ખરેડી જઈ નીકળ્યા: વચમાં માણસનું કાંઈ પશુ નીશાન અમે દીઠું નથી.”. “ એમ કેમ બને ? ” નરસઈદાસે કહ્યું “ કદાપિ કેાઈ જનાવર માણસને લેઈ જાય તે પણ નીશાની મળવી જોઈએ; અને ધાડાને રહેવા દઈ એકલા માણસનેજ જનાવર લેઇ. જાય એ પણ કેમ બને ? ” માણસ ઘસડાયું હોય તેવું પણ નીશાન નથી ? ” મેતીચંદે કહ્યું. ' “ નથી, ઘણું એ તપાસ્યું પણુ કાંઈ નથી. ” * બંને મિત્રો ધણા આશ્ચર્યમાં પડી ગયા, અને ગોવિંદરામનું શું થયું હશે તેના ધણુ વિતર્ક કરવા લાગ્યાં. બહુ વિચાર અને વિવાદ કરતાં એમને એમ અનુમાન થયું કે ગોવિંદરામ જીવતે છે એમાં સંશય નથી; ગમે તે કંઈ ઝાડ ઉપર ચઢી ગયા હોય કે કોઈ મુદ્દામાં સંતાયે હોય પણ છવો છે એમ તેમને::લાગ્યું. વાતો કરતાં સર્વે બેઠા છે એવામાં બી. જા ત્ર ચાર માણસા આવ્યા તેમણે પણ પ્રથમ આવેલા માણસેના જેવીજ હકીકત કહી અને મોતીચંદ તથા નરસઈદાસ જે અનુમાન કરતા હતા તેને ટેકો આપે. અને મિત્રે છેવટ એવા નિશ્ચય ઉપર આવ્યા કે પ્રાતઃકાલે આપણે જાતે એ સ્થાને શોધ કરવા જવું.' આવા નિશ્ચયને કેવી રીતે પાર પાડવા અને ગોવિંદરામને કેવી રીતે શેાધ તેની વા. તેના કરતા અને મિત્રો બીછાના ઉપર પડયા. સૂર્યોદયને સુચવતાં અરુણનાં કિરણાના પૂર્વ દિશામાં જરા જરા પ્રકાશ પડવા લાગ્યા છે, ધીમી ધીમી શીતલતાથી આંખમાં કાંઈક ભાર. થવા લાગ્યા છે, જાણે ગાવિંદરામ એક ગુફામાંથી બહાર આવી બનેને મળે એવું' સ્વ'ન કે મેતીચંદના મગજમાં રમી રહ્યું છે, તેવામાં બે મિત્રે ! હું આવ્યો છું ” એવા પરિચિત . શબ્દો બનેના કાનમાં જતાં બંને ચમકીને ઉભા થયા અને દાડતા બારણા બહાર ગયા સામેથી ? ગેવિંદરામને દોડી આવતા જોયે. ત્રણે મિત્રો એક એકને વળગી પડયા અને આનંદના આ• ) વિભોવમાં કાંઈ પણ બોલ્યા ચાલ્યા વિના કેટલીક પલે સુધી એમના એમ ઉભા રહ્યા. આe | પ્રકરણ-૨ સિદ્ધની ગુફા, ભયમાંથી મુક્ત થઈ જશે મૃત્યુના મુખમાંથીજ પાછા આવેલા ગોવિંદરામને બન્ને મિત્રે વિવિધ પ્રશ્નો પૂછતા હતા; અનેક વિનાદ કરતા હતા, ચિંતા, ભય, વિષાદ, આદિ અનેક ઉમિને પલે પલે વશ થતાં પશુ મિત્રના પ્રત્યક્ષ દર્શનથી તે ઉર્મિ માં વિલીન ન થતાં આશ્ચર્ય અને પ્રેમભાવથી શ્રવણને આનંદ લેતા ઘણા સમય સુધી વાતામાં બેસી રહ્યા જમતાં એ શું જમ્યા તે: ત્રણેમાંથી કોઈને ભાન ન હતુ'; રાત્રીએ પશુ નિકા તેમણે જાણી sandhi He ritage de Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 50