પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ~ ૭૪ સુદર્શન ગયાવલિ વાની કોઈને હીંમત ચાલતી નહિ. પોતાની નાતમાંથી બહાર રહેવું પડે એતે એક વાત પણ આખા ગામની કેઈએ નાત તેવાને સાકાર કરે નહિ એ મહાદુ:ખને લીધે ભલભલાની પણ છાતી ચાલતી નહિ છતાં કોઈ કોઈ સુજને ધીમે ધીમે થોડે થોડે સુધારે પિતાના ઘરમાં દાખલ કરતા હતા, જેમાં નાત જાત વાળા ઝાઝી ચર્ચા કરે નહિ તેવી તેવી વાત ને હળવે હળવે ઘરમાં આવવા દેતા હતા, ગારાને અડકીએ તો અભડાવાય એ વિચાર એટલો બધો નરમ પડી ગયો હતો કે અડકવાનું તો કયાંએ રહ્યું પણ ઠેઠ ઘરમાં અને દેવ મંદિરમાં પણ કેટલાક લેક તેમજ આચાર્યો ગારાને લેઇ જતા, અને વખતે પેાતાની વહુ કે દીકરી બે અક્ષર ભગેલી હાયતા તેને પણું સાહેબ સાથે હાથ મિલાવી વાતચીત કરવામાં સામેલ રાખતા. લોકો એવાને વહી ગયેલા કહે, તેમના વિષે ન કહેવાય તેવી વાતો વણી વણીને ચલવે, પણ એથી તેવા લેકે ડરતા નહિ, તેમ: નાતવાળા એ કરતાં કાંઈ અધિક કરી શકતા નહિ. એમ હળવે હળવે સુધારે ચાલતું હતું. ઝેર * * * * * * * * * * સુધરેલા વર્ગમાં માટે અગ્રેસરપણાનો ભાગ લેનારા આનંદપુરના વકીલ ગોપીનાથના દીકરો સુંદરલાલ રામનાથની સાથે પાદરીની નીશાળે ભણવા આવતા. એનું વય તેના જેટલું તેમ એની ભણવાની શક્તિ સારી હતી. એના બાપના વગને લીધે શાળાના શિક્ષકો એના ઉપર સારી મમતા રાખતા હતા. એવાં કારણોથી બધામાં સુંદરલાલ મુખ્ય ગણાતો હતો. સ્વાભાવિક રીતેજ રામનાથને ને એને ઠીક બનતું હતું, જોકે એના સુધારાના વિચારે તેને પસંદ આવતા નહિ. આજ સુંદરલાલ નીશાળે આવ્યા ત્યારને બહુ શોકાતુર અને ગ્લાનિમાં જણાતો હતો, વર્ગના છોકરા સાથે એના હંમેશના રીવાજ પ્રમાણે કાંઈ તફાન કરતા ન હતા, અને એક ખૂણામાં બેઠે બેઠો વાચતા હતા. રામનાથ એની પાસે ગયો અને પૂછવા લાગ્યાઃ « સુંદર ! કેમ આજ છાને માની બેસી રહ્યા છે ? પાઠ તયાર નથી થઈ શક્યો કે શું? ” કયાંથી થાય ? ” એટલું કહેતાં કહેતાં સુંદરની આંખમાં આંસુ આવી ગયાં, મિત્રને દેખીને એનું હૈયું ભરાઈ આવ્યું. અહા ! બાલકો એક બીજાના હૃદયની જે કીમત કરે છે, જેટલા વિશ્વાસથી સ્નેહને સમજે છે અને અનુભવે છે, તેના એક શતાંશ પણ મહાટપણે તેમની પાસે આ પાપી જગતની માયાનો ત્રાસ રહેવા દેતા હોય તો એકંદર વિશ્વના સુખમાં કેટલી વૃદ્ધિ થાય ! શા માટે રૂવે છે ? શું છે ? તને કાંઈ થાય છે ? તને કોઈએ કાંઈ કર્યું છે ? ” એવા અનેક પ્રશ્ન રામનાથની બાલમતિએ ઉપરાઉપરી કરી દીધા. • આપણી સરસ્વતી ”—એટલું કહેતાં એ કેટે બાજી પડશે ને છાતી ફાટ રોવા લાગ્યો. “ સરસ્વતીને શું થયું ? મને કેમ ના બાલાવ્યા ? ” « તેના પતિ અહેમદનગરમાં કાલેરાના આજારથી ગુજરી ગયાના સમાચાર આવવાથી તે બીચારી ત્યાં ગઈ છે. ” સરસ્વતી રામનાથને પણ પોતાની બહેન શિવલમી જેવી વહાલી થઈ હતી એટલે, આ સમાચાર સાંભળતાં તેના હૃદયમાં ૧% પાત જેવી વ્યથા થઈ આવી, પણ મિત્રના દુ:ખને શાન્ત કરવાનું કર્તવ્ય તેની બાલમતિએ પ્રથમનું ગણી શાકને દબાવી રાખ્યા, વણાં હતાં સરસ્વતી ઉપર રામનાથને બહુ બહુ રીતે તે આવવાના પ્રસંગે બન્યા હતા, શિવલમીની એ હંમેશની સખી થઈ હતી, તેથી એની મૂતિ તેને જરા પણું વીસરતી ન હતી, andhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 24850