પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 મારૂ જીવનચરિત, ૭૨૭ પ્રકરણ-૬, | સ્વાર્થની જાલ, સંસીરમાં ઘણા માણૂસની દૃષ્ટિએ ચડવું એના સમાન દુ:ખ નથી; સારાં લુગડાં ઘરેણાં પહેરીને બહાર જતાં, તેમ સારૂં ખાવામાં પણ રખેને કોઈ દેખશે તો નજર લાગશે એવા લોકોને વહેમ છેક નિર્મુલ નથી. ખૂણામાં કોઈની દષ્ટિએ ચઢયા વિના પડી રહેવામાં જે સુખ છે તેની કીમત દૃષ્ટિવિકારની ઝપટ લાવ્યા વિના થઈ શક્તી નથી; અનાદિકાલથી તત્વના અને મહાભાએ એકાંતમાં સુખ માનતા આવ્યા છે તે વાત ખોટી નથી. જેને સ્વાર્થ હાય, જેને પિતાના કાઈ ખાસ અન્યાયનો બદલો વાળવાનો દ્વેષ હોય, તેવા જનથી તો માયુસ ઘણું કરીને સાવધાન રહે છે, કેમકે પોતે કેને શત્રુ કર્યા છે તે જાણવામાં હોય છે; પણુ જેનાથી કોઈને ઉકજ સહન કરી શકાય નહિ, પેતાના કરતાં કોઈ રીતે પણ જે સારૂં' કહેવાય તેનાથી પિતાનેજ અપમાન થયું સમજે, એવા ગુપ્ત દૃષ્ટિના ૮ષથી કેાઈ સાવધ રહી શકતું નથી, અને ધણુમાં ધણા વિવાદ એ દૃષ્ટિના વિકારે કરીનેજ વિશ્વમાં પ્રવર્તે છે._ કરમચંદ પારેખ વાણીઓ હતા એટલે વાણીઆની રીતિ પ્રમાણે મનમાં બહુ રાષ અને દેવથી ભરેલો છતાં માટે મીઠા અને ગરજતી વખતે ગમે તે માર્ગે પશુ કાર્ય સિદ્ધ કરવાને તપુરના તત્પર રહે તેવા હતા. હરસુખરાય સીધા માર્ગને માણૂસ હતા, છાતીવાળા હતા તે નિષ્કપટ સ્પષ્ટ વચનવાળેા હતો, છતાં ગમે તેવી છાતીને પણ કોઈ અનુદાર કૃત્યમાં કદાપિ ઉપયોગ કરતા નહિ. પ્રમાદપુરના કારભારમાં નવાબને વારંવાર દેવું થઈ જતું તે સ. મયે કરમચંદની ત્રીજી ચોથી પેઢીએ લેણદેણુ થતે થતે કરમચંદનો વડો કારભારી થયા હતા. પણુ હરસુખરાયના પૂર્વજોને એ ગરાસ હતા, એટલે તે ટકી શક્યો નહિ, અને હલકા પડતું પડતે તેના પ્રમાત્ર કમરચંદ તો કોઈ સાધારણ નોકરી ઉપર આવી ગયા હતા. પાછલા દ્વેષ અને સ્વભાવથી અપલક્ષણવાળી પ્રકૃતિ ઉપરાંત દષ્ટિનો પણ આ વણુિક સાર ન હતા. કોઈ છાતી કાઢીને ચાલે તેજ એનાથી ખમાતું નહિ, હરસુખરાય આ બધું જાગુતા હતા, પ્રસંગ આવતાં તેને એણે નોકરીમાંથી રજા આપી હતી, એટલે આનંદપુરમાં મોટી સરાફીની દુકાન કાઢીને હરસુખરાયનો કારભાર ફેરવવાની ખટપટમાં એ માણસ પડેલા હતા. ' ગાપીનાથ સુધરેલા વિચાર અને સાહેબ લોકોની સાથે મળવા હળવને છુટથી વ્યવહાર રાખનારે સારા વકીલ હતા. પોતાનાં બરાં છોકરાં સાથે સાહેબ લાકૅની મુલાકાત કરવામાં હરકત માનતા નહિ, અને દેશીબાના જૂના વિચારોને ધિક્કારનોર હાઈ નવા સુધારાના હીમો! યતી તરીકે અંગરેજોમાં ઠીક માન પામત. એના થ્થા વિચારો માટે એની નાતના અભણુ વહેમી લોકો એને કનડે છે એવું સમજાવાથી અંગરે એની સાથે ઘણી અનુકંપા રાખતા. ગોપીનાથ નાગર હતા અને હરસુખરાય પણ નાગર હતા એટલે બન્નેને ઓળખાણુ પીછાન તે હતુંજ; પણ વકીલ નવા વિચારને, કારભારી જૂના વિચારના, વકીલના મનમાં કારભાર એટલે ખટટ લુચાઈ જૂઠ પ્રપંચ એવા નિશ્ચય. કારભારીના મનમાં સુધારો એટલે દારૂબાજી, માંસમાટીનું ભક્ષગુ, અને અમર્યાદ વ્યવહાર એવી સમજ એટલે ગેપીનાથ અને હરસુખરાય વચ્ચે બહુ સારે નાતા ચાલતા ન હતા. માણુસ ખરેખરો કે છે તે કરતાં આપણે તેને કે વા ધારી લીધા છે એ ઉપરજ માણુ વિના આપણા અભિપ્રાયેનું' ધારણું રહે છે. હમણાં Gandhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 27/50