પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૭૮ સુદર્શન ગદ્યાવલિ, પ્રકરણ-૪. હરસુખરાયની ચિંતા, સત્તાવનને બળવે હમણાં જ શમી ગયા હતા. એ સમયની દોડાદોડ, ચિંતા, ભયભીતતા, બધાં તાજાં ને તાજા' હતાં. દેશમાં શાન્તિ થવા લાગી અને સરકારનો પગ પાછો ધીમે ધીમે જામતો ગયો તેમ તેમ બળવામાં કોણે કોણે ભાગ લીધો હતો, કોણે કોને કેવી મદદ કરી હતી, તેની તપાસ લેવાતી હતી. સરકારને પક્ષ કરનારને જાગીરો, ઇનામ, ઇલકાબ બક્ષાતા હતા, વિરુદ્ધ રહેનારને કેદ, દંડ, પદભ્રષ્ટતા, ફાંસી, તાપ એ અને એવાંજ ભયપ્રેરક સાધનાને સ્વાધીન કરવામાં આવતા હતા. ઠેકાણે ઠેકાણેથી હથીઆરે છોડાવી લેઈ રૈયતને હ. થીઆર વિનાની કરી નાખવાની યોજનાઓ પ્રચલિત હતી. આખા આર્યાવર્તની એકચક્ર શહનશાહતને છેલે ફરજદ પણ બળવાના આરોપમાં આવી જઈ તપને મોઢે ચૂરા થઈ ગયા હતા; મુગલાઈનું નિકંદન થઈ ગયું, ત્યાં બીજા રાજા, રજવાડા, નિઝામ, નવાબ, સુલતાન આદિ થરથર કંપે એમાં તે આશ્ચર્યજ શુ ! દેશમાં જયારે આવી અવ્યવસ્થા ઉપન થાય છે ત્યારે રૈયતને બે પાસાથી દુ:ખ થાય છે; એક નવા અમલ બેસારનાર તરફથી, તેમ બીજું" અંદર અંદરના કયા કંકાસ અને ભૂખમરાના ને ગરીબાઈના ભંગ થઈ પડેલા નિર્દય લુટારા તેમના તરફથી, એમ બેવડું દુ:ખ પેદા થાય છે. ચાડીઆ, ચુગલખેર, દેવી, લુચ્ચા, ખટપટીયા, સ્વાર્થી, તેમનું પ્રબલ વધે છે. અને અમલદારોને મઢે ચઢી તેવા લેક પોતાની અ• નેક ખાનગી કામનાઓ, અમલને મદદ કરવાને નિમિત્ત, પાર પાડતા ચાલે છે. પરદેશી રાજાને આ અડચણ ધણામાં ઘણી નડે છે, ને લુચ્ચા લેક તેમની પાસે બહુ ફાવી શકે છે. તેમાં વળી અવ્યવસ્થાને સમયે અમલદારો પણ છેક તલીયા સુધી તપાસ કરી ન્યાય આપવાને મટી થતા નથી, દાખલો બેસાડીને પોતાના શક વર્તાવવાને તેઓ આતુર હોય છે, તેથી મોખરાના માણસને વધારે સજડ પકડે છે અને હલકા પાડવા કે હેરાન કરવા તત્પર રહે છે; દેશના અગ્રેસર અને પ્રતિષ્ઠિત ગણાતા લોકોનો દોર અને લાગવગ તોડી પાડી પોતાની સામેના - એક જબરા બુરજને તેડવા જેવી નીતિ તેમાં સમાયલી ગણે છે. - અમેદપુરના નવાબ અત્યારે મહાટ વગવાળા, પ્રતિષ્ઠિત, અને વિશાલ રાજ્યને ધણી હતા. હરસુખરાય જેવા પ્રામાણિક કારભારીની હુફે તે સર્વદા સ્વતંત્ર રીતે વર્તતો હતો, અને ને પોતે જાતે કસુર કરી ન હોય તો, સરકારને કે કોઈને પણ કસુર લાગી જશે તો શું થશે એવા ડરથી ખુશામદ કરવાને પોતાના સિંહાસન ઉપરથી હૈઠા ઉતરતા નહિ. આવા સ્વતંત્ર ખવાસને હરસુખરાયની વૃત્તિ પણ સર્વ પ્રકારે અનુકૂલ હતી. રાજા અને મંત્રી ઉભયે માનપૂર્વક સ્વાતંત્રય સાચવવા છતાં કોઈ વાર નમ્રતા, લાયકી, કે તાબેદારીના યોગ્ય નિયમની બહાર જણાયા ન હતા. આનંદપુરની અંગરેજી છાવણીનો મુલક નવા સરકારને વગર મૂલ્ય બક્ષીસ કર્યો હતેા, બળવાની વખતે ધણાક ઈગરેજોના જીવ પોતાના ગામમાં આશ્રય આપી બચાવ્યા હતા, પણ આગળ પડીને સરકારને મદદ કરવાની ખુશામદ કરવાનું તેણે દરસ્ત ધાર્યું ન હતું. તે કહેતો કે સરકારને જોઈએ ત્યારે બધું આપણું રાજ્ય એમનું જ છે. ' પણ પોતે ખાસ કરીને તેમ કહેવા ગયા ન હતા. આવી રીતભાતને લીધે, તથા નાના મોટા શ્રરકારી અમલદારેની મરજી પ્રમાણે વર્તવાનું ન બની શકવાને લીધે, નવાબ ઘણા વખતથી શ્વરફારની આંખમાં આવી ગયા હતા. ખરી વાત તો આપણે જાણુતા નથી, પણ એમ સાં સગા હતા, પણ આમ સરકારને જોઈએ ત્યારે તભાતને લીધ, તથા ના વખતથી andhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 18/50