પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 મારૂ જીવનચરિત, ૭૫, હૈયાને વેગ આવા ભાઈની મમતામાં અને પ્રીતિમાં ભળી જઈ આપણને આપણી દશા ઉપર દ્વેષ લાવતાં અટકાવે છે. અને ” શિવલમીને પિતાના તેમ સરસ્વતીના તાજા વૈધવ્યનું સ્મરણ થતાં તે આવેશમાં આવી બોલી “ ભગવાને જે સ્થિતિમાં આપણને મૂક્યાં છે તે માટે લેષ કર કે તેને સુધારવાની ખટપટમાં પડવું એના જેવું મૂર્ખાઈ ભરેલું મને બીજું કાંઇ લાગતું નથી. નરસઈ મહેતાની પેઠે “ ભલું થયું ભાગી જંજાળ સુખે ભજીશું શ્રીગોપાળ' એમ હું કાંઈ કહેવા ઈચ્છતી નથી, પણ પ્રેમના વહનને એક સંસારના હાવામાંજ વહેંચી આપવા કરતાં બીજાં ઘણાંએ તેવાં ક્ષેત્ર છે જે એ પ્રવાહથી લીલા અને તાજા થઈ અનેકને ઉપકાર કરી શકે એમ છે. માણસનામાં જે સામર્થ્ય હોય તેને તેણે પોતાની સ્થિતિ અનુસાર સારે ઉપવેગ કરો એમાંજ તેનું અને જગતનું કલ્યાણ છે. વૈધવ્ય સમાન બીજું દુ:ખ નથી, પણ હરસુખરાય જેવા પિતા, કમલા જેવી માતા અને મારા ભાઈના જેવા ભાઈ હોય તો એ દુ:ખનો ભાર નહિ જેવાજ થઈ જાય છે. માણસને પશુ વચ્ચે જે કાંઈ પણ ભેદ હોય તો પોતાના હૃદયના આવેગને તૃપ્તિ થાય તેવો માર્ગ મળ્યા પછી શરીરના સંતોષ ઉપર દૃષ્ટિ રાખી ઝુય કરવું એ તો માણસાઈ ન કહેવાય. સંસારમાં એવાં ધણુંએ કામ છે જેથી એટલું તો થઈ શકેજ, ને કાંઈ ન થાય તો હરિચરણે હૃદય ઠાલવતાં પશુ શાન્તિ કયાં દૂર છે ” e સરસ્વતી તે સ્તબ્ધ થઈને આ ભાષણ સાંભળી રહી, એક અક્ષરે એના તપ્ત હૈદય ઉપર કરી શક્યો નહિ તે બુદ્ધિમાં ગ્રહણ તો થાયજ ક્યાંથી ? રામનાથને લાગ્યું કે શિવલમીની આવી ટકોરથી સરસ્વતીને માઠું લાગશે, તે વાત વધી પડશે, માટે તે તુરતજ નીચે ઉતરવા લાગે અને “શિવલમી ચાલ, બહુ વાર થઈ ' એમ કહેતા કહેતા “ સરસ્વતી તું જમવા બેસશે કે પછી અમારી સાથે જામશે ? ” એવાં લાડનાં વચનથી તેના મનને રીઝવતા સર્વને લેઈ નીચે ગયો. ( અપૂણ. ) જાન્યુઆરી–૧૮૯૬થી. સપટેમ્બર–૧૮૯૭. ઉદ્દેશ. (૧૬) આ પત્રના ઉદ્દેશ જણાવામાં આવેજ છે, તથાપિ તેની સવિશેષ હકીકત જણાવવી યોગ્ય લાગે છે. વર્તમાન સમયાનુક્ષ સર્વદા પત્ર, ચાપાનીયાં, વગેરે પ્રકટ થયાં જાય છે ને થશે. તે સર્વેના પ્રયત્નથી જુદીજુદી બાબતોમાં જુદીજુદી તરેહના ફેરફાર થઈ શકે છે. ધર્મ, રાજય, સંસાર એ સર્વના આધાર “ ઘર ” ઉપર રહેલો છે. આ ઘરનેજ ઉદેશીને આજ સુધી ધષ્ણાં થોડાં પત્ર પ્રકટ થયાં છે; ને તેમાં વળી તે ઘરનો સાર–નારી–તેના ખાસ ઉપયોગ માટે તે તેથી પણ થોડાં પત્ર નિકળે છે એમ કહી શકાય. અમારો ઉદેશ આ ઉપરથી એમ ન સમજો કે અમારા પત્રમાં પુરૂના ઉપયોગના કે તેમને રંજન કરે તે એકે વિષય આવરોજ નહિ. પ્રિયંવદા પોતાની પ્રિય વદવાની રીતિથી સર્વને રંજન કરશે. પણ પેતાની સખીઓના તરફ તેની દૃષ્ટિ વિશેષ રહેશે ખરી; તેમના કલ્યાણમાં, તેમનાં હદય સમ જ * આંખે દેખાય તેવી. Ganan Heritage Portail 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 35/50