પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ‘૭૦ સુદર્શન ગદ્યાવલિ. સાહેબને તે આ સાંભળી આશ્ચર્ય લાગી ગયું અને જે હરસુખરાયને પોતાના રૂઆબથી દબાવવા ઇચ્છતા હતા તેનાથી પોતે કાંઈક સ કાચ પામી મુરારજી આદિ મંડલના કહેવા ઉપર અશ્રદ્ધા કરવા લાગે. પણ મુરારજી કા ન હતા. આ બધી વાત તેણે બહાર ઉભા રહી અક્ષરે અક્ષર સાંભળી હતી. અને હરસુખરાયના બાલવા પછી, સાહેબ વિચારમાં પડી ગયું કે શું કહેવું, તે વખતેજ થોડાક સહીઓના કાગળો ઉતાવળના છે એમ કરી તે અંદર પેઠા. સાહેબને પણ મુરારજીનું આવવું પ્રાસંગિક અને ઉપયોગી લાગ્યું કે હરસુખરાયને શું કહેવું તેને વિચાર કરવાનો સમય મળી શકે. થે ડાક કાગળ ઉપર સહી કર્યા પછી સાહેબે મુરારજીને કહ્યું “ મુરારજી ! પેલા કાગળ બાબત જે પૂરા હોય તે જલદી રજુ થવા જોઈએ.” મુરારજીને આ માગણીથી, હરસુખરાયની હાજરીને લીધે, બહુ ગભરાટ થયે, પણ સમયસૂચકતાથી તેણે ઉત્તર વાળ્યું કે ‘ બહુ સારું સાહેબ ! ” અને હરસુખરાયના ભણી જોઈ જરા મોટું મલકાવ્યું કે એમાં કાંઈ નથી એમ સમજી હરસુખરાય પણ મુરારજીને અને વિશ્વાસ કરે નહિ. પણ પાકે થયેલે નાગર તુરતજ સમજી ગયો કે ગુંચવણીમાં પડેલા સાહેબ પૂરાવા માટે મુરારજીનો આશ્રય શોધે છે ત્યારે અવશ્ય આ ગરબડમાં મુરારજીજ અગ્રેસર છે. આટલું સમજયા પછી એ કારભારીના મનમાં આખું કામ કીયે ધરણે લેવું તેનો ઘાટ ગોઠવાઈ ગયો. પોતાનું કામ થઈ ગયું એટલે તે બાલ્યો; “ સાહેબ ! મને શા હુકમ છે ” “ હાલ આપને રજા છે, ફરીથી જરૂર પડતાં લાવીશુ. ” એટલું સાહેબે કહ્યું કે હરસુખરાય સાહેબને અને મુરારજીને સલામ કરી ઉઠશે, અને બહાર નીકળ્યા, પણ મુરારજી એ થોડીક વારમાં તેની પાછળ આવ્યા, અને કચેરી બહાર બન્ને જણા કાંઇ વાતચીતમાં વળગ્યા–એમને વાત કરતા રહેવા દઈ હરસુખરાયને ઘેર શિવલક્ષ્મી પાસે આપણે જઈએ. હરસુખરાય સાહેબ પાસે ગયા તેજ વખતે રામનાથ ઘેર આવ્યો હતો. શિવલમીએ કહ્યું “ રામા ! ગોપીનાથનું ઘર તને બહુ ગમ્યું લાગે છે ? ” બ ગમવાની વાતજ નથી, આપણું કર્તવ્યજ છે કે તે ન ગમતું હોય તોપણુ ગમાવવું.” “ પણ પિતાજી પ્રતિ તારા કર્તવ્ય કરતાં એ તે કર્તવ્ય વધે છે કે ” તુલના કરવાની વાત જવા દે; મંદવાડ અને દુ:ખ એ હરકોઈ માથુસના હૃદયને પહેલાં આકર્ષે છે.” ઇશ્વર કરે ને એટલાજ આકર્ષણમાં તારું કર્તવ્ય સમાયેલું હોય ” શિવલક્ષ્મીએ જરાક ઉદાસીન વદને કરડાકીના સ્વરે કહ્યું. રામનાથ શરમાઈ ગયે, ઉત્તર આપવાને ફાંફાં મારવા લાગ્યો, ને ફીકા પડી જઈ ભાગે તુટે શબ્દ બેલ્યો “ એ વિના બીજું શું કારણ હોય ? ” સરસ્વતીને હવે આરામ છે કે નહિ ?” “ ન હોય તે મારાથી એકાએક કેમ અવાય ? ” “ હું જાણું છું જે પિતાજી કાલે જવાના છે માટે તું આવ્યા છે. ” વળી રામનાથ ગભરાયે, ગભરાતે ગભરાતે બોલ્યા “ હા, તેથીજ તુરત આવ્યા. ” ૧૬ રામનાથ ! તું હવણુને નિશાળે પણ જતો નથી. બાપાજી તને પૂછશે ત્યારે શું કેહેશે ? તારા માસ્તરને એ મળ્યા હતા, ને તેણે એમને કહ્યું છે કે હાલમાં તારે અભ્યાસ સારે નથી. ” Gandhi Heritage Portail 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 30/50