પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 મારૂં જીવનચરિત. ૭૨૧ 1 આજ સુધી આપણે નવાબ સાહેબનું લુણ ખાઇએ છીએ તે હલાલ કરવાને વખત આવ્યું છે. ” ૮૬ ઘણી હર્ષની વાત: પણ કેવી રીતે તે તો કહો.” “ મારા દાદાએ તલવારથી રંગ રાખે, કે મારા પિતાએ ટોપીવાળાની કેદમાં પડતાં નવાબ સાહેબને બચાવી આયા તેવું તે. હવે કાંઈ કરવાનું નથી, તે વખત તો ગયા. હું ધણુ એ ઈચ્છું છું કે છુપાં ફૂડ કાવતરાં અને નીચ ખુશામદેથી અધિકાર અને સ્થાન સાચ. વવા કરતાં ખુલ્લી સમશેરથી ખુલ્લા મેદાનમાં પોત પોતાનું પતાવવાનો વ્યવહાર હજી એ ચાલતે હોય; પણ તે દિવસ તો ગયા. ! ” કે “ એવડું મહાટુ શું આવી પડયું છે. ”- સચિંત નયને પતિના મુખ ઉપર એકદૃષ્ટિથી જોઈ રહેલી, શ્વાસ પણ રોકીને, પતિની છાતી ઉપર જમણા હાથ મૂકી, ભેાંય ઉપરથી ડાબા હાથને ટેક જરાક ઉંચી થયેલી કમલા આગ્રહથી પૂછવા લાગી. | “ કહે છે કે નવાબ સાહેબે બંડખોરોને મદદ કરવા કાગળ લખ્યો હતો તે સાહેબે પકડ્યો છે. ” “ એ વાત હોયજ નહિ. ” કે “ ન હોય તથાપિ છે. નવાબ સાહેબે નહિ, મેં' લખ્યા છે, એમ કહું તો એ શું ? પેલા કરમચંદનાં બધાં વાનાં છે, ને લાંચીયા શિરતેદારે આગળ ગમે તેવી ખટપટ ફાવી શકે છે. ” 2. “ જયારે કોઈએ લખેજ નથી ત્યારે તમે માથે શું કરવા વહોર છે ” , એમાં ધુણી મતલબ રહેલી છે. કોઈએ લખેજ નથી એ વાત હુ સાબીત કરી આપીશ, પણ કદાચિત આજના લુચા લાકે આગળ ન ફાવી શકાય અને સત્ય માર્યું જાય તો નવાબ સાહેબને કે તેમના રાજ્યને કાંઈ ન થતાં મારી જાતને જે થનાર હોય તે ભલે થાય. ” સ્વામિનાથ ! આપની આવી ઉદારતાની કદર કાણુ કરનાર છે ? કાઈ નહિ તે મારો ભેળે શંકર તે કરશેજ. ” “ આ વખતે મારા રામનાથ આપને મદદ કરે એવડે હોય તે મને કાંઈ લાગત નહિ, પણ તમે એકલે હાથે કેટલું કરી શકશે ?” “ જેને સયને પક્ષ છે તેને કોઈના પક્ષની અપેક્ષા નથી. ” “ મહાદેવજી તમને વિજય આપે. ” તે રામનાથનું નામ દીધુ" ત્યારે મને યાદ આવ્યું. આપણો મેદી કાંઈક આનંદપુર ગયા હો તે રામનાથને મળવા ગયા હતા. રામનાથનાં બહુ વખાણ કરતા હતા, પણ કહેતા કે ત્યાં ચાકર રસૈાઈઓને વશ રહેવાથી ભાઈ બહુ લેવાઈ ગયા છે. ” a “ હું પણુ આપને એજ વિનતિ કરવા આવી હતી કે શિવલમીને ત્યાં મેકલી હોય તે ભાઈ બહેન એક એકના ભેગાં રહેવાથી રામનાથની સંભાળ સારી રીતે રહેશે. શિવલમી ભરોલી છે, ને ભણવાની હાંસ રાખે છે તેથી એને રામનાથ પણ મદદ કરી શકશે. ” “ એ વિચાર સારે છે, પણ શિવલમી હજી હલેતી છે, વળી બીચારીને ભાગ્યે જીવતા લગી દુ:ખ લખેલું છે, માટે તું તારે વિચાર કરીને જે કરે તે કરજે. ” ‘' શિવલક્ષ્મી જેવી ડાહી અને સમજુ દીકરીને મારી છાતી આગળથી કાઢતાં મારા પ્રાણ ગયા વાંકે રહે છે, પણ મારા રામનાથને માટે મેકલું છું. એ દીકરી તે બીચારી માથુસનું andhi Her tage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 21/50