પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 t".૭૨૦ સુદર્શન ગઘાવલિ S".૪ર ', “ હાં ! કરમચંદ પારેખ !” હરસુખરાયે બક્ષીની જગાએથી લાંચ લેવા માટે બરતરફ કરેલા કરમચંદને વિચાર કરતાં ઉદ્ગાર કાઢો; અને જાણે એવા માણસથી કાંઈ થનાર નથી ! એમ મનમાં નિશ્ચય થઈ ગયો હોય તેમ એકાએક કહ્યું “ કઈ ફીકર નહિ; પણ મુરારજી ! તમે છે. સારી રીતે સંભાળ રાખજે, નવાબસાહેબ કોઈને નાહક તસદી આપતા નથી. ” . " “ તેનો તે મને સારી પેઠે અનુભવ છે” મુરારજીએ નાહક તસ્દી નથી આપતા એ - સાંભળી ખુશી થઈને કહ્યું અને વિશેષમાં વચન આપ્યું “ કાકા ! કશી ફીકર ન કરશો, મા. રાથી જે બનશે તે કરવાનું ચૂકીશ નહિ. ” છે?, આટલું કહી હરસુખરાયને સલામ કરી મુરારજી ચાલે છે ગયો. હરસુખરાય બહુ ચિંતાકે પ્રસ્ત થઈ ગયા અને વિચાર કરવા લાગ્યો કે નવાબે કે મેં કોઈને કાંઈ લખ્યું નથી છતાં આ કાગળની વાત કયાંથી પેદા થઈ, અને નવાબ સાહેબ ઉપર આ રીતે વેર વાળવાનું કાણે પેદા કર્યું. આ વિચાર કરવા છતાં પણ નાગર બચ્ચે પાછો હઠે એમ ન હતું એટલે ધીરજ રાખી, શી રીતે શત્રુઓની સામે દાવ ખેલા તેના તર્ક કરવા બેઠે. એટલામાં મુરારાજીને ગયે જાણી કમલાગૈારી તુરતજ અંદર આવી, હરસુખરાયના મુખ ઉપર ચિંતાન પ્રસાર, જોઈ કમલા ઉમરામાંજ અટકી ગઈ. એજ “સમયે હરસુખરાય કાંઈક મોટેથી બોલવા લાગે એટલે કમલાએ તે સાંભળવામાં તે કાંઈ અવિવેક કરે છે એમ ધર્યું નહિ, કેમકે પતિનાં સર્વ પ્રકારનાં સુખ દુ:ખમાં પતે ખરી ભાગિઅણુ હતી, બીજા બૈરાંના જેવી ઉણા પેટની ન હોવાથી હરસુખરાયના વિશ્વાસને પાત્ર થઈ હતી. “ કરમચંદ પારેખ શાહુકાર કહેવાઈને આવા ધંધા કરે છે ! અને મુરારજી જેવાં લાંચીયા શિરતેદારો તે ધંધામાં સામીલ થઈ અમલદારાની આંખે પાટા બંધાવે છે ! શો સમય આવ્યો છે ! સત્ય વાત ચાલતીજ નથી-પશુ મારા બાપ દાદાએ અસત્યને કે આશ્રય કર્યો નથી, હું કરનાર નથી, તેમ જે રાજ્યના લુણથી મારા શરીરની રગેરગ બંધાઈ ૬ છે તે રાજ્યને મજ બૈઠે ઈજા થવા દેનાર નથી. શંકર, શંકર, કરીને એકાગ્યામાંજ સર્વ સિદ્ધિ છે. નામને કલંક લાગે, કારભાર ભુડે કહેવાય, તો પછી આવ્યું કામ આવશે. ” હરસુખરાય ધીમે ધીમે, વળી ઉતાવળથી, વળી ક્રોધથી, વળી આવેશથી, વળી ઉદારતાથી, એમ અનેક અનેક ભાવથી આવા ઉદ્ગાર કાઢતા હતા; કમલા કાંઈક શબ્દો સાંભળીને, કાંઈક ' કરપાદાદિકની ચેષ્ટા જોઈને, કાંઈક મુખમુદ્રાનાં ઈગિત વિલેકીને, ચિંતાનું કારણ સમજવા મ નમાં મુઝાયાં કરતી હતી. પશુ “ જીયું શું કામ આવશે ”. એ છેલા શબદો સાંભળતાં તે ( કમલાથી રહી શકાયું નહિ, ચિંતાનું કારણ સાંભળવા કે તેનું અનુમાન કરવા ધીરજ રહી ન હિ. એકદમ અંદર જઈ પતિની પાસે બેસતે બેસતે બેલી ઉઠી:- ૧ એટલું બધુ જીવ્યાને પણ શા માટે સસતું કરવું પડે છે ? ” 3; “કાણ–તું !-કયાંથી ?” એમ વિચારપરંપરામાં ભંગ પાડવાથી ચમકી ઉઠેલે હેરસુરાય બાલ્યો “ તું કયાંથી આવી ? આ વખતે તારે મારું શું કામ પડયું છે ? હવણુ મને ઘરકામમાં લક્ષ આપવાનો અવકાશ નથી.” હવણાં ચિત્ત કયાં રોકાયું છે ? મને કહો તો ખરા. ” તને કહુ?—પણ એથી તને એ ચિંતામાં નાખવી એ વિના શું ફલ !” ચિંતા વહેંચવાથી ઓછી કે હલકી થાય, ” Ganan Hen Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal |Fundamental Works: સુદર્શન ગધાવલી 20850