પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૭૬૦ સુદર્શન ગદ્યાવલિ એવો વિશ્વાસ મારા હૃદયમાં ભરાઈ ગયા. તુરતજ ઉભા થઈ તેમને દંડવત નમન કર્યું, એ. ટલે તેમણે માથે હાથ મૂકી, આગળ ચાલવા માંડયું. હું પણ તેમની પાછળ પાછળ પેલી ગુફામાં ગયા. આ વખતે પેલે વાઘ પાળેલા કૂતરા કરતાં પણ અમારી સાથે વધારે ગેલ કરવા લાગ્યો, અને મને ડરાવ્યા માટે જાણે પસ્તાતા હોય તેમ મારા હાથ પગ ચાટીને મને બહુ બહુ રીતે ખુશી કરતા જણાય.” ગુફા કેવી હોય છે ? અંદરની ગોઠવણ કેવી હોય છે ?” મોતીચંદે પૂછ્યું. એમાં કાંઈજ ગાઠવણ કરેલી હોતી નથી, સ્વાભાવિક રીતે પથરાની એવી કોઈ બખાલ પડી જાય છે, તેમાં મહાત્માઓ એકાન્ત અભ્યાસ માટે નિવાસ કરે છે. જે ગુફા મેં જોઈ તે નાની ઓરડી હતી, એક પાસા મહાત્માનું વ્યાઘ્રચર્મનું આસન હતું, એક પાસા ધૂણી બળતી હતી, ને બારણુ આગળ પેલે વાધ પડી રહેતા હતા. મને મહાત્માએ થોડાંક અતિ સ્વાદિષ્ટ રેલ અને કેટલાક જંગલી ચોખા ખાવા આપ્યા, અને પાસેજ એક પથરો ઉપાડી વહેતા જલનો પ્રવાહ પાણી પીવા માટે બતાવ્યો. એ રાત્રીએ જે ભેજન મેં કર્યું તેવું આ જન્મમાં કદી કર્યું નથી, એ સ્વાદ કદાપિ મળનાર નથી. પછી મહાત્માએ કહ્યું: તું બહુ થાકી ગયા છે, માટે હવે થોડીવાર સુઈ રહે, સવારે તને આબુ ઉપર તારા મિત્રો પાસે પ. હોંચાડી દઈશું.' આ સાંભળીને મારા આશ્ચર્યને પાર રહ્યો નહિ મહાત્માએ શી રીતે મારી સ્થિતિ જાણી તેની મને જિજ્ઞાસા થઈ, અને મેં બીડીતે બીડીને કહ્યું “ ગુરુદેવ ! આપને મારી બધી વાત ખબર છે ? આપ કાણુ છે ! અમારી ભાષા આવી સારી રીતે બાલા છે ત્યારે કયાંના રહીશ છો ? હરકત ન હોય તો આટલે ખુલાસો કરવાની કૃપા કરો.” - “ બેટા ! અમે કારણ વિના ખુલાસા કરતા નથી; તારી બધી વાત મારા જાણવામાં છે, . તને ઉગારવાની યોજના મેંજ કરી હતી.” દયાલુ ! મારા ઉપર કૃપા કરીને મને એક બે દિવસ અત્ર રહેવાની આજ્ઞા કરી; હું . દુનીયાંની બહુ વાતો ભણે પણ આપ જે સુખ આ વિજનમાં લે છે તેની વિદ્યા મારા નામે gવામાં આવી નથી, તેવી વિદ્યા છે કે નથી તેની મને ખાતરી પણ નથી; આપનાં દર્શન . થયા પછી, મને તે વિદ્યાની પ્રતીતિ થાય છે, તે મને અત્ર રહી આપની પાસેથી જે કાંઈ . લેવાય તે લેવાની રજા આપે ” “ બચ્ચા ! ” મહાત્માએ સ્મિતપૂર્વક થોડાજ શબ્દથી કહ્યું “ વખત આવશે ત્યારે બધું થશે, હમણાં તારા મિત્ર પાસે જા.” આપની આજ્ઞાને આધીન છું, એમ કહી, હું એક બાજુએ જરાક આડા થઈ ગયા, મને કાંઇ નિદ્રા આવી નહિ; મહામાની મુખમુદ્રા અને તમે બંનેના વિચાર એમાં મારું મન ગુંચવાઈ ગયું. પુનઃ મહાત્માએ કહ્યું “ બેટા ! નિકા કર, થોડા સમયમાં તારી ઈચ્છા પૂણ થનાર છે ” એમ કહી મારા માથા ઉપર હાથ મુક્યો કે તુરત મને ગાઢ નિદ્રા આવી . ગઈ. સૂર્યના પ્રથમ કિરણનો સ્પર્શ થતાં. મારી આંખ ઉઘડી ગઈ તો આપણે જ્યાં મળ્યા ત્યાંજ હું ઉભેા હતો, અને મહાત્મા તથા ગુફાને શોધવા માટે આખા ચળતો હતો. એટલામાં આપણુ માણસોને શબ્દ સાંભળીને તમારું સ્મરણ થયું અને તમને મેં બેલાગ્યા. ” - આખા દિવસ એ પ્રમાણે વાર્તાલાપમાં અને અનેક ઝીણા ઝીણા પ્રસંગેનું સ્મરણ - કરી તે ઉપર વિનાદ ઉપજાવવામાં ગયે. મુંબઈ, સુરત વગેરે સ્થાનાએ પત્ર લખી પોત પોતાનાં Gandhitleritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 10850