પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 મોરૂં જીવનચરિત, ૭૦% નહિ. જયારે નાના પ્રેમેલ્લાસ અને વિનોદથી પરવારી ત્રણેનાં હૃદય કાંઈક શાન્ત થયાં ત્યારે સમય વૃત્તાન્ત શેવિંદરામે કહેવા માંડયો. - થોડા ભડકીને નાઠે ત્યારે તેને પકડી રાખવાને મેં ઘણે યત્ન કર્યો; ખેંચવાના જૈન રમાં લગામ પણ તૂટી ગઈ. પછી ધેડે છેક હાથમાંથી ગયે, અને જેમ જેમ પવન તેના કાનમાં ભરાતો ગયો તેમ તેમ તે કાંઈ પણ જોયા વિના ગમે ત્યાં ચઢવા ને દેડવા લાગ્યા. હું એની પીઠ ઉપરથી ઉથલી પડ્યો, પણ મારે એક પગ પેંગડામાં ભરાઈ રહેવાથી થોડેક સુધી હું એની પછવાડે ઘસડાયે. જેડા દક્ષણી પહેર્યા હતા તે સારું થયું, કેમકે જોડે પંગડામાં રહી ગયો અને પગ નીકળી ગયો જેથી હું પ્રાણાન્તમાંથી ઉગર્યો, ” . ” “ એજ સમયે આપણે એને જોયેલે ” બન્ને વાણીઆ બાલી ઉઠય “ એ સમયે તારા મનને પૂછવું જોઈતું હશે. ? IN “ મનને શું પૂછવાનું ! મને કાંઈજ ભાન હતું નહિ. હુ મૂછ પામી ગયા હતા. જયારે જગ્યા ત્યારે એક નાના વહેળીઆની પાસે અશોકના ઝાડ નીચે હું પડેલું હતું, પવન શીતલવાતા હતા, ચંદ્રનાં કિરણો મારા માં ઉપર રમતાં હતાં, અને પ્રકાશમાં સર્વ વસ્તુ મને સ્પષ્ટ દેખાતી હતી. હું બેઠે થયા અને આસપાસ જેવા લાગે તે કોઈ માણસ અથવા માણસાએ મને આવી રીતે આશ્વાસન કરી સુવાર્યો હોય અને હવણ તે કહીંક જતાં રહ્યાં હોય એવું મને લાગ્યું. આબુમાં અધારીઓ રહે છે ને તે માણસને ખાઈ જાય છે તેનું મને સ્મરણ થતાં મારા અંગમાં કંપારે પેશી ગયે; મુંબઈ, તમે, ઘર, સ્ત્રી, સર્વ સાંભરવા લાગ્યાં; અને હવણાં કેઈ આવીને મારા કાળીઓ કરી જશે એટલે આ જગતમાંથી મારી સર્વ આશાને અંત આવી જશે એવી વેદનાએ મારા અંગમાં કાંઈક નવું જ જોર ઉમેયું. એકાએક ઉમે થઈને મેં ડોટ કાઢી. વહેળાની પાર જઈ એક ટેકરા ઉપર હું ચઢી ગયો અને તેની બીજી બાજુએ ઉતર્યો એટલે થોડાંક ડગલાં આગળ એક મહા ભયંકર વિકરાલ ગર્જના મેં સાંભળી. એથી તો મારા પગ ભાગી જ ગયા, કેમકે એ ગર્જના સંભળાયા પછી ક્ષગુવારમાં એક મેહાટે વાધ દકારા ભારત સામે આવ્યા. મારી હીંમત જતી રહી અને હું બેભાન જેવી અવસ્થામાં પૃથ્વી ઉપર પડી ગયા. વાધે મારી પાસે આવી મને સુંધવા માંડ્યા તે વખતે તો મારા પ્રાણુ જાણે પ્રત્યેક રમકૃપમાંથી વહી જતા હોય એવી જડતા મારા શરીરમાં માપવા લાગી. પરંતુ એક ક્ષણમાંજ “બચ્ચા પીછા આઓ, પણે બેઠેએવી કોઈની આકારણા સંભળાઈ, જેથી વાધ તુરતજ પાછા જઈ થોડેક દૂર એક ગુફાના માં આગળ" ધુરકતા ઘુરકતો કૂતરાની પેઠે લપાઈને બેસી ગયેા. હું ધીમે ધીમે શુદ્ધિ ઠેકાણે આણી બૈઠે થયે, ઉઠ, પણ પેલી ગુફા તરફ જવાની મને હીંમત આવી નહિ, મને એમ થયું કે રખેને પેલા અારીનીજ એ ગુફા હોય. પરંતુ મારા તર્ક વિતર્કને થોડાકમાંજ છેડે આવી ગયે. એક અતિ પ્રચંડ પુશ્ય, ચંદ્રના તેજને પશુ લજાવે તેવી કાન્તિ ભરેલા વદનવાળે, મારી સન્મુખ આવી, મારો હાથ ઝાલી, સ્પષ્ટ નાગરિક ગુજરાતી શોથી મને કહેવા લાગ્યા કે “ ભય રાખીશ નહિ, શાન્ત થા, અને મારી સાથે ચાલ. ' એ કાઈ દયાલુ મહામાજ છે, અધારી નથી એવી મારી ખાતરી એટલા ઉપરથી થઈ કે એમના સ્પર્શ થતાની સાથે જાણે હું મારા ઘરમાંજ નીરાંતે પલંગ ઉપર સુતે હાઉ' તેવી શાન્તિ વળી ગઈ સુરતમાં મિત્રમંડલમાં તાપી ઉપર સલ કરતે હાઉ” તેવી નિર્ભયતા મારા મનમાં વ્યાપી ગઈ, અને હવે બધું સારંજ થશે, Gandhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 9750