પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 મારૂં જીવનચરિત, હરે, “ ભાઈ ! પરમેશ્વરને જે ગમે તેનાથી સંતોષ માની આપણે દુ:ખને વેઠી લેવું જોઇએ. ” “ મારાં માતા અને મારા પિતા જે કલ્પાંત કરે છે તે મારાથી જોઈ શકાતું નથી. સરસ્વતી તો પુરૂ સમજતી નથી કે તેને માથે શું દુ:ખ પડયું છે. ” “ કલ્પાંત કરવાથી શું ફાયદો ? ” એમ કહેતાં પણ રામનાથની કુળી આંખમાંથી અને શ્રની ધારા વહેવા લાગી, ને તુરતજ સુંદરલાલને વેગળા કરી થોડેક દૂર જઈ આખા લેાહી નાખી સાવધાન થઈ તે એની પાસે આવ્યા. જેમ તેમ આશ્વાસના કરી એનું મન વળાવ્યું, અને બંને મિત્રોએ જાણે વહેચી લીધાથી દુ:ખ કાંઈક હલકું થયું. માતા અને પિતાજી કલ્પાંત કરે છે માટે ખોટું લાગે છે એ કરતાં બીજી રીતે એ દુ:ખના સ્વરૂપને સુંદરલાલ પિછાનતા ન હતા. જો કે રામનાથને તે શિવલક્ષ્મીની સ્થિતિ જોયા પછી વધષ્ય કરતાં વધારે સારી દશા હોઈ શકે કે નહિ એ વિષે શંકા હોવાને લીધે, સરસ્વતીના વિધવા થવામાં ભવિષ્યને લાભ છે કે હાનિ તે વિષે તે સમયે કાંઇ વિચાર આવી શકતા ન હતા. કાંઈ પણ આવે તે તે માત્ર એટલેજ હતો કે જે થશે તે સારૂં જ થશે. | શિવલમાને આ વાત રામનાથે ઘેર જઈને જાવી ત્યારે તે બહુજ દીલગીર થઈ ને તેણે ઉડે નીસાસો નાખ્યો- રામનાથે કહ્યું: બહેન ? શા માટે નીસા નાખે છે ? ભાઈ ! સરસ્વતીના દહાડા દેહલા થયા, એનું કરમ કહેણુ થઈ ગયું. , “ તારા કરતાં તેમાં શું ફેર પડી ગયો છે ?” “ ઈશ્વર તેને મારા જેટલી ધીરજ આપે.” “ જેના આધાર એકલા ઈશ્વર ઉપરજ હોય તેને ઈશ્વર ધીરજ આપેજ, ” રામા ! તને ખબર નથી કે હૃદયને પિતાના હાથમાંથી છોડી દીધા પછી તેને પાછું, હાથ લેવું એ કેવું વિકટ કામ છે. ” | “ નીશાળમાં અમારે ઘણી વાર ભાઈ બંધ થાય છે ને પાછા મટી જાય છે પણ તેને થી કાંઈ દુઃખ તે થતું નથી. ” - “ નિરપરાધી અને નિર્દોષ એવું શાલાનું સખ્ય તેજ જે આખા જગતમાં પ્રીતિના પ્રકારમાત્રનું મૂલ સ્વરૂપ હોત તે ખરેખર સ્નેહમાં ને હદયની આપ લેમાં કશું દુ:ખ ની હતુ'. પશુ તેને તેજ સનેહ જેમ કાઈ પાત્રમાં અતિ વિપરીત દ્રષમય થઈ જાય છે, તેમ કોઈ પાત્રમાં મહા ફ્લેષનું મૂલ થઈ પડે છે. ” - “ સરસ્વતીને ધણી મરી ગયા તે દુ:ખ તે ખરું, પણ એના બાપ સુધરેલા છે, અને માટે કાંઈ વિચાર નહિ કરે ?

  • એવી વાત તારે કરવી જોઈએ નહિ. તારા સુંદર સાંભળશે કે એના પિતા જાણુરો તે તારા ઉપર ખેડુ લગાડશે. પ્રથમ તે સરસ્વતીની મરજી તેવી હોવી જોઇએ, ને હોય તો તેને યોગ્ય કાઈ પુરુષ મળવા જોઇએ. તે પછી તેના પિતા કાંઈ વિચારે કરી શકે. અમુક પ્રકારને વિચાર ધરાવ, ને તે વિચારને સારા કહે, અને તેને તુરતજ અમલ કરવા માંવે એમાં ધો તફાવત છે. ”

તફાવત શાને ? કહેવું અને કરવું નહિ એ તે કપટ કહેવાય. જે વાત પિતાના ધરમાં હિતકારી ન હોય તે પારકે ઘેર લાગુ કરવી એ તે શહતા અને નારિતકતા સમજવી Gahani Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 25/50