પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગદ્યાવલિ. ૨૩ જ્ઞાનીમાં એજ ફેર છે કે જ્ઞાની ગમે ત્યાં હોય, ગમે તે કરે, પણ આ અભેદશિખની દૃષ્ટિચૂકતો નથી, અજ્ઞાની વારંવાર ચૂકી જઈ પ્રયાસ કરીને પાછી તે દૃષ્ટિ પ્રાપ્ત કરે છે. એ દષ્ટિ સિદ્ધ થઈ જવાને અર્થે જ આ અભ્યાસ છે. વિચારને અંગે વાચનને પણ વિચાર કરો પ્રાપ્ત થાય છે. ગુજરાતી, અંગરેજી, સંસ્કૃત, આદિ ભાષાના પ્રચારથી વિવિધ પ્રકારનું વાચન આજ કાલ સુલભ થઈ ગયું છે. વાચવાને પ્રચાર એટલો બધો વધતો ચાલ્યો છે કે કાંઇક વાચવાનું પાસે ન હોય તો કેટલાકને કાલ વ્યતીત કરવા કઠિન પડે છે, રેલવે જેવી મુસાફરી પણ કાંઈક વાચવાનું સાથે રાખ્યા વિના થઈ શકતી નથી. વાચનનો આવો પ્રચાર બહુ ઈષ્ટ અને લાભપ્રદ છે, પણ એમાં બે પ્રકારે વિવેક રાખવાની આવશ્યકતા છે. શુ વાચવું અને કેવી રીતે વાચવું એ બે વાત ઉપર પૂર્ણ લક્ષ રાખવાની અભ્યાસીને બહુ અપેક્ષા છે. આત્મભાવનાનું પૂર્ણ ત્વ પ્રાપ્ત કરવાના માર્ગ ઉપર જેનું લક્ષ છે તેણે ચિત્તને વિક્ષેપ પેદા કરી વિરાગવૃત્તિમાં ભંગ ઉપજાવે કે વિવેકને ઢાંકી દેઇ અવિવેકમાં ઉતારે તેવા વિચારોનું પરિશીલન કરવું નહિ, ને તેથી તેવા વિચારેવાળું લખાણ પણ વાચવું નહિ. ગમે તે વાચનમાં પણ એટલે તે નિયમજ રાખો કે તે તે વિષયના જે શિષ્ટ અને પ્રમાણ ગ્રંથ મનાતા હોય તેજ વાચવા; અને પિતાના લક્ષનું જેથી સમર્થન થાય, તે લક્ષમાં જે કાંઈ શંકા સમાધાનના અવકાશ પેતાની બુદ્ધિની ન્યૂનતાને લેઈ રહી જતા હોય તે દૂર થાય, એવા પ્રકારના ગ્રંથોનું સવિશેષ સેવન કરવું. તત્ત્વજ્ઞાન સંબંધે માચીન ગ્રંથ વચિવા, કલા સાહિત્ય આદિના નવામાં નવા વાચવા એમ પણ કહેવાય છે, તથાપિ એકંદરે જે લેખનું આયુ, એકાદ વીશી કરતાં ઓછું હોય તે કરતાં વધારે આયુરૂવાળા લેખ વધારે વિશ્વસનીય ન જાણવા. સિદ્ધાન્તના ગ્રંથે, તદુપકારક કાવ્ય, તેવા આધાર ઉપર ૨ચાયેલી કથાઓ, તેવાં સ્તોત્રા, એ સર્વનું સારી રીતે પરિશીલન રાખવાથી લાભ છે; સ્વપક્ષના ખંડન મંડનના ગ્રંથોનું વાચન પણ અતિ ઉપયોગી છતાં સર્વને ઇષ્ટ નથી -જેમની બુદ્ધિ બહુ તાર્કિક હોય અને જેમનું મન કર્ક શ તર્ક જાલની ગુંચવણ વિના સ્થિર પકડાતું જ ન હોય તેમને તેવા લેખ ઉપયોગી છે, બીજાને તો ભ્રમ પેદા કરી વિક્ષેપમાં નાખે તેવા છે. અને આવા વાચનમાં પણ અમુક ભાષાજ વાચવી એવા આચટુ ન રાખવે, જ્યાંથી મળે ત્યાંથી સત્યને શોધવા યતન રાખવા. પિતાના વ્યાવહારિક કાર્યને લેઈ અન્ય પ્રકારનું વાચન વિલોકન આવશ્યક થઈ પડે છે, જે પ્રકારે સિદ્ધાન્તભાવના ઉપર લક્ષ રાખી વ્યવહારના નિર્વાહ કલ્યો છે, તે પ્રકારે વ્યાવહારિક વાચનને પણ નિવાહ કરી લેવો. સર્વ વાતનું કાંઇ કાંઇક, પણ કોઈ એક -જે ઈટ હોય તે-વાતનું સર્વસ્વ જાણવાની ઈચ્છા રાખવી - જે કાંઈ વાચવું તે કેવી રીતે વાચવું એ બીજો પ્રશ્ન છે. વાચનમાં પ્રથમ નિયમ એ છે કે પોતાનાથી જે વિષય સંપૂર્ણ સમજાતે હોય તે કરતાં થોડુંક ચઢતા પ્રકારનું વાચન રાખવું. જે ગ્રંથ નિઃશંક રીતે સમજાતે હોય તે ગ્રંથનો વિષય બીજા જે ગ્રંથમાં કાંઈક વધારે કઠિન રીતે લખ્યો હોય તેને વાચા, બીજી રીતે કહીએ તે લેખના ચારે અનુબંધ વિચારીને વાચવાનો આરંભ કરવા. વિપય શા છે કાને માટે લખે છે ? એવો વિચાર કરીને વાચવાનો આરંભ કર. વિષય અને ભાષાની કઠિનતાનો કમ પેાતાની શક્તિ અનુસાર રાખીને વાચતા જવું. વાચવામાં ઘણ” વાચવા ઉપર લાભ ન કરતાં સાર વાચવા ઉપર લેાભ રાખવા: ધણાં પાનાં કે ધણા ગ્રંથ વાચવા તે કરતાં થોડાં પાનાં કે થોડા ગ્રંથ બરાananifleritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 23/50