પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ન મારૂં જીવનચરિત, ૭૧૯ ભળવામાં આવતું હતું કે નવાબે બળવાખોરોને પાંચ માણસનો ખર્ચ પૂરો પાડવાનું માથે લીધું હતું અને તે બાબતને ખુદ નવાબના હાથને કાગળ પકડાયા હતા. આ સમાચાર જાસુવાથી હરસુખરાયને બહુ ચિંતા થઈ હતી, અને પોતાની હયાતીમાં નવાબને કાંઇ અબ લાગે તે આપધાત કરીને મરવા સુધીના તેના મનમાં વિચાર આવી ગયા હતા. હરસુખરાય પોતાના ધરમાં એક ખાનગી ઓરડામાં આનંદપુરની છાવણીના એક શિરસ્તેદાર સાથે બેઠે હતા. “ મુરારજી ! તમે કહો છો તે શું ખરી વાત છે ?' હરસુખરાયે અધીરા થઈ પૂછયું. “ હરસુખકાકા ! ” મુરારજીએ બહુ ગંભીરતા ધારણ કરી અમલદારીનું ડાળ બતાવવાનો યત્ન કરતાં કહ્યું “ કચેરીમાં વાત ચાલે છે તે ખાટી ન હોય, તમારે તે ઘરમાં બેઠે બધી વાતો કરવી તે કાંઇ થાય ?” પણ પાછું ‘કાકા’ ના આગળ વધારે બેલાઈ જવાયું એમ સમજી જરાક સ્મિતપૂર્વક ઉમેર્યું “ પણ હું તમારે માટે જે કહો તે કરવા તૈયાર છું.” a “ તમને પૂછવાથી બધી ખબર મળશે એમ જાણીનેજ મેં તમને બોલાવ્યા છે ” હરસુખરાયે વાત કઢાવવાના ઇરાદાથી, વૃદ્ધતાનો પેચ ગોઠવી વાણીયાને ચઢાવ્યા. ' ત્યારે ખરી વાત શી છે તે તો મને કહો ” વાણીયે યુક્તિ કરી. “ ખરી વાત તો પરમેશ્વર આવીને કહી જાય ત્યારે; બાકી અમે ના કહીએ ને તમે હા કહો તેમાં બળીયાના બે ભાગ એટલે ખરી ખેતી કરતાં કેમ પાલવે ? ” હરસુખરાયે આ શિરતેદારને ખરી બાતમી ન આપવાના ઇરાદાથી મુત્સદી જવાબ વાળ્યો. “ તાપણુ કાગળની વાત ખરી કે ખોટી? ”, “ નવાબ સાહેબ તો સાફ ના પાડે છે.” ૯ પશુ તમે જાણુતા નહિ હો; અહીં તો તમારા વિના બીજા કોઈને નવાબ કોઈ જાગૃત નથી. ” “ મારા ધણી એમ છેક નિર્માલ્ય નથી, હું તેમનો દાસ છું, ને તેમના હુકમને તાબે છું; પણુ મારે માથે લેવાથી એમનો બચાવ થતા હોય તે, લે એ કાગળ મેં લખે છે ને નવાબ સાહેબ એમાં કંઈજ જાણતા નથી એમ કહેવા હું તત્પર છું” | વાણુઓ તે આ નાગરના સપાટાથી શહેજ ખાઈ ગયા; પણ જરાક વિચાર કરીને બાલ્યા “ એથી શા કાયદે ! ઉલટાં છોકરાં રઝળશે ને જગતમાં આપકતિ થશે. ” “ કીર્તિ અપકીર્તિ તો મારે અંતરાત્મા કરે તે ખરી, પણ જેનુ લૂગુ ખાધું છે તેનું હલાલ થશે એજ હાટો સતેષ છે. ” - હરસુખરાયની ઠેઠ સરકાર સુધી બહુ આબરૂ અને પ્રતિષ્ઠા હતી, ત્રણ પેઢીથી ચાલતી આવેલી દિવાનગીરીઓ હરસુખરાયના ખાનદાનને બહુ લાગવગ વધારી આપી હતી. નવાબને અરપલું કરવાનું મન કરે પણુ કોઈએ અમલદાર હરસુખરાયને છેડવાની હીંમત કરતા નહિ. હરસુખરાયે વાત માથે લેવાનું આદર્યું ત્યારે હવે સાહેબ જે તજવીજ ચલાવે છે તેનો રંગ બદલાવાનો અને વાત વિપરીત થઈ જતાં કાંતા શાન્ત પડી જવાની અથવા એમાંથી બહુ ભંયંકર પરિણામ નીપજવાનાં એમ મુરારજીના મનમાં સમજાઈ ગયું. તુરતજ મુરારજીએ: “હજી તે સાહેબ ચેકશી ચલાવે છે, કાંઇ નક્કી થયું નથી. ” • પૂરા કાના તરફથી રજુ થાય છે ?” હરસુખરાયે અધીરા થઈ પૂછયું. આનંદપુરના કરમચંદ પારેખની પેઢીએ માણસે વધારે આવ જા કરે છે. ” Ganan Heritage Port 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 19/50